________________
૨૦
બંધનકરણ
યાદ રાખો કે- આ અસં. ભાગહીન વગેરે જે કહ્યું છે તે સ્નેહાણ માટે નથી પણ તે તે વર્ગણાગત પુદ્ગલો માટે છે.
પરંપરોપનિધાન અસંહભાગહીનની પ્રથમવર્ગણાથી અસંશ્લોક જેટલી વર્ગણાઓ બાદ જે વર્ગણા આવે છે એમાં પ્રથમવર્ગણાના પરમાણુઓ કરતાં દ્વિગુણહીન = અડધા પુગલો હોય છે. વળી બીજી અસં લોક પછીની વર્ગણામાં એના કરતાં પણ અડધા પરમાણુઓ હોય છે. આમ અસંશ્લોક - અસંશ્લોકના આંતરે દ્વિગુણહાનિવાળી વર્ગણાઓ આવે છે. અસંહભાગહીનની કુલ અસંતી વર્ગણાઓમાં આવી દ્વિગુણહાનિવાળી અનંતી વર્ગણાઓ છે.
સંખ્યાતભાગીનની વર્ગણાઓમાં સંખ્યાતી વર્ગણા ગયા બાદ દ્વિગુણ હાનિવાળી વર્ગણા આવે છે. આમાં પણ આવી દ્વિગુણહાનિવાળી અનંતી વર્ગણાઓ છે.
સંખ્યાતગુણહીન એટલે ઓછામાં ઓછા પણ ત્રિગુણહીન લેવા પડે. માટે તરતની પછીની વર્ગણામાં પણ ત્રીજા ભાગના કે એનાથી પણ ઓછા પુદ્ગલો હોવાથી આમાં દ્વિગુણહાનિવાળી વર્ગણાઓ મળી શકતી નથી. આ જ રીતે અસગુણહીન અને અનંતગુણહીનની વર્ગણાઓ માટે જાણવું. તેથી હવે ફરીથી બીજી રીતે પરંપરોપનિધા દર્શાવવામાં આવે છે.
બીજી રીતે પરંપરોપનિધાન અસંહભાગહીનની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ એની ત્રીજી વગેરે કેટલીક વર્ગણાઓમાં અસંખ્યભાગહીન પુદ્ગલો હોય છે, ત્યાર બાદની કેટલીક વર્ગણાઓમાં સંખ્યાતભાગહીન, ત્યારબાદની કેટલીક વર્ગણાઓમાં સંખ્યાતગુણહીન, ત્યારબાદની કેટલીક વર્ગણાઓમાં અસં ગુણ હીન અને ત્યારબાદની શેષ અનંતી વર્ગણાઓમાં અનંતગુણહીન પુદ્ગલો હોય છે. ૧. સંખ્યાતગુણહીનની પ્રથમવર્ગણામાં ધારો કે ૯૯ લાખ પરમાણુઓ છે. તો એની બીજી
વર્ગણામાં પણ ૩૩ લાખથી વધુ પરમાણુ તો હોય જ નહીં, કારણ કે સંખ્યાતણહીનમાં
સામાન્યથી વધુમાં વધુ ત્રીજો ભાગ લઈ શકાય છે. તેથી દ્વિગુણહાનિ મળે નહીં. ૨. સૌ પ્રથમ હાનિવૃદ્ધિના સ્થાનોને સમજી લઈએ
માંથી ૩ નો અનંતમો ભાગ બાદ કરવાથી જે રકમ આવે (– SA), તે ની અપેક્ષાએ અનંતભાગહીન હોય છે અને અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તે અનંતભાગવૃદ્ધિવાળી રકમ કહેવાય. ( A).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org