________________
२१२
तत्सर्वमपि विधिना त्याज्यं । अथ न निर्व्वहति तदा प्रत्यभिज्ञाय निजविज्ञानेन तदेव दोषदुष्टं त्याज्यं न शेषम्। यदि च श्लथद्रवरूपस्य विशोधिकोटिदोषवतस्तक्रतीमनादेः शुद्धतज्जातीयमिलितस्य व्यक्त्या परस्परं मिलितत्वेन शुद्धाशुद्धविभागो न लक्ष्यते, तदापि समस्तत्यागः कार्यः । चतुर्थभङ्गकाश्रितं विधिविशेषमाह ।
दुर्लभद्रव्येऽशठा यावन्मात्रमशुद्धं पतितं तावन्मात्रमेव त्यजन्ति
‘दुल्लहेत्यादि' दुर्लभमन्यत्र दुष्प्रापद्रवं श्लथरूपं घृतादिकं द्रव्यं तस्मिंस्तु पुनः शुद्धे यद्यपरं विशोधिकोटिदोषवत्पतितमथ ग्लानाद्यर्थं अवश्यं दुर्लभत्वाद्य ( द्यद )र्थं ( ग्राह्यं ? - परिभोग्यं ? ) तत्तदा तावन्मात्रमेव यावन्मात्रं विशोधिकोटिदोषवद् घृतादिकं पतितं तत्प्रमाणमेव कलय्य सर्व्वस्यापि मिलितस्य मध्यात्त्यजन्ति उद्धरन्ति साधवः । कीदृशाः सन्तः ? इत्याह । अशठा निजशक्त्यनवगूहनेन यतमानतयाऽमायाविनस्ततः शेषः किञ्चिच्छुद्धं किञ्चिद्विशोधिकोटिदोषवच्च भवति । परं तत् सर्व्वज्ञाज्ञाकरणात् कल्प्यं स्यात् । इह दुर्लभशब्दोपादानात् सुलभे द्रव्ये सति सर्व्वमपि त्यजन्तीति પછીથી ખ્યાલ આવ્યો કે આ તો અશુદ્ધ લેવાઈ ગયું છે. તો હવે જો તે લીધેલ દ્રવ્ય વિના પણ નિર્વાહ થઈ જતો હોય તો બધુંજ દ્રવ્ય વિધિપૂર્વક પરઠવી દે. પણ જો નિર્વાહ થતો ન હોય તો પોતાના જ્ઞાનથી દોષિતદ્રવ્યને જાણીને તે દોષદુષ્ટ દ્રવ્યને જ પરઠવી દે પણ શેષ શુદ્ધઆહારાદિને પરઠવે નહિ. જ્યારે વિશોધિકોટિદોષવાળા શ્લથ = ઢીલા દ્રવ્યરૂપ તક્ર-તીમન દાલ, કઢી આદિ, તેના જેવા જ બીજા શુદ્ધ ઢીલા દ્રવ્ય સાથે મળી ગયા હોય, કે જે વ્યક્ત = પ્રગટરૂપે ‘આ શુદ્ધ છે, આ અશુદ્ધ
છે' એમ તારવી શકાતા નથી ત્યારે બધાનો ત્યાગ કરવાનો હોય છે.
હવે ચોથા ભાંગાને આશ્રયીને વિશેષવિધિને જણાવે છે.
=
=
‘વુlહ-નવ્વ’ = ‘પુર્ણમદ્રવ્ય' = બીજે ક્યાંય મળતું ન હોય એવું ઘી વગેરે રૂપ બ્લથદ્રવ્ય શુદ્ધ હોય, અને એમાં તેના જેવું જ બીજું દ્રવ્ય વિશોષિકોટિદોષવાળું પડ્યું. હવે ગ્લાનાદિમાટે એ દુર્લભ દ્રવ્યની અત્યંત અનિવાર્યતા છે. તો ત્યારે જેટલું અવિશોષિકોટિવાળું ઘી વગેરે દ્રવ્ય પડ્યું, તેનું પ્રમાણ જાણીને, જે બધું ભેગું થઈ ગયું છે તેમાંથી સાધુઓ, ‘તૃત્તિયમેત્ત વિય પયંતિ' ' तावन्मात्रमेव त्यजन्ति'
=
તેટલું જ પ્રમાણ કાઢી નાંખે. કેવા સાધુઓ રીતે કાઢી નાંખે ? તે જણાવે છે, ‘અસાઃ' ‘અશવાઃ' = ચોખ્ખું હૃદયવાળા, અર્થાત્ પોતાની શક્તિને છૂપાવ્યા વિના, એટલે કે પ્રયત્ન કરવાવડે માયા વિનાના સાધુઓ જ એ વિધિ આચરી શકે. જો કે, તેટલું પ્રમાણ કાઢી લીધા બાદ શેષ દ્રવ્ય તો અમુક અંશે શુદ્ધ અને અમુક અંશે વિશોધિકોટિદોષથી યુક્ત અશુદ્ધ હોય છે, તો પણ એમ કરવામાં પરમાત્માની આજ્ઞાનું પાલન કરાતું હોવાથી એ કલ્પ્ય છે.
આમાં, ‘દુલ્હદ’
‘દુર્ત્તમઃ’ શબ્દનું ગ્રહણ કર્યુ છે એનાથી આ પણ અર્થ જાણવો કે જો દ્રવ્ય સુલભ હોય તો બધુંય પરઠવી દેવું જોઈએ. તેમજ, સાધુ અશઠપણે જે આચરણ કરે તે જ તેના ચારિત્રની
Jain Education International
=
• દુર્લભદ્રવ્યમાં અશઠસાધુઓ જેટલું અશુદ્ધ પડ્યું તેટલા પ્રમાણનો જ ત્યાગ કરે છ
For Private & Personal Use Only
www.jainelibrary.org