SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ गम्यं । सुविहिताः शोभनानुष्ठानविधातारो यतयस्तेषां हितोपकारित्वाद्योग्या तां, कामित्याह पिण्डविशोधिमिति । _ पिण्डविशुद्धाख्या ॥ तत्र पिण्डनं पिण्डो मीलनमात्रम् । तच्च येषामस्ति तैः सहितस्यैवोपचाराद्वस्तूनि अपि पिण्डः । यद्वा पिण्ड्यत इति पिण्डः, पिण्डनीयं वस्तु, स च नामादिभेदैरागमे यद्यप्यनेकधोक्तं, तथापीह संयमादिरूपभावपिण्डोपकारकस्य द्रव्यपिण्डस्याहारादेर्ग्रहणम्। तस्य विशोधिरुद्गमादिदोषरहिततया निर्मलता। तत उद्गमादिदोषस्वरूपपरिज्ञापनेन पिण्डनिर्मलताकारिणी शास्त्रपद्धतिरपि पिण्डविशोधिरित्युच्यते । यद्वा विशोधिहेतुरुद्गमादिदोषपरिज्ञापनमप्युपचाराद्विशोधिस्ततः पिण्डस्य विशोधिर्यस्यां शास्त्रपद्धतौ सा तथेति विग्रहस्ताम् । अथ पूर्वाचार्यैरेव तस्या अभिहितत्वात् किं भवतो भणनेनेत्याह । समासेन संक्षेपेण | पूर्वाचार्यैर्विस्तरेण सोक्ता मया तु वक्ष्यते स्तोकसूत्रेणेति भावः। = “વિ વિશુદ્ધિ = પિણ્ડની વિશુદ્ધિને હું કહીશ. એ પિણ્ડવિશુદ્ધિ કેવી છે ? તે કહે છે “વિહિય-દિવે = ‘સુવિદિતાનાં હિતા' = “સુવિદિતદિતાં = સુવિહિત મુનિઓના હિતને કરનારી, એટલે કે શોભન = સુંદર વિહિતઅનુષ્ઠાન = આગમમાં બતાવેલ સુંદરઆચારને પાળનારા યતિઓ-મુનિઓના હિતને કરનારી એવી પિંચ્છવિશુદ્ધિને કહીશ. • પિડવિશુદ્ધિની વ્યાખ્યા છે "પિve શબ્દની વ્યાખ્યાને બતાવે છે કે – “પિvg< = gિ?' જે માત્ર ભેગું થાય તે પિણ્ડ કહેવાય છે. તે પિંડ જે ઓદનાદિ વસ્તુઓનો છે. તે ઔદનાદિ વસ્તુઓની સાથેના પિંડનો જ નહિ કે એકમાત્ર પિંડનો) ઓદનાદિ વસ્તુઓમાં ઉપચાર કરાતો હોવાથી એ વસ્તુઓ પણ પિંડ છે. અથવા જે ભેગું કરાય તેને પિણ્ડ કહેવાય છે. ભેગું કરવા યોગ્ય “વસ્તુ” હોય છે. જોકે નામ વગેરે ભેદો દ્વારા પિણ્ડ અનેક પ્રકારે આગમમાં બતાવેલ છે. તો પણ અહીં સંયમ વગેરે રૂપ ભાવપિણ્ડ માટે ઉપકારક દ્રવ્યપિણ્ડનું = આહારાદિનું ગ્રહણ કરવું. તે પિણ્ડની વિશોધિ = વિશુદ્ધિ = ઉદ્ગમાદિ દોષોથી રહિત એવી નિર્મળતા, તેથી ઉદ્ગમાદિ દોષોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા દ્વારા પિણ્ડની નિર્મળતા કરાવનારી શાસ્ત્રની પદ્ધતિને પણ વિશોધિ' કહેવાય છે. અથવા વિશોધિ (કાર્યો માટે કારણભૂત ઉદ્ગમાદિ દોષના સ્વરૂપની સમજણ, તે પણ કાર્યનો કારણમાં ઉપચારથી વિશોધિ કહેવાય છે. ટૂંકમાં, પિડની વિશોધિ જે શાસ્ત્રની પદ્ધતિમાં છે તેને પિણ્ડવિશોધિ = પિણ્ડવિશુદ્ધિ કહેવામાં આવે છે. એ પ્રમાણે વિગ્રહ કરવો. એવી પિડવિશુદ્ધિને હું કહીશ. પ્રશ્ન :- પૂર્વાચાર્યો વડે પિણ્ડની વિશુદ્ધિ કહેવાયેલી જ છે તો ફરી આ કહેવાનું પ્રયોજન શું છે ? ઉત્તર :- “મા” = “સંક્ષેપે.' એટલે કે, પૂર્વાચાર્યો વડે એ વિસ્તાર પૂર્વક કહેવાયેલી છે જ્યારે હું આ ઓછા = થોડા સૂત્રો દ્વારા = સંક્ષેપથી કહીશ. એમ તાત્પર્ય જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy