________________
३३०
शीतः। जघन्यरूक्षः किञ्चिदुष्णः, मध्यमरूक्षो नात्युष्णः, उत्कृष्टरूक्षोऽत्युष्णः। तत्र च दृतिस्थो वायुरतिस्निग्धकाले पौरुषीमेकामचेतनो, द्वितीयायां मिश्रं तृतीयायां सचित्त इति । मध्यमस्निग्धो द्वे पौरुष्यावचित्तस्तृतीयायां मिश्रश्चतुर्थ्यां सचित्तः। जघन्यस्निग्धः पौरुषीत्रिकमचित्तः चतुर्थ्यां मिश्रा, पञ्चम्यां सचित्तः। रूक्षकाले पौरुषीनां स्थाने दिनानि। पौरुषीवृद्धिस्थाने च दिनवृद्धिदृष्टव्या। यथोत्कृष्टरूक्षे एकं दिनमचित्तो द्वितीये तु मिश्र इत्यादि । तथा वायोरचित्तीभवने स्वकायशस्त्रादिकं निमित्तं ज्ञेयम् । तत्र मण्डलिकवातादिः खरवातादेः स्वकायशस्त्रं । पृथ्वीकायादयस्तु परकायशस्त्रमिति । द्रव्यादिपरिणतस्तु छद्मस्थस्य दुर्लक्ष्यः इति प्रासङ्गिकमेतदुक्तं । तथा ‘परित्तणंते' ति प्रत्येके अनन्ते च। ‘वणे'त्ति वनस्पतिकाये तत्र प्रत्येको धान्यव्रीहिकादिहरिताम्रादिफलरूपः। अनन्तः साधारण: सूरणगर्जरादिकन्दरूपोऽनन्तकायस्तस्मिन् द्विरूपेऽपि । तथा त्रसेसु कीटिकामत्कोटककुन्थुगवादिरूपेषु जीवेषु, चः समुच्चये। एते च पृथ्वीकायादयः सर्वेऽपि सचित्ता मिश्राश्चात्र ग्राह्याः ।
म पृथिव्यादित्रसान्तेष्वनन्तरपरम्परनिक्षिप्तमचित्तमप्यग्राह्यम् ॥ દતિનો વાયુ અતિસ્નિગ્ધ કાળમાં એક પોરસિ સુધી અચિત્ત, બીજી પોરસમાં મિશ્ર, ત્રીજી પોરસિમાં સચિત્ત બને છે.
મધ્યમસ્નિગ્ધ કાળમાં બે પોરસિ સુધી અચિત્ત, ત્રીજી પોરસિમાં મિશ્ર, ચોથી પોરસિમાં સચિત્ત બને છે.
જઘન્યસ્નિગ્ધકાળમાં ત્રણ પોરસિ સુધી અચિત્ત, ચોથી પોરસિમાં મિશ્ર, પાંચમી પોરસિમાં સચિત્ત બને છે.
અતિરુક્ષ કાળમાં એક દિવસ સુધી અચિત્ત, બીજા દિવસે મિશ્ર, ત્રીજા દિવસે સચિત્ત બને છે. મધ્યમરુક્ષ કાળમાં બે દિવસ સુધી અચિત્ત, ત્રીજા દિવસે મિશ્ર, ચોથા દિવસે સચિત્ત બને છે. જઘન્યક્ષ કાળમાં ત્રણ દિવસ સુધી અચિત્ત, ચોથા દિવસે મિશ્ર, પાંચમા દિવસે સચિત્ત બને છે.
તથા, વાયુકાયને અચિત્ત બનવામાં સ્વકાયશસ્ત્ર વગેરે નિમિત્તરૂપ બને છે. જેમકે, ખરવાત વગેરે માટે મણ્ડલિકવાત વગેરે સ્વકાયશસ્ત્ર બને છે અને પૃથ્વીકાય વગેરે પરકાયશસ્ત્ર બને છે.
દ્રવ્યાદિનું પરિણત થવું = પૃથ્વીકાયાદિ અચિત્ત ક્યારે બને તે છદ્મસ્થને દુર્લક્ષ્ય હોવાથી પ્રાસંગિક આ વાત કરી દીધી. હવે પ્રસ્તુતવાત કરીએ છીએ.
તથા, “પરિત્તાંતે વને” = "પ્રત્યે અનન્ત વનસ્પતિવાવે” = પ્રત્યેક અને અનન્તવનસ્પતિકાયના વિશે પ્રત્યેક એટલે ઘઉં વગેરે ધાન્ય = અનાજ, “વીદીવા' = ડાંગર વગેરે અનાજ અને હરિત = લીલાધાન્ય સાથે રહેલું લીલું ઘાસ-લીલોતરી તથા આમ્રવગેરે ફળરૂપ વનસ્પતિ. “અનન્ત’ એટલે સૂરણ, ગાજર વગેરે કન્દરૂપ અનન્તકાય. આ બન્ને પ્રકારના વનસ્પતિમાં. તથા, “તલે; ” = “ત્રલેષ ’ = ત્રસ એટલે કીડી, મંકોડા, કુન્યુઆ, ગાય આદિ રૂપ ત્રસજીવોમાં. “ઘ' એ સમુચ્ચયાર્થમાં છે. આ બધાં પૃથ્વીકાયાદિ સચિત્ત અને મિશ્ર તરીકે અહીં ગ્રહણ કરવાં. • પૃથ્વીથી માંડીને ત્રણ સુધીનું અચિત્ત અનન્તર અને પરસ્પરનિક્ષિમ પણ અગ્રાહ્ય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org