________________
૩૯૨)
| શ્રી પિડીનયુક્તિગ્રંથનો અનુવાદ ટીકાર્થ: જાજવલ્યમાન દ્વેષરૂપી અગ્નિ પણ “ગપ્રીતિરેવ' કલુષિતપણારૂપી જે ધૂમ તે અપ્રીતિધૂમ કહેવાય છે, તે વડે ધૂમિત (ધુંવાડાવાળું) જે વર’ ચારિત્રરૂપ ઇંધન, તે જ્યાં સુધી અંગારમાત્ર જેવું થતું નથી ત્યાં સુધી બાળે છે. I૬૫૮ તેથી કરીને આ સિદ્ધ થયું કે - मू.०- रागेण सइंगालं, दोसेण सधूमगं मुणेयव्वं ॥
छायालीसं दोसा, बोधव्वा भोयणविहीए ॥६५९॥ મૂલાર્થ: રાગ વડે સાંગાર અને દ્વેષ વડે સધૂમ ભોજન જાણવું, આ રીતે ભોજનની વિધિમાં છેતાલીશ દોષો જાણવા. ૬૫લા
ટીકાર્થ રાગ વડે ધમધમતાનું જે ભોજન, તે સાંગાર જાણવું. કેમકે-તેથી ચરણરૂપી ઇંધન અંગારરૂપ થઈ જાય છે. અને દ્વેષ વડે ધમધમતાનું જે ભોજન, તે સધૂમ જાણવું. કેમકેનિંદાત્મક કલુષપણારૂપ ધૂમ વડે મિશ્ર છે. આ પ્રમાણે ભોજનની વિધિમાં સર્વ સંખ્યા વડે બેંતાલીસ દોષો જાણવા. તે આ પ્રમાણે ઉદ્ગમના પંદર દોષ, કેમકે - અધ્યવપૂરકને મિશ્રજાતની અંદર કહી દીધેલ છે. ઉત્પાદનના સોળ દોષ, એષણાના દશ દોષ અને સંયોજના વગેરે પાંચ દોષ એમ કુલ છંતાલીશ થયા. //૬૫૯ી ત્યારે સાધુએ આહાર કેવા પ્રકારનો કરવો ? તે ઉપર કહે છે : પૂ.૦- મણિપતિ તપસ્સી, વિઝુિંપત્નિ = વિવધૂ ર .
झाणज्झयणनिमित्तं, एसुवएसो पवयणस्स ॥६६०॥ મૂલાર્થ : તપસ્વીઓ અંગાર રહિત અને ધૂમરહિત આહારને કરે છે, તે પણ ધ્યાન અને અધ્યયનને નિમિત્તે કરે. આ પ્રવચનનો ઉપદેશ છે. ૬૬OM
ટીકાર્થ : ‘તપસ્વિન: શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તપશ્ચર્યા કરવામાં તત્પર એવા સાધુઓ રાગને નહિ કરવાથી અંગાર રહિત ભોજનનો આહાર કરે. અને દ્વેષ નહિ કરવાથી ધૂમ રહિત આહાર કરે. તે પણ કારણ વિના ન કરે, પરંતુ શુભધ્યાન અને અધ્યયનને નિમિત્તે (આહાર) કરે, આ “પ્રવેવની' ભગવાનના શાસનનો ઉપદેશ છે. I૬૬ની આ પ્રમાણે સાંગાર અને સધૂમદ્વાર કહ્યાં. હવે (૫) કારણ દ્વારને કહે છે : मू.०- छहिं कारणेहिं साधू, आहारिंतो वि आयरइ धम्मं ॥
छहि चेव कारणेहिं णिज्जूहितोऽवि आयरइ ॥६६१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org