________________
૧૩૬
સંક્રમકરણ
બેવાર ૬૬ સાગરો- સભ્ય ટકાવે. આમ ૪ પલ્યો. + ૧૬૩ સાગરો સુધી ભવપ્રત્યય કે ગુણપ્રત્યયથી આ બાંધ્યા
વિના ક્ષેપક થનારને ૭માના ચરમસમયે વિધ્યાતસંક્રમથી... * જાતિચતુ, સ્થા જઘ૦ પ્રદેશસત્તાવાળો ૨૨ સાગરો ના નારકી અંતે ૪, આતપ – ૯ સમ્ય પામી મનમાં દેશવિરતિ પાળી સૌધર્મ ૪ પલ્યો
દેવ-સમ્ય સાથે મનમાં સંયમ પાળી ૩૧ સાગરો રૈવેમાં, શેષ તિ૨ વસ્.. આમ કુલ ૪ પલ્યો. અધિક ૧૮૫ સાગરો બાંધ્યા વિના ક્ષેપક થનારને કમાના
અંતસમયે વિધ્યાતસંક્રમથી.... * દુર્ભગત્રિક, નીચ, ૩ પલ્યો આયુ વાળો યુગલિક ચરમ અંતર્મુહ સમ્ય૦ કુખગતિ, અપ્રથમ પામી દેવલોકમાં. કુલ સાધિક ૧૩૨ સાગરો- સમ્ય૦ સંઘ૦ – સંસ્થાન ૧૦, પાળે. પછી મનુષ્યમાં ક્ષપક થનારને ૭માના
ચરમસમયે નપુo - ૧૬ વિધ્યાતસંક્રમથી * ૪ આયુ - જઘવ્યોગે બંધાયેલા દીર્ઘ આયુની સમયાધિક આવલિકા
શેષે સ્વસ્થાનમાં અપવર્તનાથી જઘ૦ પ્રદેશસંક્રમ. * દા. ૭ - આની જઘ૦ પ્રદેશસત્તાવાળો ૩ પલ્યોઆયુ વાળો યુગલિક
સ્વઆયુના ચરમસમયે વિધ્યાતસંક્રમથી... * પુવેદ, સંજ્વ૦૩ - સ્વસ્વના ચરમબંધે જઘવ્યોગથી જે દલિકો બાંધેલા હોય
તેને સમયપૂન બે આવલિકાના ચરમસમયે જે સર્વસંક્રમથી
સંક્રમાવે તે જઘ૦ પ્રદેશસંક્રમ... * સંખ્તલોભ - ઉપશમશ્રેણિ માંડ્યા વિના ક્ષેપક થનારા ક્ષપિતકર્માશને ૮
માની પ્રથમાવલિકાના ચરમસમયે.
સંક્રમકરણ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org