________________
संस्कृतछाया- आधाकर्मपरिणतो बध्यते लिङ्गीव शुद्धभोज्यपि ।
शुद्धं गवेणयन् शुद्धयति क्षपक इव कर्मण्यपि ।।२५।।
॥ शुद्धभोज्यप्याऽऽधाकर्मपरिणतो बध्यते कर्मणा ¥ व्याख्या- आधाकम्मैतदित्येतस्मिन्नध्यवसाये परिणतः स्थितः साधुराधाकर्मपरिणतः, तत् किमित्याह- बध्यते आधाकर्मपरिभोगितया कर्मणाऽऽश्लिष्यते, क इवेत्याह-लिङ्गीव सङ्घभोज्यपरिकल्पिताशुद्धाहारभोजकसाधुरिवेति दृष्टान्तः शुद्धभोज्यप्युद्गमादिदोषरहिताहाराभ्यवहारकोऽप्युपलक्षणत्वात् प्रासुकभोजिनहे न केवलमेतद्, विपरीतभोजीत्यपेरर्थः । इह च प्रासुकैषणीययोर्द्वयोर्भोज्यत्वेऽपि क्वापि ग्लानादिप्रयोजने एषणीयाभावेऽनेषणीयमपि युज्यते न तु प्रासुकाभावेऽप्रासुकमपि। किं तर्हि, श्राविकादिना तदभावे स्वयं प्रासुकीकृतमेव भोक्तव्यमित्येवमागमव्यवस्था विज्ञेया । ततो युगपत् द्वयोरूपादानं दृश्यते। लिङ्गिदृष्टान्तोऽयं
મૂળગાથા-શબ્દાર્થ :- ડાહીમ્મપરિપકો = આધાકર્મ વડે પરિણત, વડું = બાંધે છે, નિંત્રિ = લિંગીની જેમ, સુદ્ધમોર્ફ વિ = શુદ્ધભોજી પણ, સુદ્ધ = શુદ્ધને, નવેસમાળો = ગવેષણા કરતો, સુરૃ = શુદ્ધ છે, વાત્ર = ક્ષેપકની જેમ, તેને વિ = આધાકર્મમાં પણ.l/રપા
મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મની પરિણતિવાળો મુનિ શુદ્ધ આહાર વાપરે તો પણ સંઘ જમણમાં આધાકર્મની કલ્પના કરીને વાપરનાર લિંગી = સાધુની જેમ કર્મથી બંધાય છે. શુદ્ધ આહારની ગવેષણા કરવા છતાં છલનાથી આધાકર્મ વાપરે તો પણ ક્ષેપકની જેમ શુદ્ધ છે.રપા.
• શુદ્ધભોજી પણ આધાકર્મથી પરિણત હોય તો કર્મથી બંધાય છે ,
વ્યાખ્યાર્થ :- “સાહગ્નિપરિગમો' = HTધાર્નેરિત ' = “આ આધાકર્મ છે તે પ્રકારના અધ્યવસાય વાળો = અધ્યવસાયમાં રહેલો સાધુ, “વફ્ફફ' = “વધ્યતે” = આધાકર્મના પરિભોગના કર્મથી બંધાય છે, કોની જેમ ? તે કહે છે, “
ર્તાિવ સુદ્ધમોડુ વિ = ‘
ત્તિવ શુદ્ધ મોર્ચ’િ, ‘ત્તિી' = વેષધારી સાધુ, સંઘભોજનમાં આધાકર્મની કલ્પના કરીને ખાનાર સાધુની જેમ, એનું દષ્ટાંત જાણવું. ઉગમાદિ દોષોથી રહિત એવી ગોચરીવાપરનાર પણ સાધુ આધાકર્મથી પરિણત હોય તો કર્મથી બંધાય છે. અહીં શુદ્ધભોજી એ ઉપલક્ષણથી છે. અર્થાત્ અહીં ફક્ત શુદ્ધભોજીનું જ ગ્રહણ ન કરવું પરન્તુ વિપરીતભોજી = ‘દોષિત ગોચરી વાપરનાર સાધુનું પણ ગ્રહણ કરી લેવું. આ પ્રમાણે મૂળ ગાથામાં રહેલ ‘’ શબ્દનો અર્થ જાણવો.
અહીં આ વાત જાણવી કે, પ્રાસુક અને એષણીય. આ બન્ને ભોજ્ય હોવા છતાં પણ કોક ગ્લાનાદિના પ્રયોજને એષણીયના અભાવે અનેષણીય પણ લેવું યોગ્ય છે પરંતુ પ્રાસુકના અભાવે અપ્રાસુક ન લેવાય. તો શું કરવું ? શ્રાવિકાઆદિ પાસે એને પ્રાસુક કરાવે, અને તેઓના અભાવે જાતે પ્રાસુક કરીને જ વાપરે.. જેમકે ગીતાર્થ ક્યારેક જાતે પાણીમાં ચૂનો નાખીને અચિત્ત કરી વાપરે વગેરે. આવી આગમ વ્યવસ્થા જાણવી. આ પ્રમાણે (કારણે) અનેષણીય અને પ્રાસુક એમ બન્નેનું એકસાથે ગ્રહણ કરવાનું જણાય છે.
હવે લિંગી અને ક્ષેપકનું દૃષ્ટાંત બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org