________________
२९६
नयविंशिका-१६
__ अथ वनगमनप्रयोजनीभूतं काष्ठं नैगमस्य यथोपचारेण विनैव मुख्यः प्रस्थकः, अत एव च भावप्रस्थकस्तथैवैकभविकसाधोरपि तस्योपचारेण विनैव मुख्येन्द्रत्वाद् भावेन्द्रतया न द्रव्येन्द्रत्वमित्युपचारममन्वानस्य विशुद्धस्य नैगमनयस्यापि द्रव्यनिक्षेपोऽसंमत एवेति चेत् ? न, अज्ञानविलसितत्वादेतस्य प्रलापस्य । तथाहि-आदिनैगमस्येन्द्रस्यानुत्पन्नतयाऽऽकालं मुख्यमिन्द्रत्वमेव, न कदाचिदप्युपचरितमिति तस्येन्द्रजीवस्याकालं भावेन्द्रतया द्रव्येन्द्रस्याभाव एव । एतस्यादिनैगमस्य नैकोऽप्युत्तरभेदः । येऽप्यन्ये नैगमभेदास्ते सर्वेऽपि द्वितीयस्य नैगमस्यैव। तत्र यो नैगमभेद एकभविकलक्षणमवस्थाविशेषमारभ्य तं जीवमिन्द्रतया पश्यति तस्य नैगमनयभेदस्यैकभविकः साधुर्भावेन्द्र एव । परन्तु तस्मादप्येकभविकात् पूर्वो योऽवस्थाविशेषस्तत्र तं जीवं स नैगमभेद इन्द्रतया नैव पश्यतीति कारणे कार्योपचारेणैव तस्येन्द्रतया द्रव्येन्द्रत्वमेव । तथा यो नैगमभेदो बद्धायुष्कलक्षणमवस्थाविशेषमारभ्यैव तं जीवमिन्द्रतया गृह्णाति, तस्य नैगमभेदस्यैकभविकस्य साधोरुपचारेणैवेन्द्रत्वाद् द्रव्यनिक्षेपत्वमक्षतमेव । एवमभिमुखनामगोत्रमारभ्यैवेन्द्रग्राहकस्य नैगमभेदस्य बद्धायुष्कोऽपि द्रव्येन्द्र एव । तथेन्द्रभववर्तिनमेवेन्द्रतया स्वीकर्तुर्भेगमभेदस्याभिमुखनामगोत्रोऽप्युपचारेणैव यत इन्द्रस्ततो
કારણે માત્ર ભાવનિક્ષેપગ્રાહી હોવા શાસ્ત્રોમાં કહેલા છે.
શંકા - વનગમનનું પ્રયોજનરૂપ કાષ્ઠ નૈગમનને જેમ ઉપચાર વિના જ મુખ્ય પ્રસ્થક છે ને માટે ભાવપ્રસ્થક છે એમ એકભવિક સાધુ પણ એના મતે ઉપચાર વિના મુખ્ય ઇન્દ્ર હોવાના કારણે ભાવેન્દ્ર જ બનવાથી દ્રવ્યેન્દ્ર નહીં બને ને તેથી ઉપચારને નહીં માનતા વિશુદ્ધ નિગમનયમતે દ્રવ્યનિક્ષેપ અસંમત જ બનશે.
સમાધાન - આવી શંકા એ અજ્ઞાનનો વિલાસ છે. તે આ રીતે - ઇન્દ્રને અનુત્પન્ન કહેનાર આદિનૈગમને તો એ જીવ યાવતુકાળ ભાવેન્દ્ર જ હોવાથી દ્રવ્યેન્દ્રનો અભાવ થવાનો જ છે. આ આદિનૈગમનો કોઈ પેટભેદ છે નહીં. આ સિવાય નૈગમના જે અન્ય ભેદો છે તે બધા દ્વિતીયનૈગમના જ છે. એમાં જે નૈગમભેદ એકભવિકરૂપ અવસ્થાવિશેષથી જ તે જીવને ઇન્દ્ર તરીકે જુએ છે તે નૈગમભેદને એકભવિકસાધુ ભાવેન્દ્ર જ છે. પણ એની પણ પૂર્વના ભવમાં જે અવસ્થાવિશેષ હોય ત્યાં તે જીવને તે નૈગમભેદ ઇન્દ્ર તરીકે જોતો નથી. એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરીને જ એ ઇન્દ્ર બનવાથી દ્રવ્યન્દ્ર બની રહેશે. એમ જે નૈગમભેદ બદ્ધાયુષ્કઅવસ્થાથી જ ઈન્દ્રને જુએ છે તે નૈગમભેદને એકભવિક સાધુ પણ ઉપચાર દ્વારા જ ઈન્દ્ર બનવાથી દ્રવ્યનિક્ષેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org