SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ नयविंशिका-१८ सामान्यवाद्यतो धर्मादीनां पञ्चानामपि प्रदेशान् प्रदेशत्वेन सगृह्णाति, ततश्च 'पञ्चानामपि प्रदेशः' इति व्यपदिशति । परन्तु व्यवहारनयस्तु विशेषवाद्यतो धर्मप्रदेशादधर्मप्रदेशं विशिष्टमेव मन्यते । ततश्च 'प्रदेशः' इत्युक्ते यदि धर्मप्रदेशो गृहीतस्तदा नाधर्मप्रदेशादीनां ग्रहणमिति स 'पञ्चानामेव प्रदेशः' इति व्यपदेशं निषिध्य 'पञ्चविधः प्रदेशः' इति कथयति । ऋजुसूत्रस्तु ब्रूते - 'धर्मादीनां पञ्चविधः प्रदेशः' इत्युक्ते प्रतिस्वं पञ्चविधत्वान्वयात् पञ्चविंशतिविधत्वप्रसङ्गः । ततो 'भाज्यः प्रदेशः' इति वक्तव्यं, 'प्रदेशः स्याद् धर्मास्तिकायस्य स्यादधर्मास्तिकायस्य' इत्यादितदर्थः । शब्दनयस्तु प्रतिजानीते - अयुक्तमुक्तमेतदृजुसूत्रेण, भजनाया विकल्परूपत्वेनैकतरमादाय विनिगन्तुमशक्यत्वाद् धर्मास्तिकायप्रदेशस्याप्यधर्मास्तिकायत्वेन भजनीयत्वप्रसङ्गात् । तदेवमभिधेयं-धर्मे धर्म इति वा प्रदेशो धर्मः। अधर्मेऽधर्म इति वा प्रदेशोऽधर्मः। आकाश आकाश इति वा प्रदेश आकाशः । जीवे जीव इति वा प्रदेशो नोजीवः । स्कन्धे स्कन्ध અલબત્ સંગ્રહનય તો સામાન્યવાદી છે, એટલે ધર્માદિના પાંચેના પ્રદેશોનો પ્રદેશ તરીકે સંગ્રહ કરે છે. અને તેથી ‘પાંચેનો પ્રદેશ” એમ ઉલ્લેખ કરે છે. પણ વ્યવહારનય તો વિશેષવાદી છે. એટલે ધર્મના પ્રદેશ કરતાં અધર્મના પ્રદેશને વિશિષ્ટ-અલગ જ માને છે. એટલે “પ્રદેશ'શબ્દથી જો ધર્મનો પ્રદેશ લીધો હોય તો એ શબ્દથી અધર્માદિના પ્રદેશનો ઉલ્લેખ થઈ શકતો નથી જ. એટલે એ પાચેનો પ્રદેશ' એવા ઉલ્લેખને નકારીને “પંચવિધ પ્રદેશઃ” એવા ઉલ્લેખને સ્વીકારે છે. | ઋજુસૂત્રનય તો એમ કહે છે કે – “ધર્માદિનો પંચવિધ પ્રદેશ” એમ કહેવામાં ધર્મ વગેરે દરેકના પાંચ-પાંચ પ્રકારના પ્રદેશ થવાથી પચ્ચીશ પ્રકારના પ્રદેશ થઈ જાય. એટલે એવું ન કહેતાં “પ્રદેશ ભજનીય છે” એમ કહેવું જોઈએ. એટલે, (વિવક્ષિત) પ્રદેશ ધર્મનો હોઈ શકે અથવા અધર્મનો હોઈ શકે... વગેરે વગેરે એનો અર્થ છે. શબ્દનયનો અભિપ્રાય આવો છે - ઋજુસૂત્રની આ વાત અયુક્ત છે, ભજના તો વિકલ્પરૂપ હોવાથી કોઈ એક પ્રદેશની જ્યારે વાત હોય ત્યારે એ ધર્મનો જ છે કે અધર્મનો? વગેરેનો વિનિગમ (= ચોક્કસ નિશ્ચય) અશક્ય બનવાના કારણે ધર્માસ્તિકાયના પ્રદેશને પણ અધર્માસ્તિકાયના પ્રદેશ તરીકે ભજનીય માનવો પડે. માટે આ પ્રમાણે કહેવું જોઈએ કે - ધર્મે ધર્મ રૂતિ વા પ્રવેશો થ: ધર્ટેડ તિ વા પ્રવેશોઘર્ષ | आकाश आकाश इति वा प्रदेशआकाशः । जीवे जीव इति वा प्रदेशो नोजीवः । स्कन्धे ન્ય તિ વા કદ્દેશો નોન્ધઃ | આનો અર્થ આવો જાણવો ધર્મમાં = ધર્માસ્તિકાયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy