________________
પરિશિષ્ટ-કપક શ્રેણિ
૧૩૧ (૨૨) સંખ્યાતગુણ હાનિવાળા સ્થિતિખંડોમાંનો ચરમખંડ (૨૩) પલ્યોની સતા પછીનો બીજો સ્થિતિખંડ (૨) જે સ્થિતિઘાત થવાથી દર્શનમોહની
પલ્યોપ્રમાણસતા થઈ તેનો ખંડ (૨૫) અપૂર્વકરણે પ્રથમ સ્થિતિખંડ (૨૬) પલ્યોની સત્તા થયા પછીનો પ્રથમખંડ (૨૭) પલ્યોપમ (૨૮) અપૂર્વકરણે ઉત્કૃષ્ટ પ્રથમસ્થિતિખંડ અને
જઘ.પ્રથમસ્થિતિખંડ વચ્ચેનો તફાવત (૨૯) અનિવૃત્તિકરણ પ્રથમ સમયે દર્શનમોહની સત્તા (૩૦) દર્શનમોહ સિવાયના કર્મોનો જઘડ સ્થિતિબંધ (૩૧) દર્શનમોહ સિવાયના કર્મોનો ઉદ્ભૂત સ્થિતિબંધ (૩૨) દર્શનમોહ સિવાયના કર્મોની જ સ્થિતિસરા (૩૩) દર્શનમોહ સિવાયના કર્મો ની ઉત્કૃષ્ટ સ્થિતિસરા
દર્શનમોહાપણાધિકાર જોયો. હવે ચારિત્રમોહક્ષપણાધિકાર...
આની વ્યવસ્થિત સમજણ માટે આખી પ્રક્રિયાને નીચે મુજબના ૪૫ અધિકારોમાં વિભક્ત કરી છે. આ પ્રરૂપણા પુ.વેદ અને સંજવલના ઉદયે શ્રેણિ માંડનાર જીવને અપેક્ષાએ જાણવી.
(૧) યથાપ્રવૃત્તકરણ અધિકાર (૨) અપૂર્વકરણ પ્રથમસમય (૩) બંધવિચ્છેદ (૪) અનિવૃત્તિકરણ પ્રારંભ (૫) સ્થિતિબંધ અલ્પબદુત્વ (૬) સ્થિતિસરા (૭) ૮-૧૬ પ્રકૃતિસંકમાણ (૮) દેશઘાતીબંધ (૯) અંતરકરણકિયા (૧૦) અંતરકરણકિયાઉત્તરકાળ (૧૧) નપુંસકવેદક્ષપણા (૧૨) ત્રીવેદ લપણા (૧૩) ૭ નોક્યાય પણા (૧૪) અશ્વકર્ણકરણાદા પ્રારંભ (૧૫) અપૂર્વસ્પર્ધક અનુભાગ (૧૬) અપૂર્વમ્પક દલિકનિક્ષેપ (૧૭) અશ્વકર્ણકરણા દ્વિતીય સમય (૧૮) સ્પર્ધક અલ્પબદુત્વ(૧૯) અશ્વકર્ણકરણા ચરમસમય (૨૦) કિડીકરણાલ પ્રારંભ (ર૧) કિ0 અનુભાગ (૨૨) કિઅિંતર (૨૩) કિઓિમાં દલિકનિક્ષેપ (૨૪) કિટીકરણાદા દ્વિતીય સમય (૨૫) કિડીકરણાતા તુતીયાદિ સમય (૨૬) કિરણાતા ચરમ સમય (૨૭) કિકિવેદનાના પ્રથમ સમય (૨૮) કિ8 ઉદય-બંધ (૨૯) કિનાશ (૩૦) અપૂર્વકિશિ વિધાન (૩૧) સંગ્રહ કિકિ દલિક સંકમ