SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ३३८ दुष्टं दोषवदकल्प्यमित्यर्थः। किं तदित्याह आदित्रिकमाद्यं भङ्गत्रयं । (दुष्टम) ग्राह्यमेव सचित्तं स्यादिति दोषात्सचित्तसङ्घट्टादिकदोषाच्च । नवरं यद्यपि सामान्येन दुष्टमादित्रिकमित्युक्तं, तथापि तृतीयभङ्गेऽप्यनन्तरपिहितमेव, परम्परपिहितं तु यतनया ग्राह्यमिति ज्ञेयम् । ___ चतुर्थभङ्गेऽपि गुरुलघुपदद्वयेन चतुर्भङ्गः, तत्र द्वितीयचतुर्थी शुद्धौ ॥ तथा सामर्थ्याच्चतुर्थो ग्राह्यस्तत्रापि गुरुलघुपदद्वयेन चतुर्भङ्गः स्याद्यथा गुरुकं गुरुकेण, गुरुकं लघुकेन, लघुकं गुरुकेण, लघुकं लघुकेन पिहितमिति । तत्र गुरु भारिकं देयं जलार्द्रसक्तुकपिण्डादि महद्देयद्रव्यभाजनं वा गुरुणा भारिकेण प्रहेडकादिना पिहितमित्यर्थः १। तथा गुरुकमुक्तरूपं लघुकेनाल्पभारेण स्थगनिकादिना २। तथा लघुकं मण्डकादि स्तोकभारं देयद्रव्यभाजनं वा गुरुकेण पूर्वोक्तेन ३। तथा लघुकमुक्तरूपमेव लघुकेन स्थगनिकादिनैव पिहितमित्यर्थः ४। अत्र च ग्रहणं प्रति भजना। अत एवाह-गुरुलघुपदाभ्यां चतुर्भङ्गो विद्यते यत्र स गुरुलघुचतुर्भङ्गवान् प्राकृते इल्लप्रत्ययस्य मतुबर्थत्वात् तस्मिन् । चरमेऽपि अचित्तेनाचित्तं पिहितमित्येतस्मिंश्चतुर्थेऽपि भङ्गके તત્થ’ = “તત્ર' = તેમાં, એટલે કે તે ચતુર્ભગીમાં, ‘= “દુષ્ટ' = દોષવાળું = અકથ્ય છે. તે કયા = કેટલા ભાંગા અકથ્ય છે? તે કહે છે, “સાતિ' = ‘ત્રિ-ત્રિમ = પ્રથમ ત્રણભાંગા દુષ્ટ છે = અગ્રાહ્ય જ છે, કારણ કે એમાં ગ્રાહ્યવસ્તુ પોતેજ સચિત્ત છે અને એમાં સંઘટ્ટો વગેરે દોષ લાગે છે. જોકે, સામાન્યથી પહેલા ત્રણભાંગા દુષ્ટ છે એમ કહ્યું છે તો પણ તૃતીયભાંગામાં અનન્તર પિહિત જ દુષ્ટ છે પરન્તુ પરમ્પરપિહિત તો યતનાપૂર્વક ગ્રાહ્ય છે એમ જાણવું. • ચોથાભાંગામાં પણ ગુરુ અને લઘુ આ બે પદોની ચતુર્ભગી, તેમાં બીજા-ત્રીજો શુદ્ધ છે , તથા, પ્રથમ ત્રણભાંગા અગ્રાહ્ય છે એમ કહેવાદ્વારા ચોથોભાંગી એ ગ્રાહ્ય છે એમ જણાઈ જાય છે. તેમાં પણ “ગુરુ” અને “લઘુ” એમ બે પદોથી પિહિતની ચતુર્ભગી થાય છે. ચતુર્ભગી :- (૧) ગુરુ એવું જળાÁસક્તક = સાથવાના પિડાદિ = પાણીમાં પલાળી ભીનો કરેલ પિણ્ડ વગેરે દેયવસ્તુ અથવા દેયવસ્તુ જેમાં છે એ ગુરુભાજન, ગુરુ = ભારેખમ એવા પત્થર કે લોખંડના ગોળા વગેરથી ઢાંકવામાં આવે. (૨) ગુરુને લઘુ = ઓછાવજનવાળા ઢાંકણાવગેરેવડે ઢાંકવામાં આવે. (૩) લઘુ = ઓછા વજનવાળા મંડકાદિ અથવા ઓછાવજનવાળા દયદ્રવ્યયુક્ત ભાજનને ગુરુવડે ઢાંકવામાં આવે. (૪) લઘુને લઘુ = ઓછાવજનવાળા ઢાંકણાવગેરેવડે ઢાંકવામાં આવે. આ ચારેય ભાંગામાં ગ્રહણને આશ્રયીને ક્યારે – કયું ગ્રહણ થાય એમાં વિકલ્પ = ભજના છે. એટલે જ કહે છે, “ગુરુનદુ-મંગિન્ત' = ‘ગુરુપુ-વતુર્મવત્તિ' = ગુરૂ-લઘુના ચારભાગામાં. પ્રાકૃતમાં ‘કુન્ત’ પ્રત્યય એ “તુપૂ ના અર્થમાં છે. અહીં તેની સપ્તમી એકવચન લેવાની છે. “રિને વિ' = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy