________________
૧૧૨
આ ૨૦ પ્રકૃતિઓમાં જઘ॰ સ્થિતિ સમયાધિક આવલિકા આવે છે. આ ૨૦ + નિદ્રાદ્ધિકમાં જઘ૰ સ્થિતિસંક્રમ અપવર્ઝના વડે થાય છે. * નિદ્રાદ્ધિક - જ્યારે ૧૨માનો ૨ આલિકા + આવિલ/a જેટલો કાળ બાકી હોય ત્યારે તથાસ્વભાવે કરીને ઉપરની એક સમયની સ્થિતિનો એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં અપવર્ઝના વડે સંક્રમ કરે છે. આ જધ॰ સ્થિતિસંક્રમ છે, એ વખતે યસ્થિતિ ર આલિકા + આવલિકા/a
હાસ્યાદિ ૬ -
ખુદની
પ્રથમ
સ્થિતિ
આ સમયે
ચરમસંક્રમ થાય
ચરમબંધ સમય
બીજી સ્થિતિમાં સંખ્યાતવર્ષપ્રમાણ જે ચરમખંડ રહ્યો હોય તેને પુરુષવેદની પ્રથમસ્થિતિના ચરમસમયે સંજ્વન્ક્રોધની બીજી સ્થિતિમાં જે સંક્રમાવે છે તે જધ સ્થિતિસંક્રમ છે. અને એ વખતે જઘન્યસ્થિતિ સંખ્યાતા વર્ષો + અંતર + ૧ સમય જેટલી મળે.
-અંતર
Jain Education International
અબાધા
બંધાવલિકા
યત્ સ્થિતિ
* પુરુષવેદ અને સંજ્વ૦ ૩..... પોતપોતાના બંધવિચ્છેદ સમયે જે ચરમબંધ થયો હોય છે એ જ સમયન્યૂન ૨ આવલિકાના ચરમ સમયે સંક્રમે છે. એટલે એ ચરમ સંક્રમ જધ॰ સ્થિતિસંક્રમ હોય છે, જે આબાધન્યૂન ચરમબંધ જેટલો હોય છે. તેથી પુવેદનો અંતર્મુ॰ ન્યૂન ૮ વર્ષ (પુ॰ વેદારૂઢ જીવને) સંજ્વ॰ ક્રોધ- માન-માયાનો અનુક્રમે અંતર્મુ॰ ન્યૂન ૨ મહિના-૧ મહિનો-૧૫ દિવસ જેટલો જઘ૰ સ્થિતિસંક્રમ હોય છે. એ વખતે જઘન્યસ્થિતિ ૮ વર્ષ સમયન્યૂન ૨ આવલિકા વગેરે પ્રમાણ હોય છે.
ઘ૰ સ્થિતિબંધ = ૮ વર્ષ
સંક્રમકરણ
યસ્થિતિ = ૮ વર્ષ-સમયોન ૨ આવલિકા
ચરમ સંક્રમ સમય
For Private & Personal Use Only
સંખ્યાતા વર્ષો પ્રમાણ ચરમખંડ
સંક્રમ્સમાણ સ્થિતિ
www.jainelibrary.org