________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૩૩
પૂર્વક્રોડાયુ મનુભાં ૮ વર્ષે ૬ઠું પામે. છેલ્લું અંતર્મુમિથ્યાત્વે આવી જઘ૦ આયુવાળા દેવમાં જાય. ત્યાં અંતર્મુડ બાદ સમ્યો પામે. છેલ્લા અંતર્મુહૂર્વે મિથ્યાત્વે આવી બાપર્યા. પૃથ્વીમાં અંતર્મ માટે જઈ પાછો મનુષ્યમાં આવી ૪થે કે પમ્ પામે, અંતે છોડે. આમ સમ્યકત્વાદિ પામતો કે છોડતો ત્યાં સુધી કહેવો કે P / a કાળમાં અસંવાર ૪થું, પમ્ પામે. ૮ વાર સંયમ પામે. ૮ વાર અનંતા વિસંયોજના કરે. ૪ વાર ઉપશમશ્રેણિ માંડે. પછીના ભાવમાં શીઘક્ષપક થાય અને કર્મોનો ક્ષય કરતો કરતો તે ક્ષપિતકર્માશ બને. આ બધી પ્રક્રિયામાં ગુણશ્રેણિ વગેરે દ્વારા ઘણા કર્મો ખપી જાય છે. સ્વામિત્વ* અવધિદ્ધિક વિનાના અવધિજ્ઞાની લપકને ચરમબંધ ૭ આવરણ - (ત્યારબાદ પતઘ્રહ ન હોવાથી સંક્રમાભાવ હોય.
અવધિજ્ઞાની એટલા માટે કે એની પ્રાપ્તિકાળે તથાસ્વભાવે
જ અનેક કર્મદલિકો નિર્જરી જાય છે.) * ૫ અંતરાય, હાસ્ય - ક્ષપિતકર્માશને પોતપોતાના ચરમબંધે.
રતિ-ભય-જુગુ, (ત્યારબાદ અબધ્યમાન પ્રકૃતિ થવાથી ગુણસંક્રમ નિદ્રાદિક - મળવાથી જઘ૦ ન હોય.). * અવધિદ્ધિક - અવધિશૂન્ય ક્ષપિતકર્માશ ક્ષેપકને ચરમબંધ. અવધિજ્ઞાન
ઉત્પન્ન કરનારને એની ઉત્પત્તિ વખતે આ દ્વિકના પુદ્ગલો અતિરુક્ષ થવાથી સત્તામાં ઘણા રહી જાય છે.
તેથી જઘ૦ પ્રદેશસંક્રમ ન મળે. * થીણદ્વિત્રિક, સ્ત્રીવેદ - પૂર્વે ૧૩૨ સાગરો ૪થે રહી ક્ષેપક બનનાર ક્ષતિકર્માશને માન ચરમસમયે વિધ્યાતસંક્રમથી. (ત્યારબાદ ગુણસંક્રમ થાય.) મિથ્યાત્વ - ઉપરોક્ત જીવ ક્ષાયિક સમ્યક પામતી વખતે યથા પ્રવૃત્તના
ચરમસમયે. (પછી અપૂર્વકરણે ગુણસંક્રમ ચાલુ થાય.) થીણદ્ધિ વગેરે આ પાંચમાં પૂર્વ સાધિક ૧૩ર સાગરો, સમ્યકાળમાં
ઘણા દલિકોને દૂર કરી નાખે છે. અશાતા,અરતિ, શોક, | પિતકર્મીશ શીઘ્રક્ષપક થનાર ૭માના ચરમસમયે અસ્થિર,અશુભ,અયશ-૬ વિધ્યાતસંક્રમથી. અહીં દેશોનપૂર્વક્રોડ માટે સંયમપાલન
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org