________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૪૩
અલ્પ...
આવલિકા/a
| અલ્પબદુત્વ - જઘ અતિસ્થાપના.. જઘનિક્ષેપ. ઉત્ક અતિસ્થાપના... ઉત્કૃસ્થિતિનિક્ષેપ... સર્વકર્મસ્થિતિ,
તુલ્ય
અબાધાપ્રમાણ કર્મસ્થિતિ–સમયાધિક આવલિકા-અબાધા
a
બંધસમય
કર્મલતાનો
દલિકોથી ભરેલા નિકો
છેડો
૨૦૧
૨૦૦૦૦
Goooo
૨૦૨
૨૦૦૦૧
૨.•••••••
••••• હ૦૦૦૧
૨૦૩
3,.....
૪........૨૦૦.
૧૦૫
• • • • •
૨૦૦૦૨
•••••••••૦૦૦૨ _૧૯૯૫e .......................................... (૭૦૦૦૩ ૧૦૦૦૫
૦૦૦૦૪ સ્થિતિબંધ ગમે એટલો થાય.
તે તે સમયબદ્ધ કર્મલિકો ઉદ્વર્તના દ્વારા અહીં સુધી જાય છે.
એનાથી આગળ નહીં. - હવે ધારો કે વિવક્ષિત જીવે ૫૦૦ મા સમયે ૨0000 સ્થિતિબંધ કર્યો. તેથી તેની સ્થિતિસત્તા ૨૦૪૯૯ સુધીની થઈ. ૫૦૧ મા સમયે એની સ્થિતિસત્તા ૫૦૧ થી ૨૦૪૯૯ – ૧૯૯૯૯ સમય છે. તેથી ૫૦૧ મા સમયે બંધ ૧૯૯૯૯ સમયનો લેવો, જેથી એ સ્થિતિસત્તા કરતાં વધી ન જાય. આ વખતે પણ અબાધા તો ૨00 સમયની જ હોવાથી બધ્યમાન દલિકો ૩૦૧ મા સમયથી ૨૦૪૯૯ મા સમય સુધીના નિષેકોમાં પડશે. વળી ૫૦૧ થી ૫૧૦મો નિષેક એ ઉદયાવલિકા છે. તેથી ૫૧૧ મા નિષેકમાં રહેલ દલિકો ઉદ્વર્તિત થશે અને ૭૦૧ થી ૨૦૪૯૯ સુધીના ૧૯૭૯૯ (= ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૨૦૦૦૦–૧–અબાધા ૨૦૦) નિષેકોમાં પડશે. વળી આ દલિકો ૫૧૨ થી ૭૦૦ સુધીના ૧૮૯ નિષેકોને કૂદી ગયા છે. માટે અતિસ્થાપના ૧૮૯ સમય (= અબાધા ૨૦૦-ઉદયાવલિકા–સ્વનિષેકનો સમય) થઈ. ૫૧૨મા નિષેકમાં રહેલ દલિકો પણ ૭૦૧ થી ૨૦૪૯૯ સુધી પડશે. તેથી એની અતિસ્થાપના ૧૮૮ સમય થશે. આમ ઉત્તરોત્તર ૧-૧ સમયહીન અતિસ્થાપના જાણવી. ૬૯૦મા નિષેકના દલિકો પણ ૭૦૧ થી ૨૦૪૯૯ સુધી પડશે. તેથી એની અતિસ્થાપના ૧૦ સમય (= ૧ આવલિકા) થશે. ૬૯૧ મા નિષેકના દલિકો ૭૦૨ થી ૨૦૪૯૯ સુધી પડશે. તેથી એની અતિસ્થાપના પણ ૧ આવલિકા મળશે. આમ છેવટ સુધી હવે ૧ આવલિકાની અતિસ્થાપના જાણવી. વળી ૫૧ ૧ થી ૬૯૦ સુધીના નિષેકોમાંથી ઉપડેલા દલિકોનો નિક્ષેપ ૧૯૭૯૯ સમય (ઉત્કૃષ્ટ નિક્ષેપ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org