________________
|| વાયુકાયાશ્રિત અનંતર-પરંપરનિશ્ચિત છે.
(૩૪૩ અહીં સરળ (સીધા - લઘુ) અંશો શુદ્ધ છે અને વક્ર (ડ-ગુરુ) અંશો અશુદ્ધ છે અહીં સોળ ભંગોને વિષે પહેલા ભંગમાં અનુજ્ઞા છે. શેષ પંદર ભંગોને વિષે અનુજ્ઞા નથી. //૫૫પા હવે અતિ ઉષ્ણ ગ્રહણ કરવામાં દોષ કહે છે :
मू.०- दुविहविराहण उसिणे, छड्डण हाणी प भाणभेओ य ॥ મૂલાર્થઃ અતિ ઉષ્ણ દેતાં બે પ્રકારની વિરાધના છર્દન થવાથી હાનિ તથા પાત્રનો ભેદ થાય છે
ટીકાર્થ ‘ો' અતિ ઉષ્ણ અક્ષરસાદિક દેવાતે સતે બે પ્રકારની વિરાધના થાય. આત્મવિરાધના અને પરવિરાધના, તે આ પ્રમાણે – જે ભાજનમાં તે અતિ ઉષ્ણ (જળ-રસ) ગ્રહણ કરે તે ભાજન તેનાથી (તે રસાદિથી) તપે સતે (ગરમ થયે સતે) હાથ વડે ગ્રહણ કરનાર સાધુ દાઝે તે આત્મવિરાધના, તથા જે સ્થાપન કરેલા સ્થાન વડે તે દાત્રી (દાન કરનારી) આપે છે તે પણ અતિ ઉષ્ણ હોવાથી તેણી પણ દાઝે છે, તે પરવિરાધના તથા “છડુને દાળ ચ' ત્તિ અતિ ઉષ્ણ ઇક્ષુરાદિને દાત્રી મહાકષ્ટ વડે આપી શકે છે, અને કષ્ટ વડે દાન આપતાં કોઈપણ પ્રકારે સાધુના પાત્રમાંથી બહાર પડે તો દેવાતા ઇશુરસાદિની હાનિ થાય છે. તથા બાળકો' રૂત્તિ તે ભોજનનો એટલે સાધુએ વસતિમાં લઈ જવા માટે ઉપાડેલા પાત્રાદિકનો અથવા દાત્રીએ દેવા માટે ઉપાડેલા ગંડ (કાંઠા) રહિત એવા ઉદંચન (માટીની કુંડી આદિ)નો અતિ ઉષ્ણતાને લીધે જલદી ભૂમિ પર મૂકતાં ભંગ થાય છે. તેમ થવાથી પજીવનિકાયની વિરાધના થાય અને તેથી સંયમની વિરાધના છે. || હવે વાયુકાયને આશ્રયીને અનંતર અને પરંપર (નિક્ષિપ્તને) દેખાડે છે :
મૂ.૦- વીરર્વત્તાપાંતર - પરંપરા પપ્પરિય વસ્થા પદા મૂલાર્થઃ વાયુએ ઉપાડેલી પર્પટિકા અનંતર છે અને બસ્તિમાં રહેલ પરંપરા છે. પપ૬ll
ટીકાર્થ : “વાતોત્સિતા:' વાયુએ ઉપાડેલી “પુટિકા:' શાળની પાપડી (ફોતરી) અનંતર નિશ્ચિત છે, અને ‘વસ્થિ'ત્તિ વિભક્તિનો લોપ કર્યો છે, તેથી બસ્તિને વિષે. આ ઉપલક્ષણ છે તેથી વાયુ વડે ભરેલ બસ્તિ. દતિ વગેરે ઉપર રહેલ મંડકાદિક પરંપરનિશ્ચિત છે. //પપ૬ હવે વનસ્પતિ અને ત્રસના વિષયવાળું (એમ) બન્ને પ્રકારનું પણ નિશ્ચિત કહે છે : मू.०- हरियाइ अणंतरिया, परंपरं पिढरगाइसु वणम्मि ॥
पूपाइ पिट्ठणंतर, भरए-कुउबाइसू इयरा ॥५५७॥ મૂલાર્થ : વનસ્પતિને વિષે હરિતાદિક ઉપર અપૂપાદિક (માલપૂડાદિ) અનંતરનિશ્ચિત છે અને પિઠરાદિકમાં નાંખેલ પરંપરા છે. તથા (વૃષભની) પીઠ ઉપર મૂકેલ અpપાદિક અનંતર છે અને ભરક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org