________________
દિલને આઘાત લગાડનારી પણ બને. આ સંપૂર્ણ લખાણથી કોઈને પણ મનદુઃખ વગેરે થાય તો તેનું મિચ્છામિ દુક્કડમ્....
સ્વયોપશમ મુજબ જિનાજ્ઞાને અનુસરીને કરેલી આ વિચારણાથી જે પુણ્યબંધ થયો હોય તેના પ્રભાવે ભવ્યજીવો મિથ્થામાન્યતાઓને તિલાંજલી આપી
સ્વ-પર હિત સાધો એવી શુભેચ્છા... તેમજ, છદ્મસ્થતા, અજ્ઞાન, અનાભોગ વગેરેના કારણે આ વિચારણામાં, જિનાજ્ઞાને પ્રતિકૂળ હોય એવું જે કાંઈ પા પ્રસ્તુત થઈ ગયું હોય, તેનું વારંવાર મિચ્છામિ દુક્કડમ્. તેમજ મધ્યસ્થ બહુશ્રુત ગીતાર્થ મહાત્માઓને તેની શુદ્ધિ કરવા વિનમ્રભાવે વિનંતી છે.
સ્વ.આ.શ્રીમવિજય ભુવનભાનુ સૂ.મ.સા.ના પટ્ટાલંકાર સ્વ. આ.શ્રીમવિય ધર્મજિત સૂમ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.શ્રીમદ્વિજય જયશેખર સૂમ.સા.નો શિષ્યાણ
મુનિ અભયશેખરવિજય ગણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org