________________
૬૪
બંધનકરણ
રિતિલાલ
૪ દ્વાર (૧) સ્થિતિબંધસ્થાન (૨) નિષેક (૩) અબાધાકંડક અને (૪) અલ્પબદુત્વ (૧) સ્થિતિબંધસ્થાન– સ્વપ્રાયોગ્ય જઘ૦ સ્થિતિબંધથી માંડીને સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીમાં જેટલા બંધવિકલ્પો હોય તેને સ્થિતિબંધસ્થાન કહે છે. ઉત્કૃષ્ટમાંથી જઘ૦ બાદ કરી એમાં એક ઉમેરવાથી સ્થિતિબંધસ્થાનો આવે. ૧૪ જીવભેદોમાં સ્થિતિબંધસ્થાનોનું તેમજ સંક્લેશ-વિશુદ્ધિસ્થાનોનું અલ્પબદુત્વજીવભેદ
સ્થિતિબંધસ્થાનો સંક્લેશ/વિશુદ્ધિ સ્થાનો સૂ૦ અપર્યાએકે
અલ્પ
અલ્પ બા૦ અપર્યાએકે સંખ્યાત ગુણ (S) અસગુણ (a) સૂ પર્યાએકે બા. પર્યા. એક અપર્યા. બેઇ. પર્યા. બેઇ. અપર્યા. તે ઈ. પર્યા. તેઇ. અપર્યા. ચઉ૦ પર્યા. ચઉ૦ અસંજ્ઞી અપર્યાપંચે અસંજ્ઞી પર્યાપંચે સંજ્ઞી અપર્યાપંચે સંજ્ઞી પર્યાપંચે ૧. અસંહગુણ કઈ રીતે ? આ રીતે - બેઇની જઘ૦ કરતાં એની ઉત્કૃ૦ P/s અધિક છે
જ્યારે એક માં P/a અધિક છે. P/a કરતાં P/s અસં ગુણ છે. ૨. બાદર અપર્યાને સૂક્ષ્મ અપર્યા કરતાં જે સ્થિતિસ્થાનો વધે છે તે સૂઅપર્યાના જવની
નીચે પણ સંખ્યાત ગુણ વધે છે અને ઉત્કૃ૦ની ઉપર પણ સંખ્યાતગુણ વધે છે. સૂઅપર્યાના પોતાની સ્થિતિસ્થાનોમાં અસં. દ્વિગુણહાનિના સ્થાનો છે એટલે આ વધારાના સંખ્યાતગુણસ્થાનોમાં પણ અસંદિગુણહાનિના સ્થાનો બન્ને બાજુ આવી જાય છે. દ્વિગુણદ્વિગુણ અસંખ્યવાર થવાથી કુલ સંક્લેશ-વિશુદ્ધિસ્થાનો અસં ગુણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org