________________
रुपादानमिति । 'अहकम्म तमायहम्मं वत्ति' व्याख्यातमेव नवरं वाशब्दोऽयमभिधानसमुच्चयार्थः । ફત થાર્થ વાક્
अवतरणिका- अथ जीवमाश्रित्योक्तस्याधःकर्मणो यैः करणभूतैर्जीवस्य तत्स्यात्तेषामाधाकर्मभोजिनां प्रतिनिवर्त्तनस्वरूपमाह । यद्वाधाकर्मण एवात्मकर्मेत्ति शास्त्रान्तरे नामान्तरं चतुर्थमस्ति, तद्व्याख्यातुमाह
अट्ठवि कम्माइं अहे बंधइ पकरेइ चिणइ उवचिणइ।
कम्मियभोई अ साहू जं भणियं भगवईए फुडं ।।७।। संस्कृतछाया- अष्टावपि कर्माणि अधः बध्नाति प्रकरोति चिनोति उपचिनोति।
कार्मिकभोजी च साधुः यद्भणितं भगवत्यां स्फुटम् ।।७।।
ॐ शास्त्रांतरकथिताधाकर्मणः चतुर्थोऽर्थः ॥ व्याख्या- इह किल जन्तुरायुबन्धाभावेन चिरं सप्तविधबन्धक एव प्राप्यते । भवमध्ये च વાત પછી તે બન્નેની વાત અલગ નથી કરી.
વ્યવહારમત પ્રમાણે ચારિત્રના વિઘાતમાં જ્ઞાન-દર્શનનો વિઘાત થાય પણ ખરો અને ન પણ થાય. કારણ કે જ્યારે જીવ મિથ્યાત્વે જાય છે ત્યારે જ્ઞાન-દર્શન નથી હોતા, પરંતુ જ્યારે મિથ્યાત્વ હોતું નથી ત્યારે ચારિત્રના વિઘાતમાં પણ તે બન્ને હોઈ શકે છે. તેથી તે બન્નેને ગ્રહણ કર્યા નથી. જેમકે, ગૃદ્ધિ આદિના કારણે નિષ્કારણ આધાકર્મ ખાય તો ચારિત્ર ભ્રષ્ટ થયો પરંતુ મનમાં ડંખ-પશ્ચાતાપ હોવાથી દર્શન-જ્ઞાન ઊભું રહે.
‘તમયદÉ વા' = “અધ: તદ્ ગાત્મખં વા' = તે અધઃકર્મ અને આત્મબ્દ કહેવાય છે. જેની ઉપર વ્યાખ્યા કરાઈ જ છે. “વા' શબ્દ એ અહીં નામના સમુચ્ચયાર્થમાં છે.દી
અવતરણિકા :- હવે જીવને આશ્રયીને કહેવાયેલ અધકર્મ જીવનું જે સાધનો દ્વારા થાય છે તેનાથી જીવ પાછો ફરે માટે તેનું સ્વરૂપ બતાવે છે. અથવા, આધાકર્મ એજ આત્મકર્મ છે. એમ શાસ્ત્રાંતરમાં ચોથું નામ બતાવાયેલ છે. તેની વ્યાખ્યા કરવાને કહે છે.
મૂળગાથા-શબ્દાર્થ :- ૩વિ = આઠે પણ, મારું = કર્મ, કરે = અશુભ, વંધ = બાંધે છે, પરે = લાંબી સ્થિતિવાળા કરે છે, વિષ્ણુ = તીવ્ર રસવાળા કરે છે, વાળ = બહુ પ્રદેશવાળા કરે છે, વભિયમોર્ફ = આધાકર્મી વાપરનાર, સાદુ = સાધુ, સં = જે, મર્થ = કહ્યું છે, એવા = ભગવતીજીમાં, ૬ = સ્પષ્ટ.
મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મભોજી સાધુ આઠે પ્રકારના કર્મો અશુભ બાંધે છે, લાંબી સ્થિતિવાળા કરે છે, તીવ્ર રસવાળા કરે છે, બહુ પ્રદેશવાળા કરે છે. જે ભગવતીમાં પ્રગટ કહેવામાં આવ્યું છે.શા
• શાસ્ત્રોતરમાં કહેલ આધાકર્મનો ચોથો અર્થ છે વ્યાખ્યાર્થ :- જન્ત = જીવ, આયુષ્યકર્મના બંધ સિવાય લાંબા કાળ સુધી સાત પ્રકારના કર્મ બાંધતો જ પ્રાપ્ત થાય છે. જીવ જ્યારે આખા ભવમાં પોતાના આયુષ્યના એક તૃતીયાંશ વગેરે ભાગ બાકી રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org