________________
नयविंशिका - १४
गतस्यैकत्वस्य वर्तमानत्वात् । ततश्च सङ्ग्रहनयकल्पनाया अन्तर्गडुत्ववारणार्थमात्मन्येवैकत्वं मन्तव्यम् । इत्थञ्च यथा मृत्पिण्डे व्यवहारनयः कारणे कार्योपचारादुपचरितो घटो मन्यते, नैगमस्तु मुख्य एव, तथैवात्मत्वगतमेकत्वमुपचर्य व्यवहारनय आत्मन्युपचरितमेकत्वं मन्यते, सङ्ग्रहस्तु तत्र मुख्यमेकत्वमेव मन्यते । एवमेव ' सम्पन्नो व्रीहि: ' 'यदौषधं त्वया गृहीतं तदेव मया गृहीतं' इत्यादिकान् लोकप्रसिद्धान् वाक्प्रयोगान् व्यवहारनयो व्रीहित्वौषधत्वादिगतमेकत्वं व्रीह्यौषधादिषूपचर्य सङ्गमयति, सङ्ग्रहस्तूपचारेण विनैव तत्र मुख्यमेकत्वं गृहीत्वा समयतीति ध्येयम् ।
१४२
ततश्च व्यवहारनयेन ये नानाऽऽत्मानस्तेषु सर्वेषु सङ्ग्रहनय एकमेवात्मद्रव्यमभ्युपगच्छति, एवं व्यवहारनयेन ये बहवो घटास्तान् सर्वान् सङ्ग्रहनय एकघटतयैव गृह्णातीति स्थितम् । अतो नानात्वं व्यवहारनयेन, अन्वयश्च सङ्ग्रहनयेनेति स्थितम्, न तत्रार्द्धजरतीयन्यायदोषापत्तिः, अस्मादृतेऽन्यस्य समाधानप्रकारस्यासम्भवात् । एवमेव व्यवहारनयेन पिण्ड - शिवक-स्थासादयो या नानाऽवस्थास्ताः सर्वा नैगमनयो घटाभिलाषप्राबल्ये घटतयैव गृह्णातीति नानात्वं व्यवहारनयेन, अन्वयो नैगमनयेनेत्येवमुपपादने नार्द्धजरतीयन्यायदोषापत्तिः, अनेन विनाऽन्यस्यो -
દ્રવ્યાર્થિક છે, અભેદ સંબંધ માનનારો છે. એટલે આત્મત્વમાં રહેલ એકત્વ આત્મત્વથી અભિન્ન એવા આત્મામાં રહેલું માની જ શકે છે. તેથી સંગ્રહનય માનવાની જરૂર રહેતી નથી. આ આપત્તિને અટકાવવી હોય તો આત્મામાં સાક્ષાત્-નિરુપચરિત એકત્વ રહેલું છે એમ માનવું પડે. જે વ્યવહારનો વિષય ન હોવાથી, સંગ્રહનયનો વિષય છે એમ માનવું જરૂરી બનવાથી સંગ્રહનય સાર્થક બને.
એટલે પિંડમાં જેમ વ્યવહારનય કારણમાં કાર્યોપચાર કરીને ઘટ માને છે, પણ નૈગમનય તો મુખ્ય ઘટ જ માને છે. એમ, આત્મત્વમાં રહેલ એકત્વનો ઉપચાર કરીને વ્યવહારનય આત્મામાં એકત્વ માને છે, પણ સંગ્રહનય તો એમાં મુખ્ય એકત્વ જ માને છે. એ જ રીતે, સમ્વનો વ્રીહિઃ, જે દવા તમે લીધી એ જ મેં લીધી... વગેરે લોકપ્રસિદ્ધ વચનપ્રયોગોને, વ્યવહારનય વ્રીહિત્વ-ઔષધત્વ... વગેરેમાં રહેલા એકત્વનો વ્રીહિ-ઔષધ વગેરેમાં ઉપચાર કરીને ઘટાવે છે, સંગ્રહનય તો ઉપચાર વિના જ એમાં મુખ્ય એકત્વ માનીને ઘટાવે છે એ ધ્યાનમાં રાખવું.
તેથી, વ્યવહારનયે જે વિવિધ આત્માઓ છે તે બધામાં સંગ્રહનય એક જ આત્મદ્રવ્ય જુએ છે. એમ વ્યવહારનયે જે ઘણા ઘડાઓ છે તે બધાને સંગ્રહનય એક જ ઘડા તરીકે જુએ છે, એ નક્કી થયું. એટલે નાનાત્વ વ્યવહારનયે અને અન્વય સંગ્રહનયે, એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org