________________
१२३ दिविकारयोग्यत्वात् । द्व्यादिद्रव्यसंयोगविकारिद्रव्यं करम्बादिकं, करंबको हि प्रथमे दिने मधुरः सन् द्वितीयादिदिनेषु कोथाम्लादिकं विकारं भजते । तथा द्वित्र्यादिदिनसत्कानि नवनीतमस्तुतक्रादीन्यपि कोथाम्लादिरूपविकारभाजित्वाद्विकारीणि। अविकारिद्रव्यं च घृतगुडादिकं प्रकृतेरन्यथाभावरूपस्य विकारस्याभावात् । तद्धि दुग्धेक्षुरसादिकं सत्का स्वयोगेन दधिकक्कबादिविकारैस्तावद्विकारं चानीतं यावद्धृतगुडादि स्थित्वा स्थितं, परतोऽपि विकारो नास्तीत्यविकार्युच्यते। तदत्र परम्परशब्दवाच्यं सर्वं विकारिद्रव्यं क्षीरादिकमनन्तरशब्दवाच्यं चाविकारिद्रव्यं घृतादिकं विज्ञेयम् । अत एवोक्तम् 'खीराइ परंपरं घयाइयर' ति । तत्र खीरं दुग्धं तदादिर्यस्यादिशब्दादिक्षुरसादिद्रव्यग्रहस्तत् क्षीरादि ‘परम्परं ति दधिम्रक्षणकक्कबादिघृतगुडान्तपर्यायरूपावस्था परम्परा परम्परः स च यस्यास्ति क्षीरादेस्तद्दध्यादिपर्यायपरम्परान्वितत्वात् परम्परं भण्यते । इह च स्थापनया प्रस्तुतं ततः क्षीरादिविकारिद्रव्येषु ખાટીમલાઈ – માખણવાળી છાશ, કોરી છાશવગેરે વિકારો થઈ શકે છે, અને ઈક્ષરસમાં દ્રવગુડ = ઢીલો ગોળ, ‘વિષાદ = પાકોગળ, ‘ઘg = ખડીસાકર, “શર્વરી' = ઝીણીસાકર વગેરે વિકાર થઈ શકે છે.
(બ) બે વગેરે દ્રવ્યના સંયોગથી વિકાર પામતા વિકારી દ્રવ્યમાં “રંવાવિવશ' = કરંબો વગેરે આવે. કરબો એટલે છાશમાં મેળવેલ ભાત વગેરે દ્રવ્યનું મિશ્રણ. કરંબો એ પહેલા દિવસે મધુર હોય છે, પછી બીજા-ત્રીજા દિવસે “ોથાજ્ઞાવિ = કહોવાઈ જવું અથવા ખાટું પડી જવું વગેરે રૂપ વિકારને પામતા હોવાથી તે પણ વિકારી દ્રવ્ય છે.
તથા બે-ત્રણ દિવસ થયા હોય તેવા માખણ, ખાટી મલાઈ, તક્ર વિગેરે પણ કહોવાવું કે ખાટું પડી જવું વિગેરે સ્વરૂપ વિકારો પામનારા છે તેથી તે દ્રવ્યો પણ વિકારી છે.. (આ દ્રવ્યના વિકારો અન્ય દ્રવ્યના સંયોગથી થતાં નથી તેથી કેવલવિકારીદ્રવ્ય ગણી શકાય એમ લાગે છે.)
(૨) ઘી અને ગોળ વગેરે એ અવિકારી દ્રવ્યો છે. એટલે કે પ્રકૃતિ' = મૂળસ્વરૂપથી અન્યથાભાવબીજા સ્વરૂપે વિકાર થઈ શકે નહિ. “સઋર્તા' = જાણકાર કર્તા, પોતાને માટે દૂધ-શેરડીરસ વગેરેને દહીં - ‘વ’ = ઈક્ષરસની ચાસણી જેવો કાચોગોળ વગેરે વિકારો દ્વારા ત્યાંસુધી એમાં વિકાર પમાડે કે જ્યાં સુધી એ ઘી અને ગોળરૂપે બની જાય. હવે આગળ એનો વિકાર થતો નથી. એવા આ દ્રવ્યોને અવિકારી દ્રવ્ય કહેવાય છે. અહીં પરમ્પરશબ્દથી દૂધવગેરે તમામ વિકારીદ્રવ્યો જાણવા અને અનન્તરશબ્દથી ઘીવગેરે તમામ અધિકારી દ્રવ્યો જાણવા. આ કારણથીજ મૂળગાથામાં કહ્યું કે “વીરા પરંપરું થયાફા” એટલે કે દૂધ વગેરે છે આદિમાં જેને, તે દૂધ વગેરે પરંપર છે. “કવિ' શબ્દથી ઈશુરસ વગેરનું ગ્રહણ કરવું. તથા, દહીં, પ્રક્ષણ = માખણ, ઈક્ષરસની ચાસણી જેવો કાચોગોળ વગેરેની વચ્ચેના પર્યાયરૂપ અવસ્થાને પરંપરા કહેવાય છે. દૂધાદિ એ દહીંવગેરે પર્યાયની પરંપરાથી યુક્ત હોય છે. તેથી દૂધ વગેરેને પરમ્પારદ્રવ્યો કહેવાય છે.
અહીં, સ્થાપનાની વાત ચાલતી હોવાથી ખીર = દૂધવગેરે વિકારી દ્રવ્યોને વિષે પરમ્પર સ્થાપના થાય છે એમ જાણવું. જો કે અહીં માખણ-કાચોગોળની અવસ્થા છે જેમાં એવા દૂધ-ઈશુરસ દ્રવ્યોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org