________________
૭૪
કષાય
સ્થિતિબંધ
અનંતાનુ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ અનંતાનુ મંદ કંઈક ન્યૂન અપ્રત્યા॰ ઉત્કૃષ્ટ મધ્યમ ઉત્કૃષ્ટ અપ્રત્યા મંદ
મધ્યમ મધ્યમ
મધ્યમ
મધ્યમહીન
મધ્યમહીનતર
જવન્ય
પ્રત્યા॰ ઉત્કૃ પ્રત્યા મંદ
સંજ્ડ ઉત્કૃ સંવ૦ મંદ
અશુભમાં સબંધ | શુભમાં રસબંધ
૪ ઠા॰ તીવ્ર
૪ ઠા॰ મંદ મંદ
૩ ઠા॰ તીવ્ર
૩ ઠા૦ મંદ
ર ઠા તીવ્ર
૨ ઠા૦ મંદ
૨ ઠા૦ મંદતર ૧૭ પ્રકૃતિઓમાં ૧ ઠાણિયો, શેષમાં રઠા મંદતમ
ધ્રુવબંધી જઘ૰ સ્થિતિબંધ કરનારા જીવો
ધ્રુવબંધી સમયાધિક સ્થિતિબંધ કરનારા જીવો ધ્રુવબંધી ક્રિસમયાધિક સ્થિતિબંધ કરનારા જીવો
Jain Education International
વાસ્તવિકતાને વિચારીએ તો, અનંતાના ઉદયમાં શુભ અશુભ બન્નેનો ૪,૩ કે ૨ ઠા૦ રસ બંધાય છે. અપ્રત્યા-પ્રત્યા॰ના ઉદયમાં અશુભનો ૨ ઠા૦ અને શુભનો ૪,૩ કે ૨ ઠા॰ રસ બંધાય છે, સંજ્વના ઉદયમાં અશુભનો ૨ કે ૧ ઠા૦ અને શુભનો ૪,૩ કે ૨ ઠા૦ ૨સ બંધાય છે.
અનંતરોપનિધા
પુણ્યપ્રકૃતિનો ચતુઃસ્થાનિક અને પાપપ્રકૃતિનો દ્વિસ્થાનિક રસબંધ કરનારા જીવો અંગે અલ્પબહુ.....
બંધનકરણ
૨ ઠા૦ મંદ
૨ ઠા૦વર્ધમાન
૩ ઠામંદ
૩ ઠા૦ વર્ધમાન
૪ ઠા॰ મંદ
૪ ઠા૦ વર્ધમાન
૪ ઠા૦ વર્ધમાનતર ૪ ઠા૦ વર્ધમાનતમ
For Private & Personal Use Only
અલ્પ
V
V
આમ યાવત્ સાગરો॰ શતપૃથક્ક્સ (સેંકડો સાગરો૦) સુધી જાણવું. ત્યાં છેલ્લે યવમધ્યમ ભાગ આવે. તે પછી ઉત્તરોત્તર સમયાધિક સ્થિતિનો બંધ કરનારા જીવો વિશેષહીન વિશેષહીન હોય છે. એ પ્રમાણે સાગરો॰ શતપૃથક્ક્સ સુધી ત્યાં સુધી જાણવું કે જ્યાં પુણ્યપ્રકૃતિના ૪ ઠા૦ રસપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય.
આ જ રીતે પુણ્ય અને પાપ પ્રકૃતિઓનો ૩ ઠા૦ રસબંધ કરનારા જીવો અંગે, તેમજ પુણ્યનો રઠા અને પાપનો ૪ઠા૦ રસબંધ કરનારા જીવો અંગે જાણવું.
www.jainelibrary.org