________________
४७
मलयगिरिचरणमतम् दिकं दृश्यते- तदेवं प्रतिपर्यायं सप्तप्रकारबोधजनकतापर्याप्तिमद्वाक्यं प्रमाणवाक्यमिति लक्षणं सिद्धम्। इत्थञ्च तदन्तर्भूतस्य तदहिभूतस्य वाऽन्यतरभङ्गस्य प्रदेशपरमाणुदृष्टान्तेन नयवाक्यत्वमेवेत्यर्थतो लभ्यते । इतरप्रतिक्षेपी तु नयो नयाभासो दुर्नयो वेत्युच्यते । मलयगिरिचरणास्तु - “नयो दुर्नयः सुनयश्चेति दिगम्बरी व्यवस्था, न त्वस्माकं, नयदुर्नययोराविशेषात् । स्याच्छब्देन विवक्षितधर्मोपरागेण कालादिभिरभेदवृत्त्याऽभेदोपचाराद्वाऽनन्तधर्मात्मकवस्तुप्रतिपादने प्रमाणवाक्यस्यैव व्यवस्थितेः, अत एव स्याच्छब्दलाञ्छिततयैव सर्वत्र साधूनां भाषाविनयो विहितः, अवधारणीभाषा च निषिद्धा, तस्या नयरूपत्वाद् नयानां च सर्वेषां मिथ्यादृष्टित्वात् । तथा चानुस्मरन्ति - 'सव्वे णया मिच्छावायिणो' त्ति । न च सप्तभङ्गात्मकं प्रमाणवाक्यं, एकभङ्गात्मकं च नयवाक्यमित्यपि नियन्तुं शक्यं, सप्तभङ्गाः सप्तविधजिज्ञासोपाधिनिमित्तत्वात्,
આ રીતે પ્રતિપર્યાય સાત પ્રકારના બોધની કારણતાની પર્યાપ્તિવાળું વાક્ય એ પ્રમાણવાક્ય છે-એવું લક્ષણ સિદ્ધ થયું. એટલે જ એ સાત ભંગાત્મક વાક્યની અન્તભૂત કે બહિર્ભત જે એકાદભંગનું વાક્ય હોય તે પ્રદેશ-પરમાણુ દૃષ્ટાન્ન મુજબ નયવાક્ય જ છે એમ અર્થાપત્તિથી જણાય છે. જેમ અન્ધમાં અત્તર્ગત હોય તો પ્રદેશ કહેવાય, એનાથી જુદો પડી ગયો હોય તો પરમાણુ કહેવાય. પણ એ અંધ તો નથી જ કહેવાતો, એમ એકાદભંગનું વાક્ય સપ્તભંગીમાં અન્તભૂત હોય કે એકલું સ્વતંત્ર કહેવાયેલું હોય, એ પ્રમાણવાક્ય બની શકતું નથી. ને તેથી પારિશેષન્યાયે એને નયવાક્ય જ માનવું પડે છે. વળી એ વાક્ય જો ઇતરાંશનો પ્રતિક્ષેપ કરનાર હોય તો પછી એ નય, નયાભાસ કે દુર્નય કહેવાય છે.” (આ નયોપદેશમાં કહેલો ઉપામહારાજનો અભિપ્રાય છે. હવે ત્યાં જ શ્રીમલયગિરિ મહારાજનો જે અભિપ્રાય દર્શાવ્યો છે તે જોઈએ.) પૂજ્યપાદ શ્રીમલયગિરિમહારાજ તો આ પ્રમાણે કહે છે - નય, દુર્નય અને સુનય... આ બધી દિગંબરની પ્રક્રિયા છે, આપણી-શ્વેતાંબરોની નહીં, કારણ કે નય અને દુર્નયના અર્થમાં કોઈ ફરક નથી. સ્યાત્ શબ્દપૂર્વક વિવક્ષિત ધર્મના ઉપરાગથી કાળાદિ આઠ સાથેના અભેદસંબંધથી કે અભેદઉપચારથી અનંતધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન કરવામાં એ પ્રમાણવાક્ય જ બની રહે છે-એવી વ્યવસ્થા છે. એટલે જ સાધુઓએ સ્યાત્કારપૂર્વક જ બોલવું એ ભાષાવિનય કહેવાયેલો છે, તથા અવધારણીભાષા (=જકારવાળી ભાષા) સાધુઓને નિષિદ્ધ છે, કારણ કે એ નવરૂપ છે, અને નયો તો બધા મિથ્યાદષ્ટિ છે એટલે જ પૂર્વાચાર્યો કહે છે - બધા નો મિથ્યાવાદી છે. વળી “સપ્તભંગાત્મક વાક્ય એ પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org