________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૭૧
અલ્પ
સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાનો....
૩ દ્વાર (૧) સ્થિતિ સમુદાહાર (૨) પ્રકૃતિ સમુદાહાર અને (૩) જીવસમુદાહાર સમુદાહાર એટલે પ્રતિપાદન.
(૧) સ્થિતિ સમુદાહાર- આના ૩ પેટા દ્વારો છે. અગણના, અનુકૃષ્ટિ અને તીવ્રતા-મંદતા. (અ) પ્રગણના- અધ્યવસાય સ્થાનોની સંખ્યા.
અનંતરોપનિધા- સ્થિતિબંધના હેતુભૂત કષાયોદયથી જન્ય અધ્યવસાયસ્થાનો દરેક સ્થિતિસ્થાનમાં અસં૦ લોક પ્રમાણ છે. તેમાં, ૭ કર્મોમાં જઘ સ્થિતિસ્થાનમાં
સમયાધિક સ્થિતિસ્થાનમાં પછીના સમયાધિક સ્થિતિસ્થાનમાં V
થાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનમાં આયુમાં ઉત્તરોત્તર અસં ગુણ-અસંહગુણ છે.
પરંપરોપનિધા- કર્મોમાં. જઘ૦ થી Pla જઈએ એટલે દ્વિગુણવૃદ્ધિનું સ્થાન આવે છે. આવા દ્વિગુણવૃદ્ધિના સ્થાનો કેટલા છે ? અંગુલના વર્ગમૂળના છેદનકના અસંમા ભાગ જેટલા... (અન્યત્ર અંગુલના છેદનકના અસમા ભાગ પ્રમાણે કહેલ છે). વિવલિત રકમના એકવાર અડધા કર્યા, બીજી વાર અડધા કર્યા. આમ જેટલી વાર અડધા અડધા કરવાથી છેવટે જવાબ ૧ આવે એટલા એ રકમના અદ્ધાછેદનક કહેવાય. ધારો કે અંગુલના પ્રદેશો ૬૫૫૩૬ છે. તો V૬૫૫૩૬ = ૨૫૬ એ વિવક્ષિત રકમ થઈ. તેના અડધા અડધા કરવાના. ૨પ૬, ૧૨૮, ૬૪, ૩૨, ૧૬, ૮, ૪, ૨, ૧ તેથી છેદનક રાશિ ૮ આવી.
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) (૮) પ્રસ્તુતમાં આનો પાછો અસંમો ભાગ લેવાનો છે. અસત્કલ્પના. ર (બ) અનુકૃષ્ટિ– દરેક સ્થિતિસ્થાનોમાં કષાયોદય જન્ય અધ્યસ્થાનો જુદા જુદા જ હોવાથી અનુકૃષ્ટિ હોતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org