________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૭૧
* જે પ્રકૃતિનો સર્વઘાતીરસ, ક્ષયોપશમ થયો હોવાના કારણે ઉદયમાં નથી આવતો,
તેમજ તેનો દેશઘાતીરસ પોતાની સાથે પરાવર્તમાનભાવવાળી પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોવાથી ઉદયમાં નથી આવતી અને માત્ર પ્રદેશોદય જ હોય છે ત્યારે એને વ્યવહારથી શુદ્ધ (‘ઉદયાનુવિદ્ધ એવા વિશેષણ વિનાના) ક્ષયોપશમભાવવાળી કહેવાય છે. દા.ત. ૫ થી ૯ ગુણઠાણે અનુદિત યુગલ અને અનુદિત વેદ. * જેઓનો દેશઘાતી રસ જ નથી એવી સર્વઘાતી પ્રકૃતિઓનો વિપાકોદય ન હોય
અને પ્રદેશોદય જ હોય તો શુદ્ધ ક્ષયોપશમ જાણવો. દા.ત. આદ્ય અનુદિત ૧૨ કષાય. * સર્વઘાતીરસના ઉદયની યોગ્યતા હોવા છતાં અન્ય પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોવાના કારણે માત્ર પ્રદેશોદય હોય તો ક્ષયોપશમ ન કહેવાય. પણ સ્તિબુક સંક્રમથી ક્ષય થતો કહેવાય છે. આનાથી કોઈ આત્મગુણ પ્રકટ થતો નથી. ધારો કે ૧ પાવર(માત્રા)થી માંડીને ૧ લાખ પાવર સુધી કુલ રસ છે જેમાંથી ૧ થી ૧0000 દેશઘાતી છે અને શેષ (૧૦OO૧ થી ૧ લાખ) સર્વઘાતી છે. * જે પ્રકૃતિના ૧ થી ૧૦000 રસવાળા દલિકો હોય જ નહીં એને સર્વઘાતી કહેવાય
છે જેમકે કેવલજ્ઞાના * જે પ્રકૃતિના ૧OOOO થી ઓછા અને વધારે બન્ને રસવાળાં દલિકો હોય એને
દેશઘાતી કહેવાય છે. જેમકે મતિજ્ઞાનાવરણ વગેરે. * સભ્ય મોહનીયમાં માત્ર ૧૦OO0 થી ઓછા રસવાળાં જ દલિકો હોય છે. * મિશ્ર મોહનીયમાં ૧OOO૧ થી ૨૫OOO (ધારો કે) સુધીના રસવાળાં જ દલિકો
હોય છે. * ૧0000 સુધીમાં ૧ ઠાણીયો અને પ્રારંભિક ૨ ઠારસવાળાં સ્પષ્ડકો આવે છે. ૨ ઠાના શેષ બહુભાગ સ્પર્ખકો તેમજ ૩-૪ રસવાળાં પદ્ધકો ૧OO૦૧ થી ૧ લાખ
સુધીમાં આવશે. * ૧0000 થી ઉપરનો રસ ઉદયમાં હોય તો ઔદયિકભાવ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org