________________
“सव्वेवि सोक्खकङ्खी सव्वेवि हु दुक्खभीरुया जीवा । सव्वेवि जीवियपिया सव्वे मरणाउ बीहन्ति' ।।
तत्पुनः सुखमविकलं परमानन्दरूपम्, काभावेन सर्बोपद्रवरहितत्वाच्छिवो मोक्षस्तत्रैव सञ्जायते । यदुक्तम्“नवि अत्थि माणुसाणं तं सोक्खं नवि य सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं अव्वाबाहं उवगयाणं' ।। सांसारिकसुखं च दुःखप्रतीकारमात्रतया सुखाभिमानरूपत्वात्तत्त्वतो दुःखमेवेति।
म मोक्षसुखाऽवाप्तेः कारणम् - सप्तदशभेदात्मकं संयमम् 3 ते पुनः शिवं जीवाः प्राप्नुवन्ति केनेत्याह संयमेन । पञ्चाश्रवाद्विरमणं, पञ्चेन्द्रियनिग्रहः, कषायजयो, दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेद इति शास्त्रान्तरप्रसिद्धेन सप्तदशभेदात्मकेन चारित्रेण । यद्वा पृथिव्याधुपमर्दादिसंरक्षणात्मकेन सप्तदशभेदेनैव प्रकारान्तराभिहितेन क्रियानुष्ठानविशेषरूपेण संयमेन । स चायं
“पुढवि दग अगणि मारुय वणस्सइ बिति चउ पणिन्दि ९ अजीवे १०।
पेहो ११ पेह १२ पमज्जण १३ परिठ्ठवण १४ मणो १५ वई १६ काए १७ ।।' “બધા જ જીવો સુખની આકાંક્ષાવાળા હોય છે, દુઃખથી ડરતા હોય છે, બધાને જીવન વહાલું હોય છે અને મરણથી બહતા હોય છે.” , “સિમ' = “તત્ શિવે” (મોક્ષ) = વળી તે પરમાનંદરૂપ અવિકલ સુખ કર્મના અભાવે સર્વ ઉપદ્રવથી રહિત હોવાથી જે શિવ = મોક્ષ છે તેમાં જ ઉત્પન્ન થાય છે. કહેવાયું છે કે
“તે સુખ મનુષ્યોને નથી કે સર્વ દેવોને પણ નથી. જે અવ્યાબાધ સુખને પામેલા સિદ્ધ ભગવંતોને હોય છે.” (પ્રશ્ન :- સંસારીઓને પણ ઈન્દ્રિય જન્ય સુખમાં સુખનો અનુભવ થાય જ છે ને ? તો પછી કેમ માત્ર મોક્ષમાં જ સુખ છે એમ કહો છો? આવા કોક પ્રશ્નના ઉદ્ભવની સંભાવનાને લક્ષમાં રાખી, ટીકાકારશ્રી સાંસારિક સુખ એ હકીકતમાં સુખ કેમ નથી. તે જણાવતા કહે છે કે ) સાંસારિક સુખ તો દુઃખનો પ્રતિકાર માત્ર છે. અને સુખના અભિમાન રૂપ હોવાથી તત્ત્વથી એ સુખ પણ દુઃખ જ છે.
• મોક્ષસુખ પ્રાપ્તિનું કારણ - ૧૦ પ્રકારનું સંયમ ૦ તે મોક્ષનું સુખ જીવો શેનાથી પામે છે ? તે કહે છે, “તે સંગમેન' = “તત સંવનન = સંયમથી. સંયમનું લક્ષણ બતાવે છે - પાંચ આશ્રવોથી વિરમણ, પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ, ચાર કષાયનો જય, ત્રણ દંડની વિરતિ. આ પ્રમાણે પ્રસ્તુત શાસ્ત્ર કરતા જુદા બીજા શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં ૧૭ પ્રકારના સંયમચારિત્રથી મોક્ષનું સુખ મેળવાય છે. . અથવા તો બીજી રીતે પણ સંયમના ૧૭ પ્રકારો છે. તે આ પ્રમાણે. પૃથ્વી વગેરેના ઉપમન = હિંસા, પરિતાપ, સંઘટ્ટન વગેરેનું સંરક્ષણ સ્વરૂપ ૧૭ પ્રકારના ક્રિયા અનુષ્ઠાન વિશેષ સ્વરૂપ સંયમ દ્વારા તે મોક્ષ સુખ મેળવાય છે. તે ૧૭ પ્રકારનાં સંયમનું કાંઈક સ્વરૂપ શ્લોક વડે કહેવાય છે.
“(૧-૯) પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયને દુઃખ ન પહોંચાડવું. બેઈન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org