SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ४०१ पेक्षणाप्रमार्ज्जनादिकः साधुव्यापारस्तं बुभुक्षितः कर्त्तुं न शक्नोत्यतस्तत्पालनार्थं । तथा शोभनं ध्यानं सुध्यानं सूत्रार्थानुचिन्तनादिलक्षणं धर्मध्यानं, तदपि बुभुक्षितस्य परिक्षीयते । यतो बुभुक्षितः पूर्व्याधीतश्रुतपरावर्त्तनेऽर्थचिन्तनिकायां चासमर्थः स्यादतस्तद्रक्षार्थं सुध्यानहानिनिवारणार्थमित्यर्थः। तथा प्राणरक्षार्थं, तत्र प्राणा इन्द्रियादयो दश तेषां रक्षार्थं तत्संधारणाय, बुभुक्षितस्य ह्यायुर्बलादि हीयते । तथेर्यां च विशोधयितुमीर्यासमितिपालनाय, बुभुक्षितो हीर्यासमितिं ध्यामललोचनानि (नत्वेन) विशोधयितुं न शक्नोति । चः समुच्चये । एतैः षड्भिः कारणैस्साधुराहारं भुञ्जीताश्नीयात् । न तु न पुनर्भुञ्जीत रूपरसहेतुः। तत्र रूपं शरीरस्य विशिष्टवर्णाद्याकृतिः 'रस शब्दे' इति वचनाद्रसः शब्दस्तयोर्हेतुर्निमित्तं शरीरोपचितत्वकण्ठमाधुर्यापादनायेत्यर्थः । आहारविषयो वा रसो मधुरादिकस्तन्निमित्तं स्वादुरसोपेतमिदं वर्त्तते, अतोऽवश्यं भोक्तव्यमिति गार्त्स्न्येन न भुञ्जीतेत्यर्थः । अनेन रूपाद्यर्थमाहारमाहारयन् धर्म्मप्रयोजनाभावात् कारणाख्यदोषदुष्टं तत्स्यादित्यावेदितं । यतः कारणाभावः कारणदोषोऽत्राभिप्रेत રૂતિ ગાથાર્થઃ ।।૧૮।। હાનિના નિવારણ માટે = વૈયાવચ્ચમાં ઓછાશ ન આવે તે માટે સાધુ આહાર વાપરે. ‘સંયમઃ' = પડિલેહણ-પ્રમાર્જનાદિસ્વરૂપ સાધુનો વ્યાપાર. તે વ્યાપાર ભૂખ્યો કરી ન શકે. માટે, તેનું પાલન કરવામાટે સાધુ આહાર વાપરે. (૩) ‘સંનન’ (૪) ‘મુન્દ્રાન’ ‘શોમન-ધ્યાનં’ = ‘સુધ્ધાનં', સૂત્રના અર્થોનું અનુચિત્તન વારંવાર ઊંડાચિંતન સ્વરૂપ ધર્મધ્યાન. તે પણ ભૂખ્યાનું ક્ષીણ થતું જાય છે. કારણ કે ભૂખ્યા થયેલા, પૂર્વે ભણેલ શ્રુતના પરાવર્તનમાં અને અર્થચિન્તનિકામાં અસમર્થ હોય છે. તેથી, તેની રક્ષામાટે અર્થાત્ સુધ્યાનની હાનિને નિવારવા માટે, સાધુ આહાર વાપરે. (૫) ‘પારવવદા’ ‘પ્રાળ-રક્ષાર્થ’ = પ્રાણો ઈન્દ્રિય વગેરે ૧૦ છે. તેઓની રક્ષામાટે = તેઓને ટકાવવા માટે સાધુ આહાર વાપરે. કારણ કે, ભૂખ્યાનું આયુષ્ય, બળવગેરે ઘટે છે. (૬) ‘રિવં = વિસોદેવું’ ‘ર્ટ્સ = વિોવતું’ = ઈર્યાસમિતિની વિશોધિ પાલનમાટે સાધુ આહાર વાપરે. કારણકે, ભુખ્યા થયેલાને આંખે અંધારા આવવાથી ઈર્યાસમિતિ પાળી શકતો નથી. ‘’ એ સમુચ્ચયાર્થમાં છે. = = આ ૬ કારણોસર સાધુ આહારને ‘મુંદ્’ ‘મુગ્ગીત’ વાપરે. પરન્તુ, ‘૧૩ વરસદેવ્ઝ' : ‘નતુ પરતહેતુઃ’ રૂપ-કે રસના હેતુથી વાપરે નહિ. રૂપ એટલે કે શરીરની વિશિષ્ટ વર્ણાદિની આકૃતિ, રસ એ શબ્દના અર્થમાં પણ આવે છે. કહેવાયું છે કે ‘રસ શદ્ધે. આ વચનથી રસ એટલે શબ્દ. તે બન્ને = રૂપ, રસના હેતુથી નિમિત્તે. એટલે કે, સારા-સારા પૌષ્ટિકભોજનથી શરીરની પુષ્ટિમાટે અને કણ્ઠમાં મધુરતા લાવવામાટે ન વાપરે. અથવા રસ એટલે કે આહારસંબંધી રસ. અર્થાત્ મધુરાદિરસ. તેને માટે ન વાપરે. ‘આ સ્વાદુરસવાળું છે, સ્વાદિષ્ટ છે માટે અવશ્ય ભક્ષ્ય છે' આ પ્રમાણે ગૃદ્ધિપૂર્વક ન વાપરે. આમ કહેવા દ્વારા આ વાત છતી થાય છે કે રૂપાદિમાટે આહારને વાપરતા સાધુને ધર્મપ્રયોજનનો Jain Education International = = = * = For Private & Personal Use Only = = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy