________________
પરિશિષ્ટ-અપક શ્રેણિ
૧૭૧
પૂર્વ-અપૂર્વસ્પર્ધકોમાંથી અપૂર્વસ્પર્ધકોની નીચે સૂચિશ્રેણિના અસમા ભાગ જેટલી કિક્રિઓ કરે છે. એ માટે પૂર્વઅપૂર્વસ્પર્ધકોમા રહેલા સર્વાત્મપ્રદેશોના એક અસમા ભાગ જેટલી કિક્રિઓ કરે છે. એ માટે પૂર્વઅપૂર્વસ્પર્ધકોમાં રહેલા એક અસમા ભાગ જેટલા આત્મપ્રદેશોના વીર્યાણુઓને ઘટાડીને એટલા ઓછા કરીનાંખે છે કે જેથી અપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણા કરતાં પણ અસમા ભાગ રહે. ઉત્તરોત્તરસમયે કિક્રિઓની સંખ્યા અસગુણહીન થતી જાય છે અને જીવપ્રદેશો અસગુણ થતા જાય છે.
આમાં કિક્રિગુણકાર પલ્યોના અસમા ભાગ પ્રમાણ છે. કિટ્વિગુણકાર એટલે,
* ઉત્તરસમયે થયેલ કિક્રિઓને જે ગુણક વડે ગુણવાથી પૂર્વસમયે થયેલ કિઢિઓની સંખ્યા આવે તે, અથવા
* વિવક્ષિતકિર્દિમાં રહેલ એક જીવપ્રદેશપર જેટલા વીર્યાણુઓ હોય તેને જે ગુણકવડે ગુણવાથી અનાંતર કિક્રિમાં રહેલ એક જીવપ્રદેશ પર રહેલા વીર્યાણુઓની સંખ્યા આવે તે સંખ્યા, અથવા
* વિવક્ષિતકિઢિમાં રહેલા સર્વજીવપ્રદેશોના કુલ વીર્યાણુઓને જે ગુણક વડે ગુણતા અનંતર કિક્રિમા રહેલા સર્વજીવપ્રદેશોના કુલ વીર્યાણુઓ આવે તે સખ્યા.
કિટ્ટીકરણની સમાપ્તિના પછીના સમયે સર્વ પૂર્વ અપૂર્વ સ્પર્ધકોનો નાશ થાય છે અને હવે સયોગીના શેષ કાળ રૂપ અંતર્મુ માં કિક્રિશત યોગ હોય છે. સયોગીના ચરમસમયે અશિષ્ટ સઘળી યોગિક્રિઓનો નાશ થાય છે.
સૂકાયયોગનો નિરોધ કરનાર જીવને સૂક્ષ્મયિા અપ્રતિપાતી નામનું ત્રીજું શુક્લધ્યાન હોય છે.
સચોગિકેવલી ગુણઠાણાના ચરમસમયે (૧) કિક્રિ (૨) યોગ (૩) સ્થિતિઘાત અને રસઘાત (૪) નામ-ગોત્રની ઉદીરણા (૫) લેશ્મા (૬) બંધ અને (૭) સૂ.ક્રિયા અપ્રતિપાતી ધ્યાન આ ૭ પદાર્થો વિચ્છિન્ન થાય છે.
વળી, શાતા કે અશાતામાંથી એક, ઔદા ટ્વિક, વૈકા શરીર, ૬ સંસ્થાન,