SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ २३ अशुद्धस्य ग्रहणं स्यादिति अष्टमं द्वारम् । 'सुद्धी यत्ति श्रुतोपयुक्तेनाऽशठभाववता यतिना छलनासद्भावादाधाकर्म्मणो ग्रहणे कृतेऽपि यथा तस्य शुद्धिः कर्म्मबन्धाभावेन निर्दोषतेति नवमं द्वारम् । चकारादाधाकर्म्मग्रहणं प्रति निर्दोषसदोषस्वरूपपरप्रश्नाचार्योत्तररूपं दशमं द्वारं गृह्यते । तथा तेन स्वरूपनिरूपणप्रकारेण वक्ष्ये अभिधास्य इति द्वारगाथासमासार्थः । । ८ । । अधुना यद्वस्त्वाधाकर्म्म भवतीत्याद्यद्वारं व्याख्यातुमाह । मूलगाथा - असणाइ चउब्भेयं आहाकम्ममिह बिन्ति आहारं । पढमं चिय जइ जोग्गं कीरंतं निट्ठियं च तहिं ।। ९ ।। अशनादिचतुर्भेदं आधाकर्म्माऽत्र ब्रुवते आहारं । प्रथमं चैव यतियोग्यं क्रियमाणं निष्ठितं च तत्र ।। ९ ।। आदित एव साधुनिमित्तं क्रियमाणं कृतं च अशनादि चत्वार्यप्याधाकम्मैव व्याख्या- अशनमादिः प्रभृतिर्येषां पानादिभेदानां अशनादयस्तत्राशनं सूपशाल्यादितंदुलविशेषप्रभृतिकं पानमवटवाप्यादिस्थं जलम्, खादिमं चिंचिणिकापुष्पनालिकेरादिकम्, स्वादिमं सुण्ठिहरीत संस्कृतछाया ૯) ‘મુન્દ્રી ય' = ‘શુદ્ધિશ્વ’ = શ્રુતનાઉપયોગવાળા, અશઠભાવવાળા તિવડે જો છલના = ગૃહસ્થની માયાના કારણે આધાકર્મનું ગ્રહણ કરાયું હોય તો પણ જે રીતે તેની કર્મબન્ધ અભાવરૂપ શુદ્ધિ = નિર્દોષતા થાય છે. આ નવમું દ્વાર. ૧૦) ‘=’ કાર શબ્દથી, આધાકર્મના ગ્રહણમાં નિર્દોષ અને સદોષનું સ્વરૂપ શું છે ? એવા કોક બીજાના પ્રશ્નમાં આચાર્યના ઉત્તર સ્વરૂપ આ દશમું દ્વાર ગ્રહણ કરાય છે એમ જાણવું. આ બધા દ્વારોથી દોષોને તેના સ્વરૂપનિરૂપણના પ્રકારથી ‘વોચ્છે’ = ‘વક્ષ્ય' હું કહીશ.॥૮॥ અવતરણિકા :- હવે ‘જે વસ્તુ આધાકર્મ થાય છે' આ આદ્ય દ્વારની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સાફ અશનાદિ, ભેય = ચારે પ્રકારના, બદામાંં = આધાકર્મ, હ્ર = આ પ્રકરણમાં, વિન્તિ = કહે છે, બહાર = આહારને, પઢમં ત્રિય = પહેલેથી જ, નનોñ = સાધુને માટે, શ્રીરત પ્રાસુક કરાતું, નિષ્ક્રિય પ્રાસુક કરાયેલું, 7 = અને, Ě મૂળગાથા-ગાથાર્થ :- આ પ્રકરણમાં અશન વગેરે ચારે પ્રકારને આધાકર્મ આહાર કહ્યો છે. તે આધાકર્મ શરુઆતથી જ સાધુ માટે કરાવાથી માંડીને તૈયાર થવા સુધી કહેવાય છે.।।૯।। તે વખતે. = = Jain Education International = • પ્રારંભથી જ સાધુનિમિત્તે કરાતું અને કરાયેલું અશનાદિ ચારે ય આધાકર્મ જ છે ‘શનાવિ-વતુર્મેદ્ર’ વ્યાખ્યાર્થ :- ‘અસારૂ વષભેફં' જેની આદિમાં અશન છે, એટલે કે પાન વગેરે ભેદોની આદિમાં જે અશન છે, તે અશનાદિ ચાર પ્રકાર. અહીં ‘ઝશનં’ સૂપ (દાળ), શાલી વગેરે તંદુલ (ચોખા) વિશેષ ઈત્યાદિ, (ઉપલક્ષણથી જે કાંઈ ખોરાક લેવાય તે અને દૂધ-દહીં વગેરે), ‘પાનં’ = કૂવો-વાવડી આદિનું પાણી વગેરે (ઉપલક્ષણથી જેના પાતળા રસ નીકળે એવા ફળના રસ, દ્રાક્ષ – આમલીનું પાણી અને ધોવણનું પાણી વગેરે. ‘ઘાતિમં’ : ‘વિવિશિષ્ઠા પુછ્યું' આમલીના પુષ્પો, નાળીયેર = = = For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy