________________
उ०४)
॥ श्री पिंडनियुतिग्रंथनो अनुवाद ।। વળી અપમાન કરાયેલી તે કદાચ અભિમાનના વશથી પોતાનું મરણ કરે, તેથી ઉડાહ-પ્રવચનનું મલિનપણું થાય. ૪૬૬થી ૪૭૩ માનપિંડનો દષ્ટાંત કહ્યો. હવે માયાપિંડના દષ્ટાંતને કહે છે : मू.०- रायगिहे धम्मरुई, असाडभूई य खुड्डुओ तस्स ॥
रायनडगेहपविसण, संभोइय मोयए लंभो ॥४७४॥ आयरियउवज्झाए, संघाडग काणखुज्जतद्दोसी ॥ नडपासणपज्जत्तं, निकायण दिणे दिणे दाणं ॥४७५॥ धूयदूए संदेसो, दाणसिणेहकरणं रहेगहणं ॥ लिंगं मुयत्ति गुरुसिट्ट, विवाहे उत्तमा पगई ॥४७६॥ रायघरे य कयाई, निम्महिलं नाडगं तडागत्था ॥ ता य विहरंति मत्ता, उवरि गिहे दो वि पासुत्ता ॥४७७॥ वाघाएण नियत्तो, दिस्स विचेला विराग संबोही ॥ इंगियनाए पुच्छा, पजीवणं रहवालम्मि ॥४७८॥ इक्खागवंसभरहो, आयंसघरे य केवलालोओ ॥ हारइखिवण गहणं, उवसग्ग न सो नियत्तो त्ति ॥४७९॥ तेण समं पव्वइया, पंच नरसय त्ति नाडए डहणं ॥
गेलन्न खमग पाहुण, थेरा दिट्ठा य बीयं तु ॥४८०॥ મૂલાર્થઃ રાજગૃહનગરમાં ધર્મચિ આચાર્ય આવ્યા. તેમને અષાઢભૂતિ નામના ક્ષુલ્લક શિષ્ય છે. એકદા તેણે ભિક્ષા માટે રાજાના નટના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં તેને સાંભોગિક-સમુદાયનો (સામુદાયિક) મોદકની પ્રાપ્તિ થઈ ૪૭૪ તેણે વિચાર્યું કે – “આ મોદક આચાર્યનો થશે” એમ વિચારી કાણાના રૂપે બીજો મોદક લીધો. આ ઉપાધ્યાયનો થશે. એમ વિચારી કુજ રૂપ કરી ત્રીજો લીધો. આ સંઘાટકનો થશે. એમ વિચારી કોઢીયારૂપે ચોથો લીધો આ સર્વ નટે જોયું. તે ખુશી થયો, हिवसे हिवसे (भेशi) धान निकाचनं'-दापितं ॥५वानुं . ॥४७५|| पछी ते नी पोतानी ने પુત્રીને આ વાત કહી. અને કહ્યું કે – “તેને દાન આપવું, તેની સાથે સ્નેહ કરવો, અને એકાંતમાં તેને ગ્રહણ કરવો.” તે પ્રમાણે (તેણીઓએ) કર્યું. તેથી તેણે લિંગ (વેશ) છોડી દીધું. ગુરુએ તેને શિક્ષા આપી, તો પણ તે ગયો, પછી તેમનો વિવાહ થયો. નટે પુત્રીઓને કહ્યું કે – આ ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org