SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ३८७ शोभना-स्वादनिमित्तमिति यावत् । द्रव्याणां कूरादीनां लाभे संयोगो रसगृद्ध्या दध्यादीनां संयोजनं मीलनं द्रव्यसंयोगस्तस्मिन् साधुना क्रियमाणे सति प्रथमा भवतीति पूर्वेण योगः । अयमत्र भावार्थ:द्विधा संयोजना, भावसंयोजना द्रव्यसंयोजना च । द्रव्यसंयोजना ( नया ) चेह प्रकृतं । तत्र क्षीरादीनि द्रव्याणि गार्ध्यपरिणामेन संयोजयन्नात्मनि यया ज्ञानावरणादिकं कर्म्म संयोजयति बध्नाति, सा भावेन द्रव्यगृद्धिरूपाध्यवसायेनात्मना सह कर्म्मणां संयोजना मीलनं तैश्च संसारस्य, तेनैव दुःखस्येति भावसंयोजनेति । द्रव्यसंयोजनाया बाह्याऽभ्यान्तरा द्विप्रकारता, बाह्यसंयोजनाया द्विप्रकारता च द्रव्यसंयोजना तु द्विधा बाह्याभ्यन्तरभेदात् । तत्र बाह्याभ्यन्तरत्वे भोजनक्रियायाः क्रमशोऽप्रत्यासन्नताऽऽसन्नते आश्रित्य द्रष्टव्ये । तत्र च रसहेतुकद्रव्यार्थं पर्यटनं १ तेषां पृथक् पात्रे ग्रहण २ मिति द्विधा बाह्या द्रव्यसंयोजना । तां च द्विधामपि वसतेर्बहिर्भिक्षामटन् करोति । यथा कश्चित्साधुर्भिक्षामटन् शाल्यादिकूरं क्षीरं वा प्राप्तवांस्तत्प्राप्तौ च रसगृद्धिनिमित्तं दधिगुडयोर्गवेषणाय ઉપાશ્રયની બહાર ભિક્ષાટનમાં અથવા વસતિ ઉપાશ્રયની અંદર. ‘વા’ એ વિકલ્પને સૂચવનાર છે. ‘રસહેડં’ ‘રસહેતોઃ’ = રસના ઉત્કર્ષ માટે. એટલે કે સારાસ્વાદમાટે, ‘વ્વસંનો’ ‘દ્રવ્યસંયો’ ભિક્ષામાં કૂરાદિદ્રવ્યોના લાભમાં રસની વૃદ્ધિના લીધે વિગેરેને મેળવે = ભેળવે. તેને દ્રવ્યસંયોગ કહેવાય છે. આવીરીતે સાધુ જે કરે એ પ્રથમસંયોજનાનામનો દોષ થાય છે. અહીં ભાવાર્થ આ છે કે સંયોજના બે રીતે થાય છે. (૧) ભાવસંયોજના. (૨) દ્રવ્યસંયોજના. અહીં દ્રવ્યસંયોજનાની વાત લેવાની છે. = - = = (૧) ભાવસંયોજના :- ગૃદ્ધિના પરિણામથી ક્ષીરાદિદ્રવ્યોનું સંયોજન કરવામાં આત્મામાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનું સંયોજન થાય છે. અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધાય છે. એટલે કે, ભાવથી = દ્રવ્યની વૃદ્ધિરૂપ અધ્યવસાયથી આત્માની સાથે કર્મોનું મીલન થાય છે. તે કર્મોદ્વારા સંસારનું મીલન થાય છે અને તે સંસારદ્વારા જ દુ:ખનું મીલન થાય છે. માટે તે ભાવસંયોજના કહેવાય છે. Jain Education International = ૭ દ્રવ્યસંયોજનાના બાહ્ય અને અત્યંતર બે પ્રકારો, તેમાં પણ બાહ્યસંયોજનાના બે પ્રકારો છ (૨) દ્રવ્યસંયોજના :– બે પ્રકારે છે (i) બાહ્ય (i) અત્યંતર. અહીં બાહ્ય-અત્યંતરપણું ક્રમશઃ ભોજનક્રિયાના અપ્રત્યાસન્નતા અને આસન્નતાને આશ્રયીને જાણવું. (અર્થાત્ દ્રવ્યસંયોજનાનું બાહ્યઅત્યંતરપણું આમ તો વાપરતી વખતે હોય છે. વાપરતાં પૂર્વે પાત્રાદિમાં જે વસ્તુનું મીલન કરે તે બાહ્યસંયોજના થાય, અને મોઢામાં જે મીલન કરે અથવા પાત્રમાં કે મુખમાં મીલન કરે તે અત્યંતર સંયોજના થાય. ટીકાકારે અહીં બાહ્ય આત્યંતરનો ખુલાસો આ પ્રમાણે કર્યો છે કે જે ભોજનક્રિયાને અપ્રત્યાસન્ને હોય એટલે કે વસતિની બહાર જે કરવામાં આવે તે ‘બાહ્ય' તરીકે જાણવું અને જે આસન્ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy