________________
उभयत्वस्य शक्यतावच्छेदकत्वम्
५७
चन्द्रत्वेनेति निश्रीयते । ततश्च स केन धर्मेण बोधयतीति विचार्यमाणे ज्ञायते यत् सूर्यचन्द्रोभयत्वधर्मेण स द्वावपि बोधयति, तदुभयत्वस्यैव सूर्ये चन्द्रे च सत्त्वेन तत्पुरस्करणसम्भवात्, तद्भिन्ने चासत्त्वात् तद्भिनोपस्थित्यनापत्तेरिति ।
प्रस्तुतेऽपि यो भेदमभेदञ्च बोधयेत् तादृशः कश्चिच्छब्दविशेषो यः संकेत्यते, तस्य हरिशब्दतुल्यत्वन्तु न कल्प्यमेव, तथात्वे तस्यैकदैकस्यैवोपस्थापकत्वप्रसङ्गात्, अपेक्षितस्य द्वयोरप्युपस्थापकत्वस्याभावप्रसङ्गाच्च । ततश्च तस्य पुष्पदन्तशब्दतुल्यत्वमेव कल्पनीयं । तत्तुल्यत्वं कल्पयतु, को दोष इति चेत् ? तदा न भेदत्वेन न वाऽभेदत्वेन तस्य भेदाभेदोपस्थापकत्वं सम्भवेत्, अपि तु भेदा
ધર્મથી ચન્દ્રનો ઉલ્લેખ થઈ શકતો નથી. એમ ચન્દ્રત્વેન પણ ઉલ્લેખ માની શકાય નહીં, કારણકે તો સૂર્યનો ઉલ્લેખ થઈ શકે નહીં. એટલે એવો ધર્મ માનવો જોઈએ કે જે સૂર્ય અને ચન્દ્ર બન્નેમાં સમાન રીતે રહ્યો હોય. અને એ સિવાયના કોઈ પદાર્થમાં ન રહ્યો હોય. તો જ સૂર્યચન્દ્ર બન્નેની ઉપસ્થિતિ શક્ય બને અને અન્ય કોઈ પદાર્થની ભેગી ઉપસ્થિતિ ન થઈ જાય. આવો ધર્મ છે સૂર્ય-ચન્દ્રઉભયત્વ.... એટલે માનવું પડે છે કે “પુષ્પદંત” શબ્દ એક જ શક્તિથી સૂર્ય-ચન્દ્રઉભયત્વેન સૂર્ય-ચન્દ્રને જણાવે છે.
એમ પ્રસ્તુતમાં, ધારો કે આપણે “ગ' શબ્દનો સંકેત (‘પુષ્પદંત શબ્દની જેમ) ભેદ અને અભેદ બન્નેમાં કરીએ... તો એ શબ્દ એક જ વારમાં બન્નેને ઉપસ્થિત કરાવી શકશે. પણ એ ભેદત્વેન કે અભેદત્યેન નહીં. (કારણ કે ભેદત્યન અને અભેદત્વેન બન્નેને જણાવે છે એમ માનવામાં એની શક્તિ “હરિ શબ્દની જેમ અલગ-અલગ માનવી પડે. અને એ અલગ માનવામાં આવે તો એકવાર બોલાયેલા “' શબ્દથી પ્રકરણાનુસાર બેમાંથી એકની જ ઉપસ્થિતિ થાય, પણ બન્નેની નહીં. આપણે તો બન્નેની શક્તિસંબંધથી જ ઉપસ્થિતિ કરવી અભિપ્રેત છે. માટે ' શબ્દ ભેદત્વેન કે અભેદન બન્નેને ઉપસ્થિતિ કરશે એમ માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org