________________
૧૩પ.
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ઉદ્દેલના કરે. એમાં દ્વિચરમખંડના ચરમ-સમયે ઉદ્દેલના સંક્રમથી. » જિનનામ - આના બંધના પ્રથમ સમયે જઘવ્યોગે બાંધેલા દલિકને બંધાવલિકા બાદ પ્રથમસમયે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવે તે. * વૈ૦૧૧
એકે માં સર્વથા ઉવેલીને પંચમાં અલ્પકાળમાટે બાંધી ૭મી નરકમાં ૩૩ સાગરો ભોગવી-સંક્રમાવી ક્ષીણ કરે. પાછો તિર્યંચ પંચમાં ઉત્પન્ન થઈ બાંધ્યા વિના એકમાં જાય.
ત્યાં Pla કાળની ચિર ઉદ્વેલનાના દ્વિચરમખંડના ચરમસમયે
ઉલના સંક્રમથી. * મનુ દ્રિક, તેઉ. વાઉ૦ માં ઉવેલી સૂએકે માં અલ્પકાળ માટે બાંધી ઉચ્ચગોત્ર - પચે ભવમાં અલ્પકાળ રહી ૭મી નરકમાં ૩૩ સાગરો
મિથ્યાત્વે રહી સંક્રમાવીને ક્ષીણ કરે. ત્યાંથી તિ, પંચમાં જઈ બાંધ્યા વિના તેઉ. વાઉ૦માં શક્ય એટલા દીર્ધ Pla ની ઉવૅલનાના દ્વિચરમખંડના ચરમસમયે ઉદ્દેલના
સંક્રમથી. * શાતા - ઉપશમશ્રેણિ માંડ્યા પહેલાનો જીવ અશાતાના ચરમબંધ
શાતાનો જઘ પ્રદેશસંક્રમ યથાપ્રવૃત્તસંક્રમ વડે કરે. * પંચે, સમચતુ, ઉપશમશ્રેણિ માંડ્યા વિનાના ક્ષપિતકર્માશને માની તૈ૦૭, શુભખગતિ, પ્રથમાવલિકાના ચરમસમયે યથાપ્રવૃત્તસંક્રમથી જઘ૦ શુભવર્ણાદિ૧૧ પ્રદેશસંક્રમ મળે. ત્યારબાદ ૮માના પ્રથમ સમયથી એનામાં અગુરુ, પરા, ગુણસંક્રમદ્વારા આવેલી પ્રકૃતિઓની સંક્રમાવલિકા વીતી ઉચ્છ, ત્રસ ૧૦, જવાથી એ પણ સંક્રમવાની ચાલુ થવાથી જઘ ન મળે. નિર્માણ, પ્રથમ ઉપશ્રેણિ માંડી હોય તો પણ અશુભ પ્રકૃતિઓના
સંઘ૦ - ૩૬ ગુણસંક્રમથી આ પુષ્ટ થઈ હોવાથી જઘ૦ ન મળે. * તિ, ૨, ઉદ્યોત - જઘ૦ પ્રદેશસત્તાવાળો જીવ ૩ પલ્યોના મનુષ્યભવમાં
અંતે સમ્ય -૧ પલ્યો. દેવમાં- અપ્રતિપતિત સભ્યો સાથે મનુ માં -સમ્ય૦ સાથે ૩૧ સાગરો દેવમાં - અંતર્મુક બાદ ત્યાં મિથ્યાત્વે - અંતર્મુઆયુ શેષે પુનઃ સમ્યક - પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org