SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ नयान्तरासम्भवः २५१ नयः, नैगमनयविषयाणां सर्वेषां घटानां तत्तद्घटरूपतया तिर्यक्सामान्यप्रतिपक्षिविशेषरूपत्वात् । एक घटसन्तानेऽन्यघटसमावेशस्यासम्भवात्तद्विषयभूतानां घटानां तत्तद्घटरूपत्वं ज्ञेयम् । एवमेव तिर्यक्सामान्येऽपि ज्ञेयम्। तत्प्रतिपक्षिविशेषो यदा संयुज्यते तदाऽपरसंग्रहो ज्ञेयः। ऊर्ध्वता-सामान्यप्रतिपक्षिविशेषसंयोगेऽपि स एव । तद्यथा-पिण्डतया सर्वान् पिण्डान् घटतया च सर्वान् घटान् सङ्ग्रह्णतः सङ्ग्रहनयस्य विषयभूताः पिण्ड-घटादयो यथा तिर्यक्सामान्यरूपास्त-थैवोर्ध्वतासामान्यप्रतिपक्षिविशेषरूपा अपीति । परसङ्ग्रहविषये तु नैकस्यापि विशेषस्य सम्भवः, सन्मात्रग्राहित्वात्तस्य । तथा नित्यानित्यात्मकं सत्, आधाराधेयात्मकं सत्...इत्यादौ नित्य-अनित्याद्येकैकविषयस्य नयस्यैतेषु नैगमादिष्वेवान्तर्भावः, संयोगप्राप्तस्य तु नित्य-अनित्य-आधार-आधेयादीनामनेकांशाभावादेव नैकस्यापि स्वतन्त्रनयस्य सम्भव इति पञ्चैव मूलनया विवक्षावशात् सप्तैव वा मूलनयाः प्राप्यन्ते न न्यूना न वाऽधिकाः, न्यूनाधिकविषयाभावादिति ज्ञेयम् । यदैकैकस्य ઘડો વિશેષરૂપ છે જ. એમ ઊર્ધ્વતા સામાન્યની સાથે તિર્યસામાન્યનો પ્રતિપક્ષી વિશેષ જ્યારે જોડાય છે ત્યારે પણ નૈગમનય જ બને છે, કારણ કે નૈગમનના વિષય બનનારા બધા ઘડાઓ તે તે ઘટરૂપ હોવાથી તિર્યસામાન્ય પ્રતિપક્ષીવિશેષરૂપ છે. ઘડાના એક સંતાનમાં અન્ય ઘડો ક્યારેય અવતરતો નથી, માટે નૈગમનયના વિષયભૂત ઘડાઓ તે તે ઘટરૂપે ઘટવિશેષ છે એ જાણવું. જેમ ઊર્ધ્વતાસામાન્યની વાત કરી એમ તિર્યસામાન્ય અંગે પણ જાણવું. એની સાથે જ્યારે પોતાનો જ પ્રતિપક્ષી વિશેષ જોડાય છે ત્યારે નય અપરસંગ્રહ બને છે અને જ્યારે ઊર્ધ્વતાસામાન્યનો પ્રતિપક્ષી વિશેષ જોડાય છે ત્યારે પણ નય અપરસંગ્રહ જ હોય છે. તે આ રીત-પિંડરૂપે બધા પિંડોનો અને ઘટરૂપે બધા ઘડાઓનો સંગ્રહ કરતા સંગ્રહનયના વિષયભૂત પિંડ-ઘટ વગેરે જેમ તિર્યસામાન્યરૂપ છે એમ ઊર્ધ્વતાસામાન્યના પ્રતિપક્ષીવિશેષરૂપ પણ છે જ. પરસંગ્રહનયના વિષયમાં તો એકપણ વિશેષનો સંભવ નથી, કારણ કે એ નય “સત્' માત્રનો ગ્રાહક છે. તથા નિત્યનિત્યાત્મવં સત્ ધારાધેયાત્મવં સત્ વગેરેમાં નિત્ય કે અનિત્ય વગેરે એક-એક વિષયને જ ગ્રહણ કરનાર નયનો આ નૈગમાદિનયોમાં જ અન્તર્ભાવ છે. સંયોગ પ્રાપ્ત વિષયનો ગ્રાહક કોઈપણ સ્વતંત્ર નય સંભવતો નથી, કારણ કે નિત્યઅનિત્ય-આધાર-આધેયાદિના અનેક અંશ હોતા નથી. એટલે મૂળ નો પાંચ છે, અથવા વિવફાવશાત્ સાત છે, નહીં ન્યૂન કે નહીં અધિક, કારણ કે ન્યૂન કે અધિક વિષય સંભવતા નથી. વળી જ્યારે આ એક-એક મૂળ નયના ૧૦૦-૧૦૦ ઉત્તરભેદ કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy