________________
પર 'પર્યાય
२३ वापीजघटस्यामदावादजघटापेक्षयाऽवस्थानकालोऽधिको भवति । जलशीतीकरणसामर्थ्यवान् कालोऽप्यधिको भवति । अमदावादजघटापेक्षयेषदधिकभारत्वेऽप्यन्यघटापेक्षयाऽल्पभारत्वेन वहनसौकर्यमपि भवति । एतादृक्प्रयोजनवान् कश्चिनरो वापीजं घटमन्वेष्टं निर्गतः । अधिकृतमदावादजं घटं दृष्टवानपि स न हृष्टो न वाऽन्वेषणप्रवासादुपरतः । ततश्चाधिकृतो घटोऽस्तु न वा न तदपेक्षया कोऽपि विशेषः । अतस्तदपेक्षयाऽधिकृतस्य घटस्य नास्तित्वमेवेति वापीजो घटोऽस्ति न वेति प्रश्रे स्वप्रयोजनमपेक्ष्य तेन पृष्टे सति स्यानास्त्येवेत्येवोच्यते ।
इह जगत्यनन्ताः पदार्था विद्यन्ते । तैश्चानन्तैः पदार्थैः सम्पाद्यमानान्यनन्तानि प्रयोजनानि सन्ति । यद्यप्येषामनन्तानां प्रयोजनानां यः सम्पादको भवेत्तादृग् न कोऽप्येकः पदार्थो विद्यते, तथापि तादृशं कञ्चित्पदार्थमसत्कल्पनया वयं कल्पयामः । ततश्च सर्वार्थक्रिया
વજન. ને તેથી વહન કરવામાં સરળતા... ને અમદાવાદી ઘડા કરતાં ટકાઉપણું વધારે... વગેરે વાપીયાઘડાના પ્રયોજન છે. એક વ્યક્તિને આવું પ્રયોજન ઊભું થયું છે. એ ઘડાની શોધમાં નીકળ્યો છે. એને અમદાવાદી ઘડો દેખાયો. પણ એનાથી એને કોઈ હરખ થવાનો નથી કે એની શોધ અટકી જવાની નથી... એનો અર્થ એ જ થાય કે અધિકૃત ઘડો એના માટે ન હોવા તુલ્ય જ છે. માટે એની અપેક્ષાએ અધિકૃત વડે ચીચેવ... રૂપ બની રહે છે. એ રીતે જે જે પ્રયોજનને એ સારી શકતો નથી તે તે દરેક પ્રયોજનની અપેક્ષાના સંદર્ભમાં અધિકૃતઘડો ન હોવા બરાબર જ છે, માટે યાત્રીવ જ કહેવાય છે.
વિશ્વમાં અનંતા પદાર્થો છે. ને એ અનંતા પદાર્થોથી સરતા હોય એવા અનંતા પ્રયોજનો છે. આ સર્વ અર્થ પ્રયોજનોને સારી શકતો હોય એવો અલબત્ કોઈ એક પદાર્થ છે નહીં. પણ આપણે કલ્પના કરીએ કે ધારોકે આવો કોઈ એક પદાર્થ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે જે સંભવિત સર્વ અર્થપ્રયોજનોને સારી શકે છે...અર્થાત્ એમાં સર્વ અર્થક્રિયાકારિત્વ છે. તો આવા પદાર્થ માટે ચાયૅવ કહેવાનું ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org