________________
३१४
गवेषणैषणादोषनिगमनं, ग्रहणैषणादोषप्रस्तावना
व्याख्या - इत्यमुना प्रदर्शितप्रकारेण उक्ता अभिहिता मयेति गम्यते । कुतः स्थानादुद्धृत्येत्याह सूत्रात् पिण्डनिर्युक्त्याद्यागमात् । क इत्याह उद्गमोत्पादनादोषषोडशकद्वयेन द्वात्रिंशत्सङ्ख्या, गवेषणैषणा दोषा इति । तत्र गवेषणं गवेषणा, अन्वेषणं एषणमेषणा, ततो गवेषणायामशनादेर्मार्गणकाले एषणा उद्गमोत्पादनादिभिः सदोषत्वनिर्दोष (त्व) पर्यालोचनं गवेष (णैष) णा द्वात्रिंशद्दोषवृन्दरहिताहारान्वेषणमित्यर्थः । तद्विषया दोषा दूषणानि प्रदर्शितरूपा गवेष (ौष) णा दोषा उक्ता इति पूर्व्येण योगः । इह किलैषणा त्रिविधोक्ता सूत्रे । यथा गवेषणा ग्रहणैषणा ग्रासैषणा चेति । तत्रोद्गमोत्पादना(दोष)शुद्धाहारविषयाऽऽद्या, शङ्कितादिदोषशुद्धाहारविषया द्वितीया, संयोजनादिदोषपञ्चकरहिताहाराभ्यवहरणविषया तृतीयेति । तथा किल क्रमोपि त्रिविधाया अप्येवमेव यतो नाऽगवेषितस्याशनादेर्ग्रहणं स्यान्नचागृहीतस्य भोजनकरणं सम्भवतीति तदियथा (ता) ग्रन्थेनाद्याऽभिहिता, सांप्रतं द्वितीया वक्तुमाह । ग्रहणेत्यादि ग्रहणैषणादोषानिति । तत्र ग्रहीतिर्ग्रहणं एषणमेषणा । ततो
• ગવેષણાદોષોનું નિગમન અને ગ્રહણૈષણાદોષોની પ્રસ્તાવના વ્યાંખ્યાર્થ :- ‘પ’ = ‘કૃતિ’ = આ પ્રમાણે, ‘વુત્તા’ = ‘'ન' કહેવાઈ ગયા. કોના વડે કહેવાઈ ગયા ? તે કહે છે, મારા વડે. આ અધ્યાહારથી લેવું. કયાંથી લઈને ? તે કહે છે, ‘મુત્તાપ’ = ‘સૂત્રાત્’ સૂત્રથી લઈને. એટલે કે પિણ્ડનિર્યુક્તિઆદિ આગમોમાંથી લઈને. શું કહેવાયું ? તે કહે છે, ‘વત્તીસगवेसणेसणा-दोसे' 'द्वात्रिंशत् गवेषणैषणादोषाः ' મળી બત્રીસ ગવેષણૈષણાદોષો કહેવાયા. ‘વેષાં’
ઉદ્ગમ અને ઉત્પાદના, આ બન્નેના ૧૬-૧૬ ગોચરી જવું = ગોચરી શોધવી, ‘અન્વેષાં ગમ્ VET' ઝીણવટથી તપાસવું. એટલે કે ગોચરી મેળવવા સમયે એષણા કરવી = ઉદ્ગમ કે ઉત્પાદના વગેરે દ્વારા સદોષપણાં કે નિર્દોષપણાંનું પર્યાલોચન કરવું, તેને ગવેષણા કહેવાય છે. અર્થાત્ બત્રીસદોષથી રહિત ગોચરી તપાસવી. બત્રીસપ્રકારની ગવેષણાવિષયક દોષો જે ઉપર કહેવાયેલ સ્વરૂપવાળા છે તે 'વેષા' દોષો કહેવાઈ ગયા. એમ અન્વય કરવો.
અહીં, સૂત્રમાં = પિંડનિર્યુક્તિવગેરેમાં એષણા ત્રણપ્રકારે કહેવાયેલી છે. (૧) વેવળા (૨) પ્રદીપળા (૩) પ્રાસૈષા.
(૧) વેષા (૨) પ્રદોષા
ઉદ્ગમ-ઉત્પાદનાદોષથી રહિત શુદ્ધઆહારવિષયક પ્રથમ એષણા છે. શંકિતવગેરે દોષ-રહિત શુદ્ધઆહાર વિષયક બીજી એષણા છે.
(૩) પ્રાસેષ. = સંયોજનાવગેરે પાંચ દોષરહિત શુદ્ધગોચરી વાપરવાવિષયક ત્રીજી એષણા છે. તથા આ ત્રણે એષણાનો ક્રમ પણ આ જ છે. કારણ કે ગવેષણ વિના ગોચરી ગયા વિના આહારાદિનું ગ્રહણ શક્ય નથી. અને અગૃહીતનું ભોજન કરવું વગેરે સંભવતું નથી.
આરીતે ગાથા ૭૫ સુધીના ગ્રન્થથી આદ્ય એષણા
ગવેષણાની વાત કરી દીધી. હવે બીજી
=
=
=
ગ્રહણૈષણાને કહે છે.
Jain Education International
=
=
=
=
For Private & Personal Use Only
=
=
www.jainelibrary.org