________________
५६
श्रीसप्तभङ्गीविंशिका-११ शब्दस्य सूर्यचन्द्रयोः पृथक्पृथक् शक्तिरपि तु घटशब्दस्य जातिव्यक्तयादिषु यथैकैव शक्तिस्तथैवैकैव शक्तिरिति । पुष्पदन्तशब्द एकोक्तयैव सूर्य-चन्द्रावुपस्थापयति न तु भिन्नोक्तयेति यदुक्तं पूर्व तस्यायमर्थो ज्ञेयः ।
अथ पुष्पदन्तशब्द एकोक्तयैव यत्सूर्यचन्द्रौ बोधयति तत्केनधर्मेणेति विचारयामः । कम्बुग्रीवादिमन्तं पदार्थं घटशब्दोऽपि बोधयति द्रव्यशब्दोऽपि च । तत्र घटशब्दो घटत्वधर्मं पुरस्कृत्य तं बोधयति द्रव्यशब्दस्तु द्रव्यत्वधर्मम् । एवं सूर्यशब्दो सूर्यत्वं धर्म पुरस्कृत्य सूर्यं बोधयति । अत एव न सूर्यशब्देन चन्द्रस्य बोधः, चन्द्रे सूर्यत्वाभावेन तत्पुरस्करणासम्भवात् । ततश्च पुष्पदन्तशब्दोऽपि यदि सूर्यत्वं पुरस्कृत्य बोधयेन तदा चन्द्रस्य बोधः । एवं यदि स चन्द्रत्वं पुरस्कृत्य बोधयेन्न तदा सूर्यस्य बोधः, सूर्ये चन्द्रत्वाभावात् । अतः पुष्पदन्तशब्दः सूर्यचन्द्रौ यद्बोधयति तन्न सूर्यत्वेन न वा સાંભળવા પર સૂર્ય અને ચન્દ્ર બન્નેનો અસંદિગ્ધ નિર્ણય થઈ જ જાય છે. એટલે નિશ્ચિત થાય છે કે “પુષ્પદંત' શબ્દની સૂર્ય-ચન્દ્ર એમ અનેક પદાર્થમાં શક્તિ જે છે તે “હરિ' શબ્દની કૃષ્ણ-ઈન્દ્ર વગેરે અનેક પદાર્થમાં જેમ અલગ-અલગ શક્તિ છે એમ અલગ-અલગ શક્તિ નથી, પણ “ઘટ' પદની જાતિ-આકૃતિ વગેરે અનેક પદાર્થોને ઉપસ્થિત કરવાની જેમ એક જ શક્તિ છે એમ એક જ શક્તિ છે. આને કહેવાય છે કે પુષ્પદંત” શબ્દ એકોક્તિથી (એકશક્તિથી) સૂર્ય-ચન્દ્રને ઉપસ્થિત કરે છે, ભિન્નોક્તિથી (=ભિન્નશક્તિથી) નહીં.
હવે, ઘડાનો ઉલ્લેખ “ઘટ’ શબ્દથી પણ થઈ શકે છે ને ‘દ્રવ્ય શબ્દથી પણ થઈ શકે છે. એમાં જણાય છે કે “ઘટ’ શબ્દ, ઘટત્વધર્મને નજરમાં રાખીને (ઘટત્વેન) ઘડાનો ઉલ્લેખ કરે છે, જ્યારે દ્રવ્ય શબ્દ દ્રવ્યત્વધર્મને નજરમાં રાખીને (દ્રવ્યત્વેન) એનો ઉલ્લેખ કરે છે. એમ આપણે હવે એ વિચારવું છે કે “પુષ્પદંત' શબ્દ સૂર્ય-ચન્દ્રનો જે ઉલ્લેખ કરે છે, તે કયા ધર્મને નજરમાં રાખીને? સૂર્યત્વેન બન્નેનો ઉલ્લેખ કરે છે, એમ માની શકાય નહીં, કારણકે સૂર્યત્વ ધર્મ ચન્દ્રમાં ન હોવાથી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org