SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કર્મપ્રતિ-પદાર્થો ભાગ-૨ કોધો. * * ૦૦૦૦૦ + nood : કાકા પ્રથમ સ્થિતિ માનો. ન્મ * ૦૦૦૦૦ on : BEFક – પ્રથમ સ્થિતિ માયો ન્મ cx x ૭૦૦૦ :::: કાકા – પ્રથમ સ્થિતિ લોભો. – cooox :::: * ૦૦૦૦૦ કરતા – પ્રથમસ્થિતિ નોંધ- આ સ્થાપના પ્રમાણે પ્રકિયા જાણવી. પણ કાળનો આયામ નહીં. એટલે કે પ્રસ્તુત ચિત્રમાં છ એ કાળની લંબાઈ સરખી દર્શાવી છે, પણ વસ્તુત: એ સરખી હોતી નથી.) ૮) જુદા જુદા કપાયોદયારૂઢ જીવની પ્રક્રિયાના આ કમ પરથી જણાતી કેટલીક બાબતો* જ્યાં કિશીકરણાદા પૂર્ણ થતી હોય ત્યાંથી આવલિકા અધિક જેટલી, જે કષાયના ઉદયે શ્રેણિ માંડી હોય તેની પ્રથમસ્થિતિ થાય તેથી કોંધોદયે શ્રેણિ માંડનારને થતી કોધની પ્રથમ સ્થિતિ કરતાં માનોદયે શેણિ માંડનારને થતી માનની પ્રથમ સ્થિતિ વિશેષાધિક હોય છે. (અંતર પડ્યા પછી પુવેદની પ્રથમ સ્થિતિ ક્ષીણ થાય અને જીવ અવેદી બને ત્યાં સુધીમાં કોધવગેરે વેદ્યમાનકવાયની પ્રથમ સ્થિતિ સંખ્યાતબહુભાગ ક્ષીણ થઈ જાય છે. પછી જે એક સંખ્યાતમો ભાગ અવશિષ્ટ હોય છે તેમાં જ આ આધિક્ય થતું હોવાથી એ સંખ્યામભાગ અયિક સ્વરૂપ હોય છે.). * એમ માનની પ્રથમસ્થિતિ કરતાં માયાની એમ માયાની પ્રથમસ્થિતિ કરતાં લોભની પ્રથમ સ્થિતિ વિશેષાધિક થાય છે. * વળી એ પણ જોઈ શકાય છે કે માન, માયા, લોભના ઉદયે શ્રેણિ માંડનાર જીવોની કિટીકરણાતા જ્યાં પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં કોધોદયારૂઢ જીવને કમશ: કોલાપણાકાળ, માનકપણાકાળ, માયાપણાકાળ પૂર્ણ થયો હોય છે. તેથી માનાદિના ઉદયે શ્રેણિ
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy