________________
૩૫ર)
/ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / સ્થાપન કરતી, ૩૭- અપાયવાળી, ૩૮- અન્યનું ઉદ્દિષ્ટ આપતી ૩૯- આભોગ વડે આપતી, તથા ૪૦-અનાભોગ વડે આપતી આ દોષો વર્જવાના છે. ll૫૭૭થા
ટીકાર્થ : બાલ વગેરે વર્જવા લાયક છે, એમ ક્રિયાનો સંબંધ કરવો તેમાં ૧-“વીત:' જન્મથી આઠ વર્ષની અંદર વર્તતો હોય તે, ર-વૃદ્ધઃ' સીત્તેર કે મતાંતરની અપેક્ષાએ સાઠ વર્ષની ઉપર વર્તતો હોય તે, ૩-“મ:' મદિરાદિક પીવાથી મત્ત થયેલ હોય તે, ૪-૩ન્મતઃ' ગર્વિષ્ઠ અથવા ગ્રહથી ગ્રહણ કરાયેલ (ગ્રહિલ) પ-વેપમઃ' કંપતા શરીરવાળો, ૬-‘તિ: તાવના રોગથી પીડા પામેલ, ૭-ધઃ' ચક્ષુ રહિત, ૮-'પ્રતિતઃ' ઝરતા કોઢવાળો, ૯-“કાઢ:' પાદુકા ઉપર એટલે લાકડાના જોડા ઉપર ચડેલો પ૭૨ા તથા ૧૦-દસ્તાવુના' હાથ સંબંધી કાષ્ટના બંધન વડે બાંધેલ, ૧૧-નિડેન ’ અને પગ સંબંધી લોઢાના બંધન (બેડી) વડે બાંધેલ, ૧૨-છેદાયેલ હોવાથી હાથ કે પગ વડે રહિત એટલે છેદાયેલ-કપાયેલ હાથ પગવાળો, ૧૩-ત્રરાશિ' નપુંસક, ૧૪-“પુર્વિની ગર્ભિણી, ૧૫-'વાતવત્સા' સ્તનપાનથી જીવતા બાલકવાળી, ૧૬-મુંગાના' ભોજન કરતી, ૧૭પુસુતિતી' દહી વગેરેનું મંથન કરતી. પ૭૩ ૧૮-“મર્ગમાના' ચૂલા ઉપર કડાઈ આદિકમાં ચણા વગેરેને ફોડતી (શકતી), ૧૯-૧રતૈયતી' ઘંટી વડે ઘઉં વગેરેને ચૂર્ણ કરતી દળતી), ૨૦-'Çયક્તી’ ખાણીયામાં તંડુલાદિકને ખાંડતી, ૨૧-“fiષત્તી’ શિલા ઉપર તલ, આમળા વગેરેને પીસતી (વાટતી), ૨૨-પિન્નયી' પંજિવા વડે રૂ વગેરેને છૂટું કરતી, ૨૩-‘વંતી' લોઢણી ઉપર કપાસને લોઢતી, ર૪-“શૂન્તન્તી' કાંતવાનું કરતી, ૨૫-“પ્રકૃતિ' રૂને બે હાથ વડે વારંવાર વિરલ-છૂટું કરતી (પીંખતી) I૫૭૪ ૨૬-“યવ્યપ્રસ્તા' ષટ્કાય વડે યુક્ત હાથતાળી, ૨૭-તથા સાધુને ભિક્ષા આપવા માટે તે જ ષયને ભૂમિ ઉપર નાંખીને આપતી (વહોરાવતી), ૨૮-તે જ પકાયને ‘પ્રવITદમીના પગ વડે ચલાવતી (ફેરવતી), ૨૯- “સંઘદૃયતી' તે જ ષકાયને બાકીના શરીરના અવયવ વડે સ્પર્શ કરતી, ૩૦-‘મારHITI' તે જ ષકાયનો વિનાશ કરતી ૫૭પી ૩૧-“સત્તનદહી વગેરે વસ્તુ વડે, “તિસહસ્તા' ખરડેલા હાથવાળી, ૩૨- તથા તે જ વસ્તુ વડે સંસક્ત દહી વગેરે વડે ‘નિસમાત્રા' ખરડેલા પાત્રવાળી, ૩૩-‘યક્તી’ મોટા પિઠરાદિકનું ઉદ્વર્તન કરી તેમાંથી આપતી, ૩૪-“સાધારણ' ઘણાના ઉદ્દેશવાળી વસ્તુને આપતી, ૩પ-તથા “વૌરિત' ચોરેલી વસ્તુને આપતી તથા ચોરેલી વસ્તુને અપાવતી પ૭૬ll ૩૬-પ્રકૃતિi Dાપયન્તી' અગ્રક્રાદિને નિમિત્તે મૂળ તપેલીમાંથી ખેચીને (કાઢીને) થાળી, છીબું વગેરેમાં મૂકતી, ૩૭-“સંપ્રત્યપાયાસંભવતો હોય અપાય (વિપ્ન-વિનાશ) જેનો એવી દાત્રી, ૩૮- તથા વિવક્ષિત સાધુ સિવાય બીજા સાધુ વગેરેને ઉદ્દેશીને જે સ્થાપન કરેલું હોય તેને આપતી, ૩૯- ‘ગામોન' સાધુને આ પ્રકારે ન કહ્યું એમ જાણતાં છતાં પણ પાસે આવીને અશુદ્ધિને આપતી, ૪૦-અથવા “અનામોોન' અજાણતાં અશુદ્ધને આપતી, આ સર્વે મળીને ચાલીશ દોષ (દાયકાના) છે. અહીં પ્રષિતાધિકદ્વારને વિષે સંન્નિમેfહં વન્ને માહિદ્દે ોિરસહિં' (૫૩૮) ઇત્યાદિ ગ્રંથ (ગાથા) વડે સંસતાદિ દોષ કહ્યા હતા, છતાં ફરીથી પણ અહીં જે “સંસત્તા ય વ્યેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org