SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ गैरिकाजीवभेदात् पञ्चधा श्रमणाः स्युः। तत्र निर्ग्रन्था यतयः, शाक्या वन्दकाः, तापसा वनवासिपाखण्डिनः, गौरिकाः परिव्राजकाः, आजीवा गोशालमतानुसारिण इति। तथा अतिथयोऽध्वखिन्नप्राघूर्णकादयः, ब्राह्मणा विप्राः। उपलक्षणत्वादन्येऽपि च दुर्मनोऽबान्धवातंकवज्जुंगिताः कृपणप्राया द्रष्टव्याः। तत्र दुर्मनस इष्टवियोगादिविधुराः। अबान्धवाः स्वजनादिरहिताः। आतङ्कवन्त आकस्मिकज्चरायुपेताः। जुङ्गिताङ्गा कर्त्तितहस्तपादाद्यवयवा इति । शुनकाः श्वान आदिर्येषां ते शुनकादयः आदिशब्दात् काकशुकयक्षप्रतिमादिग्रहः । ततः श्रमणाश्चातिथयश्चेत्यादि द्वन्द्वस्तेषां भक्ता बहुमानपरा ये गृहस्थास्तेषां पुरतः आत्मानं स्वं, किमित्याह (ग्रं० २५००) तद्भक्तं तेषु श्रमणादिषु विषयेषु भक्तं बहुमानवन्तं दर्शयति प्रकाशयति यः साध्वाभासः स ‘वणिमोत्ति प्राकृतत्वाद्वनीपक इत्युच्यते । कथं पुनरात्मा तद्भक्तो दृश्यते ? उच्यते, श्रमणादिप्रशंसाकरणत इति । મદન-વિવિખ-સુડુિ-મત્તા' = “શ્રમણ-તિથિ-ગ્રહિપ-શુનાદ્વિ-મwાનામ્' = શ્રમણ, અતિથિ, બ્રાહ્મણ, કૃપણ, કૂતરા વગેરેના. - અહીં, શ્રમણ એ પાંચ પ્રકારે છે- નિર્ગસ્થ', શાક્યો, તાપસ, ગેરિકર, આજીવ, તેમાં નિર્ચન્ય એટલે યતિઓ = જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુઓ, શાક્ય એટલે વન્દક = બૌદ્ધભિક્ષુ. શાક્યોમાં એવો રિવાજ છે કે સામે જે કોઈ બાવા-સંન્યાસી મળે તેઓને “જય જય’ કરે, એટલે કે એક પ્રકારનું વંદન કરે, એટલે તેઓને વન્દક કહેવાય છે. અથવા તો “વૃન્દક' એવો શબ્દ જાણવો, એટલે કે તાપસ વગેરે વૃન્દમાંજ હોય એવું નથી પરંતુ આ શાક્યો તો વૃન્દમાંજ રહે એટલે તેઓને વૃન્દક કહેવાય છે. અથવા તો, વન્દક અને વૃન્દક એ શાક્યોના નામ વિશેષ જાણવા. તાપસ એટલે વનવાસી એવા પાખંડિઓ = સંન્યાસીઓ, ઐરિક એટલે પરિવ્રાજકો = ભગવાધારીઓ અને આજીવ એટલે ગોશાળા મતના અનુયાયિઓ. ‘તિદિ' = “તિથિ = “અધ્ધવિન્ન' = માર્ગમુસાફરીમાં થાકી ગયેલા મહેમાન વગેરે, “મા” = “બ્રાહ્મણ’ = વિપ્રો, ‘ક્રિવિ’ = “કૃપ' = અહીં કૃપણ શબ્દથી કંજૂસ અને એના ઉપલક્ષણથી બીજા પણ “દુર્જન' = ઈષ્ટવિયોગાદિથી વિધુર = માનસિકતાણવાળા = દિશાશૂન્ય બનેલા, ‘વાવ' = સ્વજનાદિ વિનાના એકલા-અટુલા પડી ગયેલા, ‘નાતજવન્ત' = આકસ્મિક આવી પડેલ તાવ વગેરે રોગથી ઘેરાયેલા, “Smતા' = કપાઈ ગયેલ હાથ-પગ આદિ અવયવવાળા વગેરે કૃપણ પ્રાયોને જાણવા. સુગ' = “શુwાતિ = કૂતરા વગેરે, અહીં “માહિ’ શબ્દથી કાગડો, પોપટ, યક્ષની પ્રતિમા આદિ જાણવા. શ્રમણથી માંડીને શુન સુધી બધાનો કબ્દ સમાસ થયો છે. તેઓના, “પત્તા' = “માનામ્ = ભક્ત એટલે કે તેઓ પ્રતિ બહુમાનભાવને ધારણકરનારા જે ગૃહસ્થો હોય, તેઓની આગળ, ‘અપ્પા' = “માત્માનમ્' = પોતાને, “તમત્ત' = “તમ¢' = તેઓના ભક્ત તરીકે અર્થાત તે શ્રમણાદિને વિશે પોતાની ભક્તિ-બહુમાનપણું દર્શાવે. કોણ દર્શાવે ? તે કહે છે, “નો' = “ઘ' = જે એટલે કે જે સાધ્વાભાસ = વેશમાત્રધારી સાધુ, “તો' = “સા' = તે, સાધુ વામોત્તિ' = ‘વનીપતિ’ = વનીપક છે = ભિખારી છે. અહીં પ્રાકૃત ભાષાના લીધે વનપક ને “વનિમો’ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy