________________
श्रीसप्तभङ्गीविंशिका-६ कारित्वस्य तस्मिन् सत्त्वात्तमुद्दिश्य स्यादस्त्येवेति न वक्तव्यं स्यादपि तु सर्वथाऽस्त्येवेत्येव वक्तव्यं स्यात्, कथञ्चिन्नास्तित्वाक्षेपकस्य स्यात्कारस्य विरुद्धत्वात्, कथञ्चिन्नास्तित्वस्यासत्त्वात्, एकस्याप्यर्थक्रियाकारित्वस्याभावस्याभावात् । इदमत्र हृदयम्-नैकमपि तादृक्प्रयोजनमिह जगति विद्यते यत्सम्पादकत्वाभावः कल्पितेऽस्मिन् पदार्थे वर्तते । अत एकस्याप्यर्थक्रियाकारित्वस्य तस्मिन्नभावो न वर्तते यदपेक्षया नास्तित्वं स्यात् । ततश्च स्यात्कारप्रयोगोऽनावश्यक एव, कथञ्चिन्नास्तित्वाऽऽक्षेपणार्थमेव तस्यावश्यकत्वात् । एवञ्च स्यादस्त्येवेति प्रयोगस्याकर्तव्यत्वात् सर्वथाऽस्त्येवेत्येव वक्तव्यं स्यात् । इत्थमप्येतन्निश्चीयते-निष्प्रयोजनो धर्मः कोऽपीह जगति पदार्थे वा न विद्यत इति तु पूर्वं निश्चितम् । ततश्च सर्वे धर्माः कल्पितेऽस्मिन्पदार्थे वर्तन्त एवेति मन्तव्यमेव, सर्वप्रयोजनसम्पादकेऽस्मिन् कल्पिते पदार्थे तत्तत्प्रयोजनानुकूलानां धर्माणां केषाञ्चिदप्यविद्यमानत्वासम्भवात्, રહેત... પણ સર્વથાવ એમ જ કહેવાનું રહેત. કારણકે કોઈપણ પ્રયોજનના અર્થીનું કામ એનાથી સરી જ જવાનું છે. કોઈ પ્રયોજન એવું બચ્યું જ નથી કે જેની અપેક્ષાએ એ પદાર્થ માટે રચાશીવ કહેવાનું ઊભું રહે. બીજી રીતે કહીએ તો તે તે સર્વપ્રયોજનોને અનુકૂળ તે તે સર્વધર્મો એ પદાર્થમાં રહ્યા જ છે. (નહીંતર તો = અર્થાતુ અમુક ધર્મ પણ જો ન રહ્યો હોય તો, એ ધર્મસાધ્ય પ્રયોજન એનાથી સરી શકે એવું સંભવે જ નહીં. અને આ સિવાય તો કોઈ ધર્મ વિશ્વમાં ક્યાંય છે જ નહીં, કારણ કે જેનું કોઈ પ્રયોજન ન હોય એવો કોઈ ધર્મ વિશ્વમાં ક્યાંય હોવો સંભવિત નથી.) આપણે છબસ્થો પણ આ નિર્ણય કરી શકીએ છીએ, કારણકે આવો ધર્મ માનવામાં કોઈ પ્રમાણ જ નથી. દુનિયાની એવી કોઈ ઘટના છે જ નહીં કે જે આવા ધર્મને ન માનવામાં અસંગત કરી જતી હોય.. ને તેથી પછી એને સંગત ઠેરવવા માટે એ ધર્મને માનવો આવશ્યક બની જતો હોય. એટલે વિશ્વમાં નિપ્રયોજન કોઈ ધર્મ છે નહીં... ને સપ્રયોજન જે કોઈ ધર્મો છે તે બધા તો એ ધારેલા સર્વપ્રયોજનસાધક પદાર્થમાં માનવા જ પડે છે... એટલે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org