SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ नयविंशिका-१५ मूलनयस्य शतं शतमुत्तरभेदाः क्रियन्ते तदा नयानां पञ्चशती सप्तशती वा ज्ञेया । तदुक्तं विशेषावश्यकभाष्ये-इकिक्को य सयविहो सत्तनयसया हवंति एमेव। अन्नो वि य आएसो पंचेव सया नयाणं तु ॥२२६४॥ एतेषामपि यावन्तः सम्भवन्ति तावदुत्तरभेदकरणे यत्प्राप्यते तदपि तत्रैव प्रोक्तम् । तद्यथा- जावन्तो वयणपहा तावन्तो वा नया विसद्दाओ । ते चेव परसमया सम्मत्तं समुदिया सव्वे ॥२२६५॥ त्ति । इत्थञ्च ऋजुसूत्रो द्रव्यार्थिकोऽपि पर्यायार्थिकोऽपीति स्थितम्। अत एव द्रव्यार्थिकनयकथनानन्तरं तत्कथनम् । तत्कथनानन्तरञ्च पर्यायार्थिकत्वसाधात् पर्यायार्थिकानां कथनम् । तत्र च पर्यायाणां क्षणिकत्वमनेककरणञ्च लक्षणम् । ततश्च क्षणिकत्वमनेककरणं च यथा यथा वर्धते तथा तथा पर्यायार्थिकानां नयानां शुद्धिः, यथा यथा च ध्रुवत्वमेककरणं च वर्धते तथा तथा द्रव्यांशस्य वृद्धेः पर्यायार्थिकानामशुद्धिः । अतः शब्दनयापेक्षया समभिरूढः शुद्धः, एवम्भूतस्तु सर्वविशुद्धः पर्यायार्थिकः । तच्च कथमित्यधुना विचार्यते - __ऋजुसूत्रस्य स्वकीयो वर्तमानघटो विषयः । अतीतानागतपरकीयघटास्तु स्वकार्याकरणाद् આવે છે ત્યારે ૫૦૦ નય કે ૭૦૦ નય મળે છે. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે - “એકેક મૂળનાય ૧૦૦ પ્રકારનો છે, તેથી એ રીતે 900 નય થાય છે. અથવા બીજો પણ એક આદેશ છે કે ૫૦૦ નો છે.” આ ૫૦૦ કે ૭૦૦ જેટલા સંભવતા હોય એ બધા જ ભેદ કરવામાં આવે તો જે મળે તે પણ એ જ ગ્રન્થમાં આ રીતે કહેલ છે કે- “અથવા તો જેટલા વચનમાર્ગ છે એટલા નયો છે એવું વિ(વિ) શબ્દથી જણાય છે. આ બધા નયો પરસમય છે, અને જો બધા સમુદિત થાય તો સમ્યકત્વ છે.” //ર ૨૬૫ આમ, ઋજુસૂત્રનય વ્યાર્થિક પણ છે ને પર્યાયાર્થિક પણ એ સિદ્ધ થયું. એટલે જ દ્રવ્યાર્થિક નયોને કહ્યા પછી એને કહ્યો છે અને એને કહ્યા પછી પર્યાયાર્થિત્વ સાધર્મને લઈને પર્યાયાર્થિકનયો કહ્યા છે. એમાં પર્યાયોનું ક્ષણિકત્વ અને અનેકકરણ એ લક્ષણ છે. એટલે આ ક્ષણિકત્વ કે અનેકકરણ જેમ જેમ વધે છે તેમ તેમ પર્યાયાર્થિકનયો શુદ્ધ થાય છે અને જેમ જેમ ધ્રુવત્વ-એકકરણ વધે છે તેમ તેમ દ્રવ્યશની વૃદ્ધિ થવાથી પર્યાયાર્થિકનો અશુદ્ધ થાય છે. માટે શબ્દનયની અપેક્ષાએ સમભિરૂઢ અને એની અપેક્ષાએ એવંભૂતનય એ સર્વવિશુદ્ધપર્યાયનય બને છે. તે શી રીતે ? આ રીતે - ઋજુસૂત્રનયનો સ્વકીય વર્તમાનઘટ એ વિષય છે. અતીત-અનાગત અને પરકીય ઘટ સ્વકાર્ય કરનારા ન હોવાથી ઘટ નથી. આમાં વર્તમાનકાળ તરીકે જે નયપ્રકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy