SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ३५४ ग्राह्या ।१३ । तथा पादुकयोः काष्ठमयोपानहोरारूढश्चटितः पादुकारूढः तस्मिन् ददति न गृह्णन्तीति, अयं हि दुःस्थिततया ददद् भूमौ पतेत् पतंश्च कीटिकादीन् विराधयेत्। तथा यद्यसौ स्थानस्थो ददाति, स हि चलन् कदाचित् पातयेत्, तदा ग्राह्येति गाथार्थः ।१४ ।।८५ ।। मूलगाथा- खंडइ पीसइ भुंजइ, कत्तइ लोढेई विक्किणइ। पिंजे दलइ विरोलइ, जेमइ जा गुन्विणि बालवच्छा य।।८६। संस्कृतछाया- कंडयति पिनष्टि भृज्जति कति लौट्यति विकणते।। पिंजयति दलयति विरोलयेत्यभ्यवहरति गुर्बिणी बालवत्सा च।।८६ ।। (अत्र 'कण्डती' त्यादिक्रियास्त्र्युचितत्वाद्दानप्रवृत्तौ प्रायस्तासां मुख्यत्वाच्च स्त्रीलिङ्गनिर्देशो ज्ञेयम्) અપવાદ - પગે બેડીવાળી જો આમ તેમ ચાલવા સમર્થ હોય અથવા જે એમ કરવા અસમર્થ હોય પણ તે જ બેસીને જ અસાગારિક સ્થાને આપે તો ગ્રાહ્ય છે. (૧૪) “પહયાતો” = “પહુવાદ્ધ: તભિન' = લાકડાના ખટાઉ = પાવડી પર ચડેલાના હાથે અગ્રાહ્ય છે. દોષો :- દુઃસ્થિત = દુ:ખે કરી એના પર ઉભો રહ્યો હોવાથી એમાં સમતુલા બરાબર ન જળવાતી હોવાથી દાન આપવા જતાં જમીન પર પડે. એમાં કીટિકાદિની વિરાધના કરે. અપવાદ :- જો એ સારી રીતે સ્થાન પર ઉભો હોય અને આપે તો ગ્રાહ્ય છે. નહીંતર તે ચાલતા ચાલતા કદાચ પડી જાય.l૮પા મૂળગાથા-શબ્દાર્થ :- gટુ વ = ખાંડતી અને પીસતી હોય, મુક્ત 7 = મુંજતી અને કાંતતી હોય, નોડેઃ વિવિઠ્ઠ = લોઢતી અને છૂટું કરતી હોય, પિન્ને = પિંજતી અને દળતી હોય, વિરોત્તરૂ = વલોણુંકરતી હોય, નેમ = ભોજન કરતી હોય, ના = જે સ્ત્રી, વ્યnિ = ગર્ભવતી હોય, વાનવછા = નાના છોકરાવાળી હોય.l૮૬ll મૂળગાથા-ગાથાર્થ :- (૧૫) જે સ્ત્રી ખાંડણી વગેરેમાં સચિત્તઅનાજ વગેરે ખાંડતી હોય. (૧૬) જે સ્ત્રી શિલા વગેરે ઉપર અથવા પત્થર વગેરેથી સચિત્તમગ દાળ વગેરે વાટતી હોય. (૧૭) જે સ્ત્રી કઢાઈ અથવા લોઢીમાં ચણા વગેરે મુંજતી હોય. (૧૮) જે સ્ત્રી રૂ કાંતતી હોય. (૧૯) જે સ્ત્રી કપાસમાંથી રૂ જુદું કાઢતી હોય. (૨૦) જે સ્ત્રી ઉનને હાથવડે છુટું છુટું કરતી હોય. (૨૧) જે સ્ત્રી રૂને કોમળ બનાવવા પીંજતી હોય. (૨૨) જે સ્ત્રી સચિત્તઅનાજ દળતીહોય. (૨૩) જે સ્ત્રી લીલફુગ વગેરે એકેન્દ્રિયાદિ જીવ મિશ્રિત દહીં વલોવતી હોય. ઉપર જણાવેલ ૧૫ થી ૨૩ સુધીમાં જણાવેલ ક્રિયાઓ સ્ત્રીઓને યોગ્ય હોવાથી તે તે ક્રિયા કરતી સ્ત્રીઓને ઉદેશીને જણાવવામાં આવ્યું છે. તેથી તેવી ક્રિયાકરનાર પુરુષદાતારને માટે પણ તેમજ સમજી લેવું. (૨૪) દાતાર જમતો હોય તો. (૨૫) જે ગર્ભવતી સ્ત્રીને થોડા દિવસમાં પ્રસૂતિ થવાની હોય અથવા જે ગર્ભવતી સ્ત્રીને ઉઠ-બેસ કરવાથી શ્રમ પડતો હોય. (૨૬) જે સ્ત્રીના ખોળામાં નાનું ધાવણું બાળક હોય અથવા જે સ્ત્રી સ્તનપાન કરાવતી હોય. (એવા દાતારના હાથે અગ્રાહ્ય છે.)l૮૬ll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy