SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ १०० उद्गमकोटिकणेनापि शुद्धमप्युशुद्धं भवति व्याख्या- उद्गमः- उत्पत्तिः । ' कुट् कौटिल्ये ' इत्यस्यानेकार्थत्वात् कुट्यते छिद्यते इति कोटिराहारादिविषयविवक्षितदोषवृन्दस्य विवक्षितोऽशः । सा च वक्ष्यमाणविशुद्धिकोट्यविशोधिकोटिभेदाद् द्विधा। तदत्राविशुद्धिकोटिर्ग्राह्येत्युद्गमविषया कोटिरविशुद्धिकोटिलक्षणा वक्ष्यमाणोद्गमकोटिस्तस्या उद्गमकोटेरुपचारादुद्गमकोटिदोषयुक्ताहारस्य कणेनापि सूक्ष्मलेशेनापि आस्तां प्राचुर्येणेत्यपेरर्थः । 'असुइलवेणं व' त्ति वा शब्दस्येवार्थत्वादशुचिलवेनेव विष्टालेशेन यथा । अशुचिश्च कुथितद्रव्यस्यान्यस्याप्युपलक्षणं द्रष्टव्या । युक्तं मिश्रितं मिलितं, अशनादि अशनपानाद्याहारचतुष्टयविषयं द्रव्यम्। तत्किमित्याह- पूर्वावस्थायां शुद्धमप्युद्गमादिदोषरहितमपि सत्, आस्तामशुद्धमित्यपेरर्थो, भवति जायते, पूत्यपवित्रम् । अयमर्थो यथा सौरभ्यादिगुणैर्विशिष्टमपि शाल्यादिभोजनद्रव्यं कुथितघ्राण्यशुच्यादिद्रव्यलवेनापि युक्तमपवित्रं स्याच्छिष्टजनपरिहार्यं च तथा निरतिचारचारिणो (त्रिणो ) यतेर्निरतिचारબને છે. તે પૂતિદોષ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારનો છે.॥૩૨॥ • ઉદ્ગમકોટિના એક પણ કણિયાથી શુદ્ધ પણ અશુદ્ધ બને છે વ્યાખ્યાર્થ :- ‘હમ' = ‘નામ:' = ઉત્પત્તિ, ‘જોડિ’ = ‘હોટિ:’ = ‘પ્ હ્રૌટિલ્પે’ આ સૂત્રથી કોટિના અનેક અર્થો થાય છે. અહીં ‘વ્યતે’ - ‘છિદ્યતે’ એવો અર્થ લેવો એટલે કે, આહારાદિ વિષયક વિક્ષિત દોષોમાંથી વિવક્ષિત એક છેઠેલો – બુદ્ધિથી જુદો પાડેલ અંશ. તે કોટિ વક્ષ્યમાણ વિશુદ્ધિ કોટિ અને અવિશુદ્ધિકોટિ એમ બે પ્રકારે છે. = ઉદ્ગમદોષના વિષયભૂત બનતી જે કોટિ તે અત્રે અવિશુદ્ધિકોટિસ્વરૂપ સમજવી કારણ કે વિશુદ્ધિ કે અવિશુદ્ધિકોટિના ભેદ માત્ર ઉદ્ગમદોષમાં જ પડે છે. એવી તે ઉદ્ગમકોટિના, ઉપચારથી ઉદ્ગમકોટિના દોષથી યુક્ત એવા આહારના, ‘શેવિ’ ‘ળેનાપિ’ કણિયાવડે પણ, શુદ્ધ આહાર પણ ‘પૂર્તિ’ અપવિત્ર થઈ જાય છે. વધુ માત્રાની વાત તો દૂર રહી, પરંતુ કણિયાવડે પણ, એમ ‘વિ’ શબ્દનો અર્થ જાણવો. = = ‘ગવિનવેનેવ’ = ‘ગમુફ્તવેળું વ' = અહીં ‘વા' શબ્દ એ ‘વ’ ના અર્થમાં છે. અચિ વિષ્ટાના કણિયાની જેમ, અશુચિ શબ્દથી કહેવાયેલ દ્રવ્ય કે તેવા પ્રકારના બીજા દ્રવ્ય પણ ઉપલક્ષણથી લેવા, ‘નુત્તમ્’ ‘યુòમ્’ મિશ્રિત થયેલ, ‘ઞતાર્ર’ ‘ઝશનાવિ’ = અશન-પાન આદિ ચાર આહાર વિષયક દ્રવ્ય, ‘મુદ્ધૃપિ’ = ‘શુદ્ધવિ’ શુદ્ધપણ એટલે કે, પૂર્વાવસ્થામાં ઉદ્ગમાદિદોષરહિત શુદ્ધ પણ, ‘જે પૂર્વાવસ્થામાં અશુદ્ધ જ હોય એની વાત તો દૂર રહો' એમ ‘પિ’ નો અર્થ જાણવો, ‘હોર્ફ પૂર્વ’ ‘મતિ તિ' અપવિત્ર બને છે. ભાવાર્થ આ જાણવો, જેમ સુગન્ધિદારઆદિ અનેક ગુણોથી વિશિષ્ટ એવા પણ ચોખા વગેરે ભોજન દ્રવ્ય, જો કોહવાયેલ ગંધવાળા અશુચિ વગેરે દ્રવ્યના લેશથી પણ યુક્ત હોય તો એ અપવિત્ર બને છે અને શિષ્ટપુરુષો માટે ત્યાજ્ય બને છે. તેમ નિરતિચાર ચારિત્રધારી યતિ માટે પણ પૂતિવાળું અશનાદિ ત્યાજ્ય છે. કારણ કે એ નિરતિચાર ચારિત્રને સાતિચાર કરવા દ્વારા અપવિત્ર કરનાર છે. માટેજ Jain Education International - = = - = For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy