________________
| | પ્રામિત્યના દોષો અને તેનો અપવાદ |
(૨૨૧ પ્રામિત્ય તો સાધુએ વિશેષે કરીને (અવશ્ય) ગ્રહણ કરવું જોઈએ, કેમકે પરંપરાએ તે પ્રવજ્યાનું કારણ ઠર્યું છે. તેના ઉપર ઉત્તર આપે છે કે - “ફવયા ૪ આવા પ્રકારના ગીતાર્થો, વિશિષ્ટ શ્રુતને જાણનારા અને દેશનાવિધિમાં નિપુણ સાધુઓ કોઈક જ હોય છે, ઘણા હોતા નથી. તેમજ પ્રવ્રજ્યાના પરિણામ પણ કોઈને જ હોય છે. તેથી પ્રામિત્ય લેવું તે દોષને માટે જ છે ૩૧
આ પ્રમાણે તેલ સંબંધી પ્રામિત્યને વિષે દોષ કહ્યો. હવે અતિદેશ (ભલામણ) વડે વસ્ત્રાદિકના વિષયમાં દોષોને કહેવાને ઇચ્છતા સતા કહે છે : પૂ. - DU વેવ વ તો, સવિતેસર ૩ વસ્થિપાનું |
लोइयपामिच्छेसुं, लोगुत्तरिया इमे अन्ने ॥३२०॥ મૂલાર્થ આ જ દોષો વચ્ચપાત્રના વિષયવાળા લૌકિક પ્રામિત્યમાં અતિવિશેષે કરીને જાણવા. હવે લોકોત્તર દોષો આ બીજા છે. ૩૨વા
ટીકાર્થ: ‘તે વ' આ જ દાસત્વાદિક દોષો વચ્ચપાત્રના વિષયવાળા લૌકિક પ્રામિત્યને વિષે બેડીમાં નાંખવા વગેરે પૂર્વકના અતિ વિશિષ્ટતર (ઘણા) જાણવા. વળી ‘નોત્તર:' લોકોત્તર પ્રામિત્યના વિષયવાળા આ બીજા દોષો પણ છે. ૩૨૦મી તે દોષોને જ કહે છે : मू.०- मइलिय फालिय खोसिय हियनढे वावि अन्न मग्गंते ॥
अवि सुंदरे वि दिण्णे, दुक्कररोई कलहमाई ॥३२१॥ મૂલાર્થ : વસ્ત્ર મલિન થયે સતે, ફાટે સતે, જીર્ણ થયે સતે, હરણ કરે છે અને નાશ પામે તે કલહ વગેરે દોષો થાય છે. તથા બીજું વસ્ત્રાદિક માગનારને સુંદર વસ્ત્ર આપે તો પણ તે લેનાર દુષ્કર સચિવાળો થાય છે. તેથી કલહ વગેરે દોષો થાય છે. li૩૨૧
ટીકાર્થ અહીં લોકોત્તર પ્રામિ બે પ્રકારે છે. કોઈક આવી શરતે કોઈકનું વસ્ત્ર ગ્રહણ કરે કે - કેટલાક દિવસ વાપરીને પછી હું તમને પાછું આપીશ (૧). તથા કોઈક આ પ્રમાણે શરત કરે કે – અમુક દિવસ પછી (ઠરાવેલા દિવસો કરતાં દિવસ વધી જાય તો) હું તમારા વસ્ત્રની જેવું બીજું વસ્ત્રાદિક તમને આપીશ (૨). તેમાં પહેલા પ્રકારમાં “ત્તિનતે' શરીરાદિકના મળ વડે વ્યાપ્ત થયે સતે, અથવા ફાટી ગયે સતે, અથવા “વસિત્તે' જીર્ણપ્રાયઃ કરે સતે, અથવા ચૌરાદિક વડે હરણ કરાયે સતે, અથવા કોઈક ઠેકાણે માર્ગમાં પડી ગયે સતે કલહ વગેરે દોષો થાય છે. વળી બીજા પ્રકારમાં અન્ય વસ્ત્રાદિકને માગતો પુરુષ યાચના કરનારને માગનારને) અહીં ‘આપ’ અપિ શબ્દ સંભાવનામાં છે, એટલે કે – કદાચ “સુન્દ્રોડ' પૂર્વે વાપરેલા વસ્ત્રાદિકથી વધારે શ્રેષ્ઠ વસ્ત્રાદિક આપે સતે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org