________________
lil,
કે જે સમર્પણ
* જેઓશ્રી મારા પરમ ઉપકારી ગુરુદેવ હતા ને સંસારી સંબંધે
કાકા હતા... • બંધવિહાણ મહાગ્રન્થ અન્તર્ગત મૂળપયડિ રસબંધો ગ્રન્થની
૧૬૦૦૦ શ્લોકપ્રમાણ સંસ્કૃતવૃત્તિના રચયિતા હતા. * વર્ધમાનતપની ૬૨ ઓળીના તપસ્વી હતા. * શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાનના પરમ સાધક હતા. * પ્રભુભક્તિરસિક, પ્રમોદભાવ નિર્ઝર, વાત્સલ્ય-હૂંફ-નિશ્રા આપવા દ્વારા અનેક સંયમીઓનું સ્થિરીકરણ કરનારા, ઉદારતા,
શાસનભક્ત વગેરે વિશેષણોથી અલંકૃત હતા.. કે દક્ષિણ મહારાષ્ટ્રમાં ઘણું ઘણું વિચરીને ખૂબ ભવ્યોપકાર કરનારા
હોવાથી ત્યાંના સંઘોએ જેમને “દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક' બિરૂદ અર્પેલું હતું. * કોલ્હાપુર સમીપ શ્રી સીમંધરધામતીર્થ, નિરજ વગેરે અનેક
મંદિરોના પ્રભાવક પ્રાણપ્રતિષ્ઠાચાર્ય * વિ. સં. ૨૦૫૭ ભા. વ. ૧૨ મુંબઈ-મલાડ મુકામે શ્રીગુરુ
ગૌતમસ્વામીપૂજન બાદ ચતુર્વિધ સંઘના ઉત્કર્ષની ભાવના સાથે વાસક્ષેપ કરતાં કરતાં સમાધિમૃત્યુને વરેલા... એવા,
સ્વ. પૂ. આ. શ્રી વિજય જયશેખર સૂ. મ. સા. ના કરકમલમાં તેઓશ્રીની ચતુર્થ સ્વર્ગારોહણ તિથિએ
- સાદર સમર્પણ
_
*
_
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org