________________
१६०
नयविंशिका-१४ तृतीयस्य प्रकारस्य कल्पनाया अनावश्यकत्वात् । अयम्भावः 'नैगमो द्विविधः-सर्वसङ्ग्राही, देशसङ्ग्राही च । तत्रादिनैगमस्य सामान्यमात्रावलम्बित्वात् ।' इत्यत्रैव नियुक्तिगाथावृत्तावुक्तम् । ततश्चादिनैगमानुसारेणैवात्र नमस्कारस्यानुत्पन्नत्वं यदुक्तं तेन द्वितीयस्य नैगमनयस्य शेषनयेष्वन्तर्भावो नमस्कारोत्पादवादित्वञ्च प्रतीयत एव । तथाऽत्र 'तत्रादिनैगमस्य सामान्यमात्रावलम्बित्वादिति यदुक्तं तेन द्वितीयो नैगमः सामान्यविशेषोभयवादी'त्यपि प्रतीयत एव। ततश्चादिनैगमस्योर्ध्वतासामान्यमात्रवादितया द्वितीयनैगमस्योर्ध्वतासामान्यतत्प्रतिपक्षिविशेषोभयवादित्वेन ग्राह्यतया विशेषोऽत्रोर्ध्वतासामान्यप्रतिपक्षीति सिध्यत्येवेति कुतस्तृतीयस्य प्रकारस्य कल्पनाया आवश्यकत्वम् ?
स्यादियं कल्पना-अत्रादिनैगमविषयतया सत्तामहासामान्यं ग्राह्यं, द्वितीयनैगमविषयतया च सामान्यविशेषरूपं गोत्वादिकमवान्तरसामान्यं ग्राह्यमिति । नेयं साधीयसी, नैगमस्य सङ्ग्रहादविशेषापत्तेः, तस्यापि परापरलक्षणद्वैविध्येन द्विविधस्य सत्ता-गोत्वादिविषयत्वात् । वृत्तौ
માનશો ?
ઉત્તર - દોસ્ત ! આ ચિંતાથી સર્યું. ચિંતા છોડીને સ્વસ્થ બની જા, કારણ કે ઊર્ધ્વતાસામાન્ય પ્રતિપક્ષી વિશેષ જ અહીં ગ્રાહ્ય હોવાથી ત્રીજા પ્રકારની કલ્પના જરૂરી નથી. આશય એ છે કે નૈગમ બે પ્રકારે છે - સર્વસંગ્રાહી અને દેશસંગ્રાહી. એમાં આદિનૈગમ સામાન્ય માત્રાવલમ્બી હોવાથી (એના મતે નમસ્કાર અનુત્પન્ન છે)' આવું આ નિર્યુક્તિગાથાની વૃત્તિમાં જ કહેલું છે. આમ, આદિનૈગમનયાનુસારે જ નમસ્કારને અનુત્પન્ન જે કહ્યો છે તેનાથી એ પ્રતીત થાય જ છે કે બીજો નૈગમ શેષનયોમાં સમાવેશ પામનારો છે અને નમસ્કારનો ઉત્પાદ માનનારો છે. તથા અહીં “આદિનેગમને સામાન્ય માત્રાવલમ્બી” જે કહ્યો છે. તેનાથી એ પણ જણાય છે કે બીજો નૈગમ સામાન્યવિશેષઉભયવાદી છે. એટલે, આદિનૈગમ જો માત્ર ઊર્ધ્વતાસામાન્યને જોનારો છે તો બીજો નૈગમ ઊર્ધ્વતા સામાન્ય અને એનો પ્રતિપક્ષી વિશેષ... એ બન્નેનો ગ્રાહક છે એવું માનવાનું હોવાથી વિશેષ તરીકે અહીં ઊર્ધ્વતાસામાન્ય પ્રતિપક્ષી વિશેષ હોવો સિદ્ધ થઈ જ જાય છે, પછી વિશેષનો ત્રીજો પ્રકાર માનવાની જરૂર જ ક્યાં છે ?
કદાચ આવો વિચાર આવે કે – “અહીં આદિનૈગમનો વિષય સત્તામહાસામાન્ય છે અને બીજા નૈગમનો વિષય સામાન્ય વિશેષરૂપ ગોત્વાદિ અવાજોરસામાન્ય છે... પણ આ વિચાર ઉચિત નથી, કારણ કે તો પછી નૈગમ-સંગ્રહમાં કોઈ તફાવત જ નહીં રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org