________________
૩૯૬)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ !! નિરાહરણ્ય દિન: રસવને રસોડગેવં પરં દૃષ્ટવા નિવર્તત ' આહારરહિત પ્રાણીના વિષયો પાછા વળે છે - નાશ પામે છે, એ જ પ્રમાણે રસ રહિત બીજાને જોઈને રસ પણ નિવૃત્ત થાય છે. તથા ૪ વરસાદ વરસતે સતે અથવા મહિકા (હિમ-ધૂમ્મસ) પડતે અને જીવદયાને માટે ભોજન ન કરવું. આદિ શબ્દ છે તેથી સૂક્ષ્મ મંડૂક (દડકી) વગેરેથી વ્યાપ્ત ભૂમિ ઉપર જીવદયાને માટે અટનનો ત્યાગ કરતે સતો આહાર ન કરે. //૬૬ળા તથા પ-તપોહેતો.' તપ કરવાને નિમિત્તે ભોજન કરવું નહિ. તપ જે તે વતુથતિ ચતુર્થભક્તથી આરંભીને ત્યાં સુધી હોય કે – જયાં સુધી ‘
પાસ છ માસના પ્રમાણવાળું હોય તેથી વધારે તપનો ભગવાન વર્ધમાનસ્વામીના તીર્થમાં નિષેધ છે, તથા છઠ્ઠું કારણ પૂર્વે કહેલા વિધિ પ્રમાણે ચરમકાળે શરીરનો ત્યાગ કરવા માટે અનાહાર (અનશન) થાય છે - કરાય છે. ૬૬ ૮૪
આ પ્રમાણે કારણદ્વાર કહ્યું. તે કહેવા વડે ગ્રામૈષણા કરી અને તે કહેવાથી ગવૈષણા, ગ્રહણષણા અને ગ્રામૈષણાના ભેદથી ત્રણ પ્રકારની એષણા સમાપ્ત થઈ. હવે આ જ એષણાના સમગ્ર દોષોની સંકલનાને કહે છે : मू.०- सोलस उग्गमदोसा, सोलस अप्पायणाए दोसा उ॥ .
दस एसणाए दोसा, संजोयणमाइ पंचेव ॥६६९॥ મૂલાર્થ સોળ ઉદ્દગમના દોષો, સોળ ઉત્પાદનોના દોષો, દસ એષણાના દોષો અને સંયોજના આદિ પાંચ દોષો મળીને કુલ સુડતાલીશ દોષો થાય છે. ૬૬૯
ટીકાર્ય : આનો અર્થ સુગમ છે. સર્વ સંખ્યાએ કરીને એષણાના સુડતાલીસ દોષો છે. આ દોષોની શુદ્ધિ કરનાર સાધુ, પિંડની શુદ્ધિ કરે છે. પિંડની શુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ થાય છે. અને ચારિત્રની શુદ્ધિથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. તે વિષે કહ્યું છે કે – ‘પ વિરોદયંતી, fiડું સોહે સંતો नत्थि ॥ एए अविसोहिते, चरित्तभेयं वियाणाहि ॥१॥ समणत्तणस्स सारो, भिक्खायरिया जिणेहिं पनत्ता ॥ एत्थ परितप्पमाणं, तं जाणसु मंदसंवेगं ॥२॥ नाणचरणस्स मूलं भिक्खायरिया जिणेहिं पन्नत्ता ॥ एत्थ उ उज्जममाणं तं जाणसु तिव्वसंवेगं ॥३॥ पिंड असोहयंतो, अचरित्ती एत्थ संसओ नत्थि । चारित्तंमि असंते, निरत्थिया होइ दिक्खा उ ॥४॥ चारित्तम्मि असंते, निव्वाणं न उ गच्छइ ।. निव्वाणम्मि असंतम्मि, सव्वा दिक्खा निरत्थगा ॥५॥ __* "एतत्षट्कं निगमयन्नाह-एएहिं छहिं ठाणेहिं, अणाहारो उ जो भवे । धम्मं नाइक्कमेभिक्खू, धम्मज्झाणरओ भवे ॥१॥ एषा गाथा श्रीवीराचार्यकृतश्रीपिण्डनियुक्तिवृतौ सूत्रे च दृश्यते શ્રીમિિરપ્રતિવૃષિ તુ વહુષ ન થતે :- આ છે કારણની સમાપ્તિ કરતાં કહે છે :- આ પૂર્વોક્ત છ સ્થાનો વડે કરીને ધર્મધ્યાનમાં રક્ત એવો જે સાધુ અનાહારી છે તે ધર્મને અતિક્રમતો-ઉલ્લંઘતો નથી ના” આ ગાથા શ્રી વીરાચાર્યની કરેલી પિંડનિર્યુક્તિની વૃત્તિમાં અને સૂત્રમાં દેખાય છે; પરંતુ શ્રી મલયગિરિજીની રચેલી વૃત્તિવાળી ઘણી પ્રતિમાઓને વિશે દેખાતી નથી. (આથી અહીં તે ગથા ગ્રહણ કરેલી નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org