________________
૧૯૨
પરિશિષ્ટ : ૨
નારક : નારકમાં જિનનામ + આહા. આ બંનેની ભેગી સત્તા હોતી નથી. માટે દેવોમાં બંનેની સત્તાવાળાના જે ૬૫માં ૧૩૫, ૬૭માં ૧૩૭-૧૪૧.. આ ૩ સંવેધ હોય છે તે સિવાયના ૧૧ સંવેધ હોય છે. પણ એમાં એક નવો સંવેધ હોતો નથી. પણ દેવોને ૬૪માં ૧૩૦ નો જ કાળ ૧૫લ્યો. જે બતાવ્યો છે તે નરકમાં ૧0000 વર્ષ મળે છે. એમ ૬૫ માં ૧૩૧નો જકાળ ૧ પલ્યા. જે બતાવ્યો છે તે ૮૪000 વર્ષ જાણવો.
એટલે ચોથે ગુણઠાણે મનુષ્યોને ૬+૬+૬+૨+૨=૨૫ તથા દેવોને ૪+૪+૨+૩=૧૩ સંવેધ હોવાથી કુલ ૨૫+૧૩=૨૮ સંવેધ નવા મળે છે. બંનેમાં ક્ષાયોપ૦ સામાન્યનો જે સંવેધ છે તે જ પોતપોતાના ઔપસમ્યને પણ હોવાથી નવા તરીકે ગણ્યો નથી.
ત્રીજે ગુણઠાણે દર્શનમોહનો સંક્રમ હોતો નથી. મનુપ્રાયોગ્ય ૨૯, દેવપ્રાયોગ્ય ૨૮ એમ બે બંધસ્થાન હોવાથી ૬૪ અને ૬૩ નું પત મળે છે.
શાતા + ૩ દર્શનમોહ + ૪ આયુષ્ય + જિનનામ + ઉચ્ચ = ૧૦. આ ૧૦ સિવાયની ૧૩૮ સંક્રમે છે. આહા.૪ની સત્તા ન હોય તો ૧૩૪ સંક્રમે છે. એટલે ૬૩માં ૧૩૪-૧૩૮ અને ૬૪ માં ૧૩૪-૧૩૮ એમ કુલ ૪ નવા સંવેધ મળશે. અનંતા- ૪ ના વિસંયોજકને મળતા સંવેધો ક્ષાયિકસમ્યક્વીને મળતા સંવેધમાં જ સમાવિષ્ટ હોવાથી નવા હોતા નથી.
બીજે ગુણઠાણે : અહીં પણ ત્રીજા ગુણોની જેમ જ સામાન્યથી ૧૩૪, ૧૩૮ એ બે સંક્રમસ્થાનો મળે છે. તથા અનંતા૦૪ + થીણદ્ધિ ૩ બંધાવાનું ચાલુ થવાથી પતફ્ટ સ્થાન તરીકે ૬૩,૬૪+૭ = ૭૦,૭૧ મળશે. તેમજ તિપ્રાયોગ્ય બંધ સાથે ઉદ્યોત પણ બંધાય તો ૭૨નું પત પણ મળશે. સંવેધ દેવપ્રાયોગ્યબંધકને (૧) ૭૦ માં ૧૩૪ ૦ ૧ સમય, ઉ૦૬ આવલિકા યુગલિકને.
(૨) ૭) માં ૧૩૮ જ. ૧ સમય, ઉ.અન્તર્મ મનુપ્રાયો બંધકને (૩) ૭૧ માં ૧૩૪ ૦ ૧ સમય, ઉ૦૬ આવલિકા નવમાદિ દેવલોકે.
(૪) ૭૧ માં ૧૩૮ જ૦૧ સમય, ઉ૦૬ આવલિકા નવમાદિદેવલોકે. તિપ્રાયોટબંધકને (૫) ૭૧ માં ૧૩૪ ૦૧ સમય, ઉ૦૬ આવલિકા ૭મી નરકમાં
(૬) ૭ર માં ૧૩ ૦ ૧ સમય, ઉ૦૬ આવલિકા ૭મી નરકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org