________________
૧૮૬
પરિશિષ્ટ : ૨
* ક્ષાયિકસમ્યક્ત પામવાની પ્રક્રિયામાં મિથ્યાનો સંક્રમવિચ્છેદ થવા પર નવા સંવેધ મળે છે. ક્ષાયિકસમ્યવીને જે પ૫ થી ૫૮ પત મળે છે તે દરેકમાં સમ્ય૦ ઉમેરવાથી પ૬ થી ૫૯ના પત થશે. એને જે ૧૩૦ વગેરે સંક્રમસ્થાનો મળે છે તે દરેકમાં મિશ્ર ઉમેરવાથી ૧૩૧ વગેરે સંક્રમ સ્થાનો થશે. એટલે સંવેધ નીચે મુજબ ૯ મળશે.
પ૬માં ૧૩૧, ૫૭માં ૧૩૧,૧૩૨,૫૮ માં ૧૩૧,૧૩૫ અને ૫૯ માં ૧૩૧,૧૩૨,૧૩૫,૧૩૬. જિનનામ, આહા ૪ કે આ બંને નવું બાંધવાનું શરૂ કરનારને પ૭માં ૧૩૧, ૫૮માં ૧૩૧, અને પ૯માં ૧૩૧,૧૩૨ તથા ૧૩૫. આ સંવેધ મળે છે. આ અવસ્થામાં મૃત્યુ ન હોવાથી એ રીતે આ સંવેધોનો જકાળ ૧ સમય મળી શકતો નથી. પણ ચોથે કે પાંચમેથી, આ પ્રક્રિયા દરમ્યાન ધારોકે ૧૦મા સમયે ૭મે આવ્યો. તો એ સમયે પ૬માં ૧૩૧ મળશે. અગ્યારમા સમયે ધારોકે એણે જિનનામ (કે આહા) બાંધવાનું ચાલુ કર્યું. તો એ સમયે ૫૭માં ૧૩૧ (કે પ૮ માં ૧૩૧) મળશે. વળી બારમા સમયે એણે આહાર (કે જિનનામી બાંધવાનું ચાલુ કર્યું. તો એ સમયે એને ૫૯માં ૧૩૧ મળશે. (જો ૪ સમયની આવલિકા હોય તો બંધાવલિકા બાદ) પંદરમા સમયે ૫૯ માં ૧૩૨ (કે પ૯ માં ૧૩૫) અને સોળમા સમયે પ૯માં ૧૩૬ મળશે. એટલે પ૬,૫૭ અને ૫૮માં ૧૩૧ આ ૩ સંવેધ તથા ૫૯માં ૧૩૨ અને ૧૩૫ એમ બે સંવેધ.. એટલે કુલ ૫ સંવેધનો જ કાળ ૧ સમય મળશે. તથા, ધારોકે એણે બારમા સમયે નહીં, પણ સોળમા સમયે આહા(કે જિન) બાંધવાનું ચાલુ કર્યું હોય તો પંદરમા સમયે (૧૧મા સમયે બાંધેલા જિન કે આહારુની બંધાવલિકા વીતી ગઈ હોવાથી) ૫૭ માં ૧૩૨ (કે ૫૮ માં ૧૩૫) મળશે ને ૧૬મા સમયે ૫૯માં ૧૩૨ કે ૧૩૫ મળવાથી પ૭માં ૧૩૨ અને ૫૮માં ૧૩૫ એ બે સંવેધનો જ કાળ પણ ૧ સમય મળશે. વળી ૧૧મા સમયે જિન (કે આહા૦) બાંધી ચૌદમા સમયે આહા કે (જિન) બાંધવાનું ચાલુ કરનારને ૧૪મા સમયે પ૯માં ૧૩૧ અને પંદરમાં સમયે પ૯ માં ૧૩૨ કે (૧૩૫) મળવાથી પ૯માં ૧૩૧ના સંવેધનો જ0 કાળ પણ એક સમય મળશે. વળી ધારો કે ૫૦મા સમયે મિશ્રનો સંક્રમવિચ્છેદ છે. તો જે જીવ ૪૫મા સમયે નવું જિન + આહા૨ બાંધવાનું શરૂ કરે છે એ જીવને ૪૯મા સમયે ૫૯માં ૧૩૬નો સંવેધ મળ્યો. ને ૫૦મા સમયે તો મિશ્ર સંક્રમિતું ન હોવાથી પેટમાં ૧૩૫ મળશે. તેથી પ૯માં ૧૩૬ નો જ કાળ પણ ૧ સમય મળ્યો. આમ આ નવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org