________________
*
*
*
*
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૬૫ સ્થિતિબંધ સ્થાનોને જાણવા માટે તે તે પ્રકૃતિના જઘ૦ ઉત્કૃષ્ટ સ્થિતિબંધની પ્રરૂપણા કરાય છે. ઉત્કૃષ્ટસ્થિતિબંધ- ૫ જ્ઞાના, ૯ દર્શના, ૫ અંતરાય, અશાતા + ૩૦ કોકોસાગરો. * સ્ત્રીવેદ, મનુ૦૨, શાતા - ૧૫ કોકો * મિથ્યાત્વ + ૭૦ કોકો * ૧૬ કષાય + ૪૦ કોકો * નપુ , અરતિ, શોક, ભય, જુગુપ્સા + ૨૦ કોકો * પુરુષવેદ, હાસ્ય, રતિ, દેવદ્રિક, શુભખગતિ, સ્થિરષક, ઉચ્ચગોત્ર - ૧૦ કોકો * છ સંઘ૦ - સંસ્થાન ક્રમશઃ - ૧૦,૧૨,૧૪,૧૬,૧૮,૨૦ કોકો * સૂક્ષ્મ ૩, વિકલ ૩ + ૧૮ કોકો – જિન-આહાર - અંતઃકોકો * નામકર્મની શેષ ૩૫ પ્રકૃતિઓ તેમજ નીચગોત્ર - ૨૦ કોકો * દેવ-નરકાયુ - ૩૩ સાગરો .... મનુતિઆયુo - ૩ પલ્યો.
(આ આયુષ્ય ગર્ભજ પર્યાપ્તા જ બાંધે છે. પર્યા. અસંજ્ઞી પંચે જીવો ઉત્કૃષ્ટથી Pla આયુ, બાંધે. શેષ બધા જીવો ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ આયુ બાંધી શકે. સ્વ
સ્વ આયુષ્યનો ત્રીજો ભાગ ઉત્કૃષ્ટ અબાધા મળી શકે છે. દેવોનારક અસંવર્ષાયુ મનુ તિને છ મહીનાની ઉત્કૃષ્ટ અબાધા જાણવી.) | દર એક કોકો સાગરોપમે ૧૦૦ વર્ષની અબાધા હોય છે. આ પ્રમાણે તે તે કર્મની અબાધા ત્રિરાશિ કરીને જાણી લેવી. અંતઃ કોકોના સ્થિતિબંધ અંતર્મુઅબાધા હોય છે એ સામાન્યથી જાણવું. જઘસ્થિતિબંધ* ૫ જ્ઞાના, ૪ દર્શના, ૫ અંતરાય, સંજવલોભ - અંતર્મુ* શાતા + ૧૨ મુહૂર્ત * યશ, ઉચ્ચગોત્ર - ૮ મુહૂર્ત * સંવ, ક્રોધ, માન, માયા અનુક્રમે -- ૨,૧,૧/૨ મહિનો
પુરુષવેદ – ૮ વર્ષ મનુ - તિરુ આયુ - શુલ્લકભવ દેવ-નરકાયુ - ૧૦OO0 વર્ષ વૈષક - ૨૨૦૦ સાગરો –P/s (પંચસંગ્રહમાં Pa ન્યૂન કરવાનું કહ્યું છે,
અન્યત્ર P/s ન્યૂન કરવાનું કહ્યું છે.) * આહા૨ - જિન - અંત:કોકો (ઉત્કૃષ્ટ કરતાં સંખ્યાતમો ભાગ)
*
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org